આજે કોણે-કોણે ચેક કર્યું તમારું વોટ્સએપ, આ રીતે જાણો

વોટ્સએપના યૂઝર્સ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવું કેવી રીતે જાણી શકાય કે તમારી વોટ્સએપ પ્રોફાઈલ કોણે-કોણે જોઈ, કારણકે એપની પ્રાઈવસી પોલિસીના કારણે સીધો ઓપ્શન નહીં મળે. વોટ્સએપ પર કદાચ જ આ ઓપ્શન જોવા મળે પણ, તમે આ રીતે જાણી શકો છો કે કોણે ચેક કર્યું તમારું વોટ્સએપ.

વોટ્સએપ પર તમારી પ્રોફાઈલ કોણે-કોણે ચેક કરી તેની વિગતો સ્કેન કરવા માટે થર્ડ પાર્ટી એપ્સની મદદ લઈ શકાય છે. આવી જ એક એપનું નામ ‘Whatsapp-Who Viewed Me?’ છે. આ એન્ડ્રોઈડ એપની મદદથી એવું સરળતાથી ચેક કરી શકાય છે કે કોણે-કોણે તમારી પ્રોફાઈલ ચેક કરી છે.

આ એપ તમને પ્લે સ્ટોર પર નહીં મળે, આ એપ તમારે apk ફાઈલ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવી પડશે. સૌથી પહેલા સ્માર્ટફોનમાં કોઈ બ્રાઉઝર પર એપનું નામ સર્ચ કરો અને તેની apk ફાઈલ ડાઉનલોડ કરીને એપ ઈન્સ્ટોલ કરી લો. હવે આ એપની સ્ક્રીન પર વચ્ચે જોવા મળી રહેલા સ્કેન બટન પર તમારે ટેપ કરવું પડશે. ત્યારબાદ આ એપ તમારા વોટ્સએપના સંપર્કોને સ્કેન કરશે.

બાદમાં આ એપ તમને એવું જણાવશે કે આજે કેટલા લોકોએ તમારી વોટ્સએપ પ્રોફાઈલ ચેક કરી. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. આ એપનું નામ ‘Whatsapp-Who Viewed Me?’ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here