જો દ્રૌપદી પાંચ પાંડવો સાથે વિવાહ ના કર્યો હોત તો શું થાત?

મહાભારત માં દ્રૌપદી હંમેશા થી એક સવાલ ના રૂપે મેન કેરેક્ટર સાબિત થઇ છે. દ્રૌપદી ના જીવન અને ચરિત્ર ને સમજવું ખુબજ કઠિન હતું.તેઓને ફક્ત શ્રી કૃષ્ણજ સમજી સકતા હતા. દ્રૌપદી કૃષ્ણ ની મિત્ર હતી. એવું માનવામાં આવે છે કે દ્રૌપદી એ ચાર એવી ભૂલ કરી હતી જેના કારણે મહાભારત નો ઉદ્ભવ થયો હતો. દ્રૌપદી ને પેહલી ભૂલ કર્ણ ને સુત પુત્ર કહ્યું.

બીજી ભૂલ દુર્યોધન ને દ્રૌપદી એ આંધળો ઘણાવ્યો હતો. ત્રીજી જયદ્રથ ના માથાના વાળા કપાવ્યા.ચોથી ભૂલ પાંડવો ને યુદ્ધ માટે પ્રેરિત કર્યા. ત્રીજી અને ચોથી ભૂલ ને ભૂલ ના કહેવાય તો પણ ચાલે તેમ છે. દ્રૌપદીના અપમાન બાદ આ વસ્તુ તો થવાનુંજ હતું. દ્રૌપદી ની સૌથી મોટી ભૂલ એ હતી કે તેને પાંચે પાંડવો સાથે વિવાહ કરવાની હા પાડી.

અર્જુન ને સ્વંયંવર ની પ્રતિયોગિતા જીતી લીધી હતી. માટે જો કોઈ પણ કારણો વષ તે પાંચે પાંડવો ને હા ના પાડતી અને ના કેહતી તો આજે મહાભારત કૈક બીજુંજ રૂપ હોત.

દ્રૌપદી એ યુધિષ્ઠિર અને વેદ વ્યાસજી ના કહેવા પર પાંચો સાથે વિવાહ કરવાનયું સ્વીકાર્યું હતું.જો તે આ ના સ્વીકારતી તો તે ફક્ત અર્જુન નિજ પત્ની રહેતી. પરંતુ કોઈ નકારનો વષ જો તે પાંચે માંથી કોઈ સાથે વિવાહ ના કરતી તો તે કર્ણ સાથે વિવાહ કરતી. જો આવું થયું હોત તો પણ મહાભારત કંઈક અલગજ હોત.

એક કથા અનુસાર દ્રૌપદી એ બધા પાંડવો અને શ્રીકૃષ્ણ ની સામે એ સ્વીકાર્યું હતું કે હું તમને પાંચ ને પ્રેમ કરું ચુ પણ તમારી સિવાય એક છઠ્ઠા માણસ ને પણ પ્રેમ કરું છું. અને તે વ્યક્તિ કર્ણ છે. પરંતુ જતી ના અભાવથી હું તેના સાથે વિવાહ નથી કરી શક્તિ તેનો મને અફસોસ છે.

તેને તે પણ જણાવ્યું હતું કે જો મેં આવી ભૂલ ના કરી હોત અને કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આવા કડવા દિવસ ના જોવા પડત. એક કથા માં ખુદ યુધીષ્ઠિરે મહાભારત માટે દ્રૌપદી ને જવાબદાર ગણાવી હતી.દ્રૌપદી ના એક ભૂલના કારણે મહાભારત ની રચના થઇ ગઈ અને તેમાં ખુદ સગાજ એક બીજાને વિરુદ્ધ લડાઈ કરતા જોવા મળ્યા હતા.

દ્રૌપદી ને આવાતનો ખુબજ અફસોસ હતો અને તે ને આ વાત શ્રી કૃષ્ણ ની સમક્ષ રાખી હતી અને તેઓને પોતાની ભૂલ નો પાસ્યતાપ પણ થયો હતો. પરંતુ તે વખતે ખુબજ સમય વીતી ગયો હતો. જો આ જ પાસ્યતાપ વહેલો ધાયો હોત આજે મહાભારત અલગ જ હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here