સેક્સ કરતા સમયે મહિલાઓ કરતી હોય છે આવી-આવી કલ્પનાઓ, વાંચો

કોઇ એક ચીજ જે સેક્સથી સૌથી વધારે હોટ બનાવી દે છે. તે છે સેક્સ અંગે કરવામાં આવેલી કલ્પનાઓ. જોકે ઘણા લોકોનું તો એવું માનવું છે કે પુરૂષોના મનમાં હંમેશા સેક્સ અને તેનાથી જોડાયેલી વાતો ચાલુ રહે છે પરંતુ સત્ય તો એ છે કે મહિલાઓ પણ કલ્પના કરવામાં પાછળ નથી. મહિલાઓ પણ સેક્સ અંગે વિચારે છે અને મનમાં તેને લઇને અજીબોગરીબ કલ્પનાઓ કરે છે.આવી સેક્શુઅલ ફેન્ટસી કે કલ્પનાઓ વધારે મહિલાઓના મનમાં હોય છે.

અનેક મહિલાઓ એવી હોય છે કે જેને સેક્સ દરમિયાન પુરૂષ પાર્ટનર પર હાવી થવું સારુ લાગે છે. તો અનેક મહિલાઓની ફેન્ટસી હોય છે કે બીજાના વશમાં રહેવું.

જોકે સેક્સ એક એવી એક્ટ છે કે જે અંગે વિચારવાથી મગજમાં વધારે પડતી કલ્પનાઓ ઉભરવા લાગે છે. પરંતુ ઘણી મહિલાઓ બેડરૂમની બહાર સેક્સ કરવાની ક્લ્પના પણ કરતી રહે છે. તે પછી પબ્લિક પ્લેસનું વોશરૂમ હોય કે પછી કિચન કાઉન્ટર હોય.

મહિલાઓ તેમના ફેવરિટ હોલીવુડ સ્ટારની સાથે સેક્સની કલ્પના કરનારી મહિલાઓ પણ વધારે પ્રમાણમાં હોય છે.

જો કોઇ પુરૂષ મહિલાને મસાજ કરી રહ્યો છે તો મિનિટોમાં આ મસાજ રેલેક્સિંગ થી સેન્શુઅલ થઇ શકે છે અને તે અંગે ફક્ત વિચારવું પણ મહિલાઓને ક્રેઝી બનાવી શકે છે.

યુવતીઓમાં એક્સ સાથે સેક્સની કલ્પના કરવી પણ ફેમસ છે. બની શકે છે કે તે તેના પતિને બહુ પ્રેમ કરતી હોય પરંતુ અંગત પળો માણતી વખતે તેના પ્રેમીની કલ્પના કરે.

સેક્સ દરમિયાન પુરુષોને સારી લાગે છે આ 5 વાતો

સેક્સ દરમિયાન એ ખૂબ જરુરી છે કે બંન્ને પાર્ટનર લવમેકિંગને સમાન રુપથી ઇન્જોય કરે. પુરુષોની સાથે ઘણીવાર આવુ થતુ હોય છે કે તે સેક્સ્યુઅલ એક્ટમાં ઇમોશનલી ઇન્વોલ હોય કે ન હોય પરંતુ તે ઓર્ગેજ્મ ફિલ કરી લે છે પરંતુ તેનો મતલબ એ નથી કે પુરુષોને એક્સાઇટમેંટ ફિલ કરવાની જરુર નથી હોતી. આ સેક્સ ટીપ્સ મહિલાઓ માટે જ નહી પરંતુ ઇમોશનલી પણ ખુશ કરી શકે છે.

તુ ખુબ સેક્સી છે.

સેક્સી આ શબ્દ ખાસ કરીને મહિલાઓ માટે ઉપયોગ કરવામાં આવે છે અને પુરુષોને કોમ્પિમેન્ટ મેળવવા નો અવસર ઘણા ઓછો મળે છે. જો કે ફિમેલ પાર્ટનર ઇચ્છે તો પોતાના મેલ પાર્ટનરને સેક્સી કહીને તેનો સેલ્ફ કોન્ફ્યુડન્સ વધારી શકે છે જેથી બેડમાં તેમનુ પર્ફોમન્સ વધુ સારુ થઇ શકે.

હુ ફક્ત તારી છુ.

પુરુષોને બેડ પર પુરો અધિકાર મળેલો હોય છે તે જે ઇચ્છે એ કરી શકે છે. શુ તેનાથી વધારે અને કોઇ વસ્તુ છે જે પુરુષોને એક્સાઇટેડ બનાવી શકે છે, ના. તમારા એટલુ કહેવાથી કે હુ ફક્ત તારી છુ, મેલ પાર્ટનરની એક્સાઇટમેંન્ટ વધી જશે અને પછી ફાયદો તમારો જ છે.

તમે મને ક્લાઇમેક્સ સુધી લઇ જઇ શકો છો.

સેક્સ દરમિયાન કોઇ પણ પુરુષના માટે એ સાંભળવુ કોઇ પરફેક્શનથી ઓછુ નથી હોતુ. તમને ક્લાઇમેક્સ સુધી પહોંચાડવા માટે તે કઇ પણ કરવા માટે તૈયાર થઇ જશે પોતાની ફિમેલ પાર્ટનરને ઓર્ગેજમ ફીલ કરતા જોવાથી વધુ સારુ બીજુ શુ હોઇ શકે છે.

આ અત્યાર સુધીનુ બેસ્ટ સેક્સ હતુ.

આ કહેવુ એક તરફથી પોતાના પાર્ટનરને સેક્સ માટે ટ્રોફી આપવા સમાન છે. જ્યારે પણ તમને સેક્સ સેશન બાદ સંતુષ્ટી ફિલ થાય તો તમે સારુ ફિલ કરો તો પાર્ટનરને એ વાત કરો જેથી એકસ્ટ્રા સ્પેશિયલ ફિલ થઇ શકે. યાદ રાખો કે પાર્ટનર તમારી ખુશી માટે ઘણુ બધુ કરે છે.

મારે હજી વધારે મજા જોઇએ.

જો તમને હજી સુધી સંતુષ્ટી ફિલ નથી થઇ અને તમે બીજુ કઇ કરવાના મુડમાં છો તો પાર્ટનરને એ વિશે ખુલીને વાત કરો. મેલ પાર્ટનર માટે તેનાથી સ્ટેટિસ્ફાઇડ બીજુ કઇ ન હોઇ શકે. તેમનુ પર્ફોમન્સ તમને એટલુ પસંદ આવ્યુ કે તમે વધુ સેક્સ કરવાના ઇચ્છુક છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here