આજનાં કિસ્સામાં એક યુવતીની મૂંઝવણ કહી એ કે સમસ્યા કહી તે સામે આવી છે.આ કિસ્સાને જાણીએ એક દમ નજીકથી.ગુજરાત ના એક નામચીન શહેર માં રહેતી એક યુવતી જે દેખાવે ખુબજ આકર્ષિત અને બોલ્ડ લાગતી હતી.આ યુવતી ને જીવનમાં બને તેટલું વેલું શરીર સુખ માણવું હતું.
યુવતી અવારનવાર અને અનેક જગ્યાએ પોતાનાં ઘર ના અને અન્ય પારિવારિક પ્રોગ્રામમાં પોતાની દુરની માસીનાં યુવક ને મળતી હતી.આ બંને વચ્ચે આંખ થી ઈશારા થતાં હતાં.અનેક જગ્યાએ પોતે એક બીજા ને ઘરનાં પ્રોગ્રામમાં મળતાં ત્યારબાદ ધીરે ધીરે તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજા સાઠવા વાતો શરૂ કરી આ બાદ બંને એક બીજા ને હવે કેફે અને રેસ્ટોરન્ટમાં મળવા લાગ્યાં હતાં.
આખો દિવસ એક બીજા સાથે વાતો કરતાં રાત્રે નાઈટ વોક અને સવારે મોર્નિંગ વોક ના બહાને બંને એક બીજા ને પાર્ક માં મળવા લાગ્યાં હતાં.હવે ધીરે ધીરે આ સંબંધ વધવા લાગ્યા હતાં પેહલાં ફ્રેન્ડ પછી બેસ્ટ ફ્રેન્ડ અને હવે તેનાથી આગળ જવા લાગ્યા હતાં.હવે તેઓ એક બીજા ને પોતાના પ્રેમ નો ઇજહાર કરવા માંગતા હતાં અને આ વાત પર યુવકએ પોતાના પ્રેમ નો ઇજહાર કર્યો.ત્યારે યુવતીએ પણ હા કહી ને પોતાનાં પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો.
હવે યુવક અને યુવતી વચ્ચે ની મર્યાદાઓ ગાયબ થવા લાગી હતી અનેક વાર થિએટર અને અન્ય જગ્યાઓ પર તેઓ ચુંબન કરતા હવે ધીરે ધીરે તેઓ આગળ ને આગળ વધતા એક દિવસ ની વાત છે જ્યારે યુવક એ યુવતી ને સરપ્રાઈઝ આપવા પોતાનાં ફાર્મ હાઉસ પર બોલાવી અને ત્યાં તેઓએ એક બીજા ને ચુંબન શરૂ કરવાનું શરૂ કર્યું યુવતી પોતાનો કન્ટ્રોલ ખોઈ બેસે છે હવે તેને યુવક સાથે તેનાથી આગળ નું વિચાર્યું અને તે તેના માટે યુવક ને પ્રસ્તાવ મૂકે છે અને તેઓ એક બીજા સાથે શરીર સુખ માણે છે.
આ વાત ત્યાં તો સમાપ્ત થઈ ગઈ પરંતુ યુવતી અને યુવક વચ્ચે અનેક વાર આવું થવા લાગ્યું અને અનેક વાર તેઓ વચ્ચે સંબંધો બંધાયા હવે યુવક કરતાં યુવતી ને આ પડો ની તાલાવેલી વધારે રેહવા લાગી હતી.યુવક ને અનેક વાર તે તેની મરજી વિરુદ્ધ આ કામ કરવા માટે પમ કહેતી હતી.ત્યારે હવે યુવક આ માટે યુવતી ને ના પાડવા લાગ્યો હતો પરંતુ આમ છતાં પણ યુવતી તેને ફોર્સ કરતી અને આ કાર્ય કરવા માટે કહેતી હતી.યુવકે આ અંગે ઘરે જાણ કરતાં સમગ્ર બાબત પરજ પૂર્ણ વિરામ લાગી ગયું હતું.