ઋષી દુર્વાસા ના વરદાન ના લીધે કુંતી ને સૂર્યના આહવાન આડ ને જન્મ આપ્યો. જો કે જન્મ ના થોડાક સમય પછી કુંન્તિ એ લોક જાળ ના પોતાની સંતાન ને નદી માં વહાવી દીધી હતી. પરંતુ ભગવાનની આશીર્વાદને લીધે,નદીનું પાણી નાના કર્ણ નો વાળ પણ વકો નહીં કરી શક્યું અને તે હસ્તીનાપુર ના સારથી અધિરથ ને મળ્યો. અધિરથ એ કર્ણ ને પોતાની પત્ની રાધા ને સોંપી દીધો. રાધા એ આ બાળક ને પોતાનું સંતાન માનીને પાળ્યો. કદાચ આજ કારણ છે જે કર્ણ ને આજે પણ લોકો રાધે ના નામથી ઓળખે છે. આજે અમે કર્ણથી જોડેલી આવી 5 અંનકહી વાતો અથવા તો એમ કહી લો કે રહસ્યો વિશે કહેવા જઈ રરહ્યા છે, જેને જાણી ને તમે પણ હેરાન થઈ જશો.
પહેલુ અજાણ્યું રહસ્ય.
માન્યતા મુજબ,દ્રૌપદી કર્ણ ને પ્રેમ કરતી હતી અને કર્ણ પણ તેને ખુબજ પસંદ કરતો હતો. દ્રૌપદી સાથે લગ્ન કરવાની ઈચ્છા લઈ ને કર્ણ પણ તેના સ્વયંવર માં પહોંચ્યા હતા. પરંતુ રાજા દ્રુપદ નો ભીષ્મથી વિરોધ હતો જોકે કર્ણ તેમના પક્ષ માં હતા. રાજા દ્રુપદે સ્વયવર ને પહેલાં જ દ્રૌપદીને કહી દીધું હતું કે કર્ણ એક સુત પુત્ર છે આવામાં જો એ તેને પસંદ કરે છે તો જીવન ભર એક દાશી બની ને તેને જીવવું પડશે. કદાચ આજ કારણ હતું જે ભરી સભામાં દ્રૌપદી ને કર્ણ ને સુત પુત્ર કહી ને અપમાનિત કરી દીધો હતો. કહેવામાં આવે છે કે દ્રૌપદી ના ચીરહરની ના સમયે માં તેને કર્ણથી બચવાની ઉમ્મીદ હતી પરંતુ કર્ણ પોતાનું અપમાન યાદ કરી ને આગળ ન વધી શક્યો.
બીજું અજાણ્યું રહસ્ય.
પુરાણો ના અનુસાર દુર્યોધનની પત્નીનું નામ ભાનુમતી હતું. કર્ણ અને ભાનુમતી એકબીજાના સાચા મિત્રો હતા અને બન્ને ની એકબીજાને ખૂબ બનતી હતી. એક વાર ભાનુમતી અને કર્ણ ચેસ રમી રહ્યા હતા. આ રમતમાં કર્ણ ભાનુમતી ને હરાવી રહ્યો હતો અને જીતતો પ્રતિ થઈ રહયો હતો. અચાનક દુર્યોધનના આવવા પર ભાનુમતી એ ઉઠાવાની કોશિશ કરી તો કર્ણ તેને પકડીને પાછી બેસાડવાનું ચાહ્યું. આ દરમિયાન ભાનુમતી ની મોતીઓની મારા કર્ણના હાથમાં આવી ને તૂટી ગઇ. જો કે ભાનુમતી ને ડર હતો કે દુર્યોધન તેને ખોટું ના સમજી લે પરંતુ દુર્યોધન નો કર્ણ પર અતૂટ વિશ્વાસ હતો. અને તેમને એ વાતને અનદેખા કરી દીધું.
ત્રીજું અજાણ્યું રહસ્ય.
એક વાર માં કુંતી કર્ણ ની પાસે ગઈ અને પાંડવો ની તરફથી છોકરા માટે પ્રાર્થના કરવા લાગી. કર્ણ જાણતા હતા કે કુંતી તેની પોતાની માઁ છે પરંતુ એના પછી પણ એ પાંડવો નો સાથ આપવાથી પાછળ હટી ગયા. કર્ણ એ કહ્યું કે મેં અત્યાર સુધી મારુ બધું જીવન કૌરવો સાથે વિતાવ્યું છે. એટલા માટે હું તેમની સાથે વિશ્વાસઘાત નહિ કરી શકતો. એવા માં જ્યારે કુંતી કર્ણ ને પૂછ્યું કે શું તું તારા જ ભાઈઓને મારીશ? તો જવાબ માં કર્ણ એ તેને વચન આપ્યું કે એ અર્જુન ને છોડી ને બાકી ચાર ભાઈઓ બાજુ વાર નહીં કરું.
ચોથું અજાણ્યું રહસ્ય.
અર્જુન અને દુર્યોધનની જેમ જ કર્ણ ની શક્તિ પણ ઓછી ન હતી. કર્ણની પાસે ઇન્દ્ર ભગવાન દ્વારા આપવામાં આવેલું એક અમોધાસ્ત્ર હતું. આ અમોધાસ્ત્ર તેને ઇન્દ્ર દેવતાના વચન અને કુંડલ ના બદલમાં મળ્યું હતું. કર્ણ તેનો ઉપયોગ કેવલ એક જ વાર કરી શકતો હતો. આ કવચ જેના પર ચાલવામાં આવતું એ નિશ્ચિત મારી જાઇ શકતો હતો. કર્ણ આ વરદાન નો ઉપયોગ અર્જુનની સામે કરવા માંગતો હતો પરંતુ તેનો ઉપયોગ તેનાથી ભીમ પુત્ર ઘટ્ટોઘચ પર થઈ ગયો હતો.
પાંચમું અજાણ્યું રહસ્ય.
માન્યતા અનુસાર કર્ણ,દ્રૌપતિ,અને ભગવાન શ્રીકૃષ્ણ ના શરીર માં સમાનતા હતી. કૃષ્ણની માંસપેશીઓ મૃદુ પરંતુ યુદ્ધ સમયે વિસ્તૃત થઈ જતી હતી એટલા માટે છોકરીઓની જેમ દેખાવા વાળું તેમનું શરીર યુદ્ધ દરમિયાન અત્યંત કઠોર બની જતું હતું. આજ ખાસિયત શ્રીકૃષ્ણ અને દ્રૌપતિ ના શરીરમાં પણ હતી. એટલે કે,આ ત્રણેય પોતાના શરીરને સ્થિતિ અનુસાર કોમળ અથવા કઠોર બનાવી શકતા હતા.