દરેક લોકોને એ સારી નોકરી મળે તેવી આશા હોય છે. અથવા તો એક સારો ધંધો થાય એવી આશા છે. તે માટે તે સખત મહેનત અને પરિશ્રમ કરતા હોય છે. ઘણીવાર તો સખત મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. અને તે નાખુશ થઈ જાય છે. અને પરિશ્રમ કરવા છતાં સફળતા ના મળે તો તે પીછે હટ થાય છે. ઘણા લોકો તો એવા હોય છે કે જે પોતાના ગોલ ને મેળવવા માટે બધું જ ભૂલી જાય છે. અને તેની પાછળ પાગલની જેમ મહેનત કરે છે.
આજે અમે તમને એક એવા અમદાવાદના યુવાનની વાત કરવાના છીએ. કે જેને તેના ગોલને પહોંચવા માટે લાખો રૂપિયાની નોકરી પણ છોડી દીધી. અને પોતાના ગોલ તરફ આગળ વધ્યો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો વિશાલ ચિંતાલાગ્યા ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો. તેને ધોરણ-૧૦ અને ૧૨મા ૯૦ ટકાથી પણ ઉપર ટકા મેળવ્યા હતા. અને ખૂબ જ મહેનત કરીને તેણે ફાઇનલમાં પાસ થયો અને ઓલ ઇન્ડિયામાં 40 નંબર પણ આવ્યો.
જ્યારે તે સીએ ફાઈનલમાં પાસ થયો ત્યારે તેમની ઉંમર માત્ર ને માત્ર ૨૧ વર્ષની જ હતી. મુંબઈની એક ટેક્સ પેલી કંપની માટે ને 9:30 લાખનું પેકેજ સાથે નોકરી નોકરી મળી હતી. ધીમે ધીમે તેનું પેકેજ વધતા વધતા 1700000 કરી દેવામાં આવ્યું હતું. તે ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી કામ કરતો હતો. એટલે તેને પ્રમોશન મળતું હતું. પરંતુ વિશાલને વધુ આગળ ભણવાની ઈચ્છા હતી. અને કેટની પરીક્ષા આપી હતી.
આ માટે તેને આ ૧૭ લાખની નોકરી ને છોડી દીધી. અને કેટની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરવા લાગ્યો. નોકરી છોડી અને ખૂબ જ મહેનત કરી. એટલે એને કેટની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ સાથે પરીક્ષા પાસ કરી. વિશાલ નું સપનું હતું કે તે આઇઆઇએમમાં કોલીફીકેશન અને નેટવર્ક માં એડમિશન વિશાલ છે. ત્રણ મહિના તેને કેટની પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી. અને ૪૫ દિવસમાં ૩૦ થી વધુ ટેસ્ટ સોલ કરી અને મુક્તિ એક્ઝામ માં કેવું પ્રેશર થાય છે તે જ શીખ્યો. તે રોજ જે ટેસ્ટમાં ભૂલ થતી હતી. તેનું unlisted તો અને તેને વિશે જણાવે છે, કે તેને ખુદનું સાતક ઊભું કરવું છે.