રાજાઓને આકર્ષિત કરવા રાણીઓ કરતી હતી આવા કામ, જાણીને નહિ થાય વિશ્વાસ

સ્ત્રીઓ પોતાને સુંદર, આકર્ષણ અને જવાન બનાવી રાખવા માટે ખૂબ ઉપાય કરતી હોય છે. એ બ્યુટીપાર્લર માં જાય કે કોઈ ક્રીમ નો ઉપયોગ કરે, કે પછી ડોક્ટર ની સલાહ લઇને કોઈ પણ રીતે પોતાને સુંદર બનાવી રાખવાનું ઇચ્છતી હોય છે. પણ શું ક્યારે તમારા મન માં એ વિચાર આયો છે કે પહેલા ના સમય એટલે કે જ્યારે રાજાઓ ના શાસન હતા ત્યારે રાણી ઓ પોતાને સુંદર બનાવી રાખવાં માટે શું કરતી હતી? એ સમયે તો આવી આધુનિક સુવિધા ન હતી. તો પણ રાણીઓ આટલી સુંદર કેવી રીતે દેખાતી હતી. એમની જોડે એવું તો શું હતું કે એ આટલી સુંદર જવાન હતી.

રાણીઓની સુંદરતા એવી હતી કે એ કોઈ ને પણ પાગલ બનાવી દે અને પોતાની તરફ આકર્ષિત કરી દે. અમે તમને બતાવી દઈએ, કે રાણીઓ સુંદર દેખાવા માટે ખાલી પ્રાકૃતિક સાધનો નો ઉપયોગ કરતી હતી. એવું કહેવાય છે કે રાણીઓ સ્નાન કરતા સમયે નહાવા ના પાણી માં દૂધ અને ગુલાબ ફૂલ નાખીને સ્નાન કરતી હતી. જેનાથી એમનું શરીર કોમળ અને સુંદર બની રહે.

રાણીઓ ગધેડીનું દૂધમાં મધ અને ઓલિવ નું તેલ મિલાવીને નહાતી હતી, જેનાથી એમની ત્વચા જવાન બની રહેતી. રાણીઓ પોતાના શરીર ને ફિટ રાખવાં માટે તલવારબાજી અને યોગ કરતી હતી, બતાવી દઈએ કે, રાણી પોતાની ત્વચા ની ચમક બનાવી રાખવા માટે મદિરા માં ઈંડા ની સફેદી નો હિસ્સો લઇને એમના માસ્ક ની જેમ પ્રયોગ કરતી હતી. કેમ કે એમના ચહેરા પર ચમક અને કોમળતા બની રહે અને એમની સ્કિન પણ રૂખી ના પડી જાય જેનાથી એમની સ્કિન સુંદર રહે.

ત્યાં સ્નાન કરતા સમયે પાણી માં ચંદન નો પાવડર,કેસર, દૂધ અને ગુલાબનું પાણી મિલાવતી હતી. પહેલા ના સમય ની રાણીઓ ખૂબ અખરોટ ખાતી હતી, જેનાથી એમની વધતી ઉંમર ની અસર ઓછી દેખાતી હતી. રાણીઓ પોતાના વાળ ની ખૂબસૂરતી વધારવા માટે મધ અને ઓલિવ ના તેલ નો ઉપયોગ કરતી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here