શું તમે જાણો છો કે અમે ઘણી વાર આપણા રોજિંદા જીવનમાં કેટલીક ભૂલો કરીએ છીએ જે આપણે જાણતા નથી. જી હા આવી કેટલીક વસ્તુઓ છે જેને સરખી રીતે કરવાની રીત થોડી અલગ છે. અને આપણે તેને કોઈ બીજી રીતે કરીએ છીએ. જેમ કે માની લો કે તમે કૉકા કોલા ની ટેન્ક માં સ્ટ્રો નાખીને પીવો છો. આ રીતે તમને લાગે છે કે સાચી છે,પરંતુ સાચે માં આ બિલકુલ ખોટી રીત છે. એટલા માટે આજે અમે કેટલીક એવી વસ્તુઓ વિશે કહીશું જે તમને હમણાં સુધી સાચી લાગતી હતી પરંતુ સાચે માં તમે ભૂલ કરો છો. રોજિંદા જીવનમાં આપણે બધા આ ભૂલો કરીએ છીએ.
રોજિંદા જીવનમાં,આપણે બધા આ ભૂલો કરીએ છીએ
બ્રશ પર ટૂથપેસ્ટ લગાવાની સાચી રીત.
સામાન્ય રીતે જોવામાં આવે છે કે ઘણા લોકો બ્રશ કરતી વખતે તેના પર બહુજ વધારે ટ્યુબ લગાવે છે. પરંતુ તમને જાણી ને હેરાની થશે કે ટૂથપેસ્ટ પર ફક્ત એક વટાણા ના દાણા ની બરાબર જ પેસ્ટ લગાવવું બરાબર હોય છે. આ વાત જાતે ડૉક્ટર પણ કહે છે કે બ્રશ પર બહુ વધારે પેસ્ટ નહીં લગાવવી જોઈએ. રોજિંદા જીવન માં આપણે બધા આ ભૂલો કરીએ છીએ.
ઇયરફોન્સ પહેરવાની સાચી રીત.
ઇયરફોન્સ પહેરવામાં આપણા બધા થી ભૂલ થઇ જાય છે. એવું જોવામાં આવે છે કે લોકો ઇયરફોન્સ ને સીધી પોતાના કાનમાં નાખી દે છે પરંતુ આ રીત બિલકુલ ખોટી છે. ઇયરફોન્સ પહેરવાની ની સાચી રીત એ છે કે તમે આને કાન ના ઉપર થી લપેટીને કાન માં નાખો. આનાથી ઇયરફોન્સ નીકળતું નથી.
કૉકા કોલામાં સ્ટ્રો નાખીને પીવું.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે કેટલાક લોકો કોકમાં સ્ટ્રો નાખી ને પીવે છે. તો તમને કહી દઈએ કે આ રીત બીલકુલ ખોટી છે. કારણકે,કોક સ્ટ્રો વગર પીવા માટે જ હોય છે. એટલા માટે જો તમે આ ભૂલ કરો છો તો સુધારી લો.
ઈંડાને યોગ્ય રીતે તળવું.
જ્યારે પણ તમે ઇંડા ફ્રાય કરવાનો પ્રયાસ કરો છો,તો આ આખા તવા પર ફેલાઈ જાય છે. એવુ એટલા માટે કારણ કે તમારી રીત ખોટી છે. તમે કોઈ વિશેષ સાધનો અથવા ગેજેટ્સ ને ખરીદો વગર આખી રીતે ગોળ ઇંડા બનાવી શકો છો. એટલા માટે તમારે માત્ર એક ડુંગળી કાપી અને એક છાલ નીકાળી છે. ચિત્ર જોવો.
તાર ને જોડવાની સાચી રીત.
આ ખાતરી કરવા માટે કે વિજળી ના તાર ખેંચતી વખતે જુદા ના થાય,તેને જોડાવા વાળી જગ્યા પર બાંધી દેવામાં આવે છે. ગાંઠ બાંધવાથી છૂટી જતી નથી અને તાર જોડાયેલા રહે છે.
લસણ છોલવવા માટે સાચી રીત.
એક ડબ્બા માં લસણ ને મૂકી અને ઢાંકણ બંધ કરીદો. પછી તેને જોર જોર થી હલાવો. લસણ એની જાતે જ છોલાય જશે. તમારે એના માટે બહુજ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે.
કોલ ડ્રિંકને જલ્દીથી ઠંડુ કરવું .
કોઈ ઠંડા પીના ને ઝડપ થી ઠંડુ કરવા માટે તેને એક ભીના પેપર અથવા તો ટુવાલ માં લપેટી ફ્રીજ માં મુકીદો, આ ફક્ત 15 મિનિટ માં બિલકુલ ઠંડુ થઈ જશે.
ઘણી વખત જોવામાં આવે છે કે ઘણા લોકોને તેમના કપડાં વારવામાં ઘણી મુશ્કેલી થાય છે. જો આ તમારી સાથે પણ થાય તો ઉપર બતાવેલી સૂચનાઓ અનુસાર પાલન કરો. તમે સરળતાથી તમારી ટી શર્ટ કે પછી શર્ટ ને વારી શકો છો. તેના માટે તમારે બહુ વધારે મહેનત કરવાની જરૂરત નહીં પડે.