આજે ફરી એકવાર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.અને આકિસ્સા મુજબ એક યુવક જે દરોજ પોતાના ઘર થી નજીક આવેલ એક પાર્ક માં મોર્નિંગ વોક માટે જતો હતો ત્યાં આ યુવકને એક આન્ટી સાથે આંખ મિચોલી થઈ જાય છે અને ત્યારબાદ ધીરે ધીરે આ બંનેના આ સંબંધો વધુ ને વધુ આગળ વધતા રહ્યા અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતાં.
યુવક અને આ આન્ટી વચ્ચે અનેક વાર સંબંધો બંધાયા હતા.આગળ જતાં યુવકને કામ અર્થે બહાર જવાનું થવાથી તે અન્ય શહેર માં જાય છે અને ત્યાં પણ તે આ મહિલા ને બોલાવે છે અને આ મહિલા સાથે અનેક વાર સંબંધો બાંધે છે.જોકે હવે અહીં એકવખત એવો કિસ્સો બની જાય છે કે જે જાણી ને તમે પણ ચોંકી જશો.મહિલા પોતે એક શહેર માં અલગ થી મકાન લઈને રહે છે.
મહિલા પોતાના આ નવા મકાનમાં યુવકને સમાગમ અર્થે બોલાવે છે. ત્યારે તેની પુત્રી પણ ઘરે જ હોય છે બંને અલગ અલગ રૂમમાં હોય છે પરંતુ થાય છે એવું કે સમાગમ માટે ઉતાવળી આ મહિલા યુવક આવતા ની સાથેજ તેને લઈને પોતાના રૂમ માં લઈ જાય છે અને બંને શારીરિક સુખ માણવા નું શરૂ કરે છે જોકે ઉતાવળ માં બંને દરવાજો વખવાનું ભૂલી જાય છે.
આ બધું પેલી ઓઉતરી જોઈ જાય છે અને ત્યારબાદ તે યુવકને નોટિસ કરવાનું શરૂ કરે છે તેની સાથે વાતો કરવાનું શરૂ કરે છે.અને જેમ જેમ દિવસો ગુજર્યા તેમ પેલી પુત્રીએ યુવકને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો ત્યારે યુવક એ પણ પોતાના તરફથી હા કહેતાં હવે સંબંધો આગળ વધવા લાગ્યાં અને યુવક અને યુવતી વચ્ચે બંને ની મરજીથી આ સંબંધ બંધાયા.આ બધી વાત ની જાણ મહિલા ને થતાં તેને યુવક ને અને તેની પુત્રીને બંને ને ઠોર માર માર્યો હતો.