બીમારીથી દૂર રહેવા માટે આ 9 વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો

જીવન નિરોગી રહે તે માટે કેવા પ્રકારના વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ તેની અહીં વાત કરીશું.

ઘરના મેઈન ગેટની ઊંચાઈ જેટલી જ ઘર ફરતે દીવાલ હોવી જોઈએ.

જ્યારે તમે ભોજન લઈ રહ્યા હોય ત્યારે તમારું મોઢું પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ.

નોર્થ-ઈસ્ટ દિશામાં રસોડું ન હોવું જોઈએ.

રસોડું અને ટોઈલેટ એકમેકની આજુબાજુમાં ન હોવું જોઈએ. બે રૂમ વચ્ચે પણ થોડી જગ્યા હોવી જોઈએ.

ઘરમાં રહેલા બીમ નીચે બેસવાનું કે ઊંઘવાનું ટાળવું જોઈએ.

ઊંઘતી વેળાએ તમારું માથું ઉત્તર દિશામાં ન હોય તે જોવું. શાંતિ પ્રિય ઊંઘ માટે તમારું માંથું હંમેશા દક્ષિણ કે પૂર્વમાં હોવું જોઈએ.

ઘરમાં તુલસીના છોડનું હોવાને પણ શુભ માનવમાં આવે છે.

ઘરના મેઈન ગેટની ઊંચાઈ જેટલી જ ફરતે દીવાલ હોવી જોઈએ.

ઘરમાં દાદરો વચ્ચોવચ ના હોવો જોઈએ, તે ખૂણાના ભાગમાં હોવો જોઈએ.

લોખંડ કે મેટલના બેડના બદલે વૂડનના બેડ પર ઊંઘવું જોઈએ.

“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here