પક્ષીઓ વિશેની આ અજીબો ગરીબ વાતો તમે ક્યારેય નહિ જાણી હોય

વિશેસકો નું માનવું છે કે પક્ષી જ્યાં સુધી આકાશ માં છે ત્યાં સુધી આકાશ જીવિત છે તેમ લાગશે જે દિવસે પક્ષીઓ નહિ હોય તે દિવસે એવું લાગશે જાણે આકાશ મૃત થાઈ ગયું હોય. વર્તમાન સમય માં 9500 જાત ના પક્ષીઓ દુનિયામાં જોવા મળે છે. જેમાંથી કેટલાક પ્રકાર ના પક્ષી લુપ્ત થાઈ ગયા છે. અને કેટલાક લુપ્ત થવાની કગાર પર છે. આવો જાણીયે પક્ષીઓ વિશે એવી વાતો જે તમે ક્યારેય નહિ જાણી હોય.

ટીટોડી હંમેશા જમીનપર રહે છે. જેની જેમ પેંગ્વિન, ઇમુ અને બીજા પક્ષીઓ પણ જમણી પરજ રહે છે. ટીટોની એવું પક્ષી છે જે તમે તેને સ્પર્સ કરો તો તે મારી જાય છે. તેને અડવાથી તેનું શરીર કામ કરવાનું બંધ કરે છે અને અંતહ તેનું મૃત્યુ થાય છે. હાલમાં સૌથી મોટું પક્ષી શત્રુમુર્ગ છે.

શત્રુમુર્ગ ની એક પ્રજાતિ 70 કિલોમીટર ની ઝડપે દોડે છે. પ્રાચીન કાલ માં આ પક્ષી ના પૂર્વજ સહાદુલ એમનું પક્ષી એટલું વિશાળ હતું કે તે તેના પંજામાં એક હાથી ને ઉઠાવી લઇ જતું. સૌથી બુદ્ધિ વાળા પક્ષી માં પોપટ, કબૂતર, કાગડો અને મેના આવે છે પરંતુ તેમાં કાગડા ને સૌથી સમજદાર પક્ષી માનવામાં આવે છે.

પોપટ અને મેના થોડાકજ દિવસો માં મનુષ્ય ની કોઈ પણ ભાષા શીખી જાય છે. જયારે પહેલાના જમાનામાં કબૂતર સંદેશ માટે ખુબજ ઉપયોગ માં આવતું હતું દુનિયાનું સૌથી નાનું પક્ષી હુમાનગ બર્ડ છે.

તઁ૫એ એટલું નાની છે કે તેનું હૃદય 615 વખત ધડકે છે.સૌથી ઊંચાઈ પર ઉડવા માં હંશ અને સારસ નું નામ આવે છે પરંતુ ગીધ પણ કોઈ કામ નથી તે 11274 મીટર ની ઉંચાઈ પર ઉડી શકે છે.

પેરેગ્રીન ફાલનક નામ નું પક્ષી 300 કિમિ ની ઝડપે ઉડી શકે છે.ચામાચીડિયા ઉડતા સમયે કોઈ અવાજ કરતા નથી. જેથી તે ઉડે તે દરમિયાન કોઈ અવાજ આવતો નથી. દુનિયામ ઘણા પક્ષીઓ છે જે ખુબજ સુંદર અને આકર્ષક લાગે છે પરંતુ. તેમાં સૌથી વધુ સુંદર પક્ષી મોર છે. જે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે. ઉત્તરપ્રદેશ નું હરિયલ પક્ષી કોઈ દિવસ જમીન પર નથી ઉતરતું તે હંમેશા ઉછી જગ્યાએજ રહે છે.

ઑસ્ટ્રેલિયા માં જોવા મળતી પીટા ચકલી ના પાંખો માં નવ અલગઅલગ પ્રકારના કલર જોવા મળે છે.જેનાથી તે ખુબજ સુંદર લાગે છે. બિટર્ન નામનું પક્ષી હૂબહૂ વાઘ ના અવાજની કોપી કરે છે. તે વાઘ ના અવાજ જેવોજ અવાજ નીકાળે છે. તમને એક પ્રશ્ન હંમેશા થતો હશે કે પક્ષી કેટલું ઉડી શકે તે કેટલા કલાક સુધી ઉડી શકે. શુતી ટર્ન નામનું એક પક્ષી સળંગ એક સાથે ત્રણ થી ચાર કલાક સુધી ઉડી શકે છે.

કેટલાક પ્રકારની બતકો એક દિવસ માં લગાતાર 532 કિમિ સુધી ઉડી શકે છે. હંશ અને સારસ ઘણા કલાકો સુધી ઉડી શકે છે. કીવી દુનિયા નું એકલું એવું પક્ષી છે જેને પાંખો નથી. તમને એવો પ્રશ્ન થતો હશે કે પેંગ્વિન ને પણ ક્યાં પાંખો છે. પરંતુ તમને જણાવી દઈએ કે પેંગ્વિન ને પાંખો હોય છે. પરંતુ તે નાની હોય છે. તો આ હતી એવી વાતો જુએ તમે ક્યારેય નહિ સાંભળી હોય પરંતુ આજે તમે આ વાતો જાણી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here