વડોદરા માં આ જગ્યા એ ચાલતું હતું સેક્સ રેકેટ, યુવતી દીઠ 6000 ચૂકવવા ના, પણ અચાનક..જાણો આગળ શું થયું…

કહેવામાં આવે છે કે હાલના અને હા અત્યારના સ્માર્ટ ફોનનાં જમાનામાં હવે સેક્સ રેકેટ ચલાવતાં લોકો પણ સ્માર્ટ થઈ ગયા છે અને આવા લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અહીંયા પણ એવો જ કિસ્સો બન્યો છે કે જે અમદાવાદમાંથી પોલીસે ઓનલાઈન ચાલતાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અહીંયા એવું પણ જણાવવામાં આવ્યું છે કે એસ.ઓ.જી પોલીસે બે જગ્યાએ દરોડા પાડીને ચાર યુવતીઓ સહિત છ દલાલને ઝડપી પાડ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ લોકો તેની દલાલી કરતા હતા.

ઈન્ટરનેટના માધ્યમથી દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચલાવી રહ્યા હતા અને જેનાથી તેઓ ખૂબ પૈસા કમાતા હતા માટે આ ધંધો ચાલુ રાખ્યો હતો પણ આ મામલે પોલીસને જાણ થતાં તરતજ વધુ તપાસ હાથ ધરી છે. પણ આવું ત્યારે બન્યું હતું કે જ્યારે અમદાવાદ પોલીસને બાતની આપવામાં આવી હતી અને જે બાતની એવી આપવામાં આવી હતી કે કેટલાક ઇસમો દ્વારા આંતરરાજય હાઇપ્રોફાઇલ સેકસ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને આ છુપી રીતે ચાલી રહ્યું છે જેની કોઈને નોંધ ન હતી.

પણ હાઇગેસ્ટ સ્ટાન્ડર્ડ કોલ ગર્લ એસ્કોર્ટ સર્વિસ અમદાવાદ તથા oklute વેબસાઇટ ઉ૫રથી કોઇપણ વ્યકિત કોલ કરીને મનપસંદ યુવતીને બોલાવી શરીરસુખની મજા માણતા હતા અને શારીરિક સંબંધ પણ બાંધતા હતા અને બાતનીના આધારે પોલીસે વેબસાઇટ અને વોટ્સએપના માધ્યમથી દેહવિક્રયનો ધંધો કરતા એજન્ટનો સંપર્ક કર્યો હતો અને તેની ઇન્કવાયરી કરવામાં આવી હતી.

પણ આ કાર્ય દરમિયાન જ્યારે એજન્ટે સંપર્ક કર્યા હતો આ પછી અમદાવાદમાં આવેલી હોટેલમાં આવવા જણાવ્યું હતું અને જણાવવામાં આવ્યું છે કે જે બાદ હોટલ સગુન રેસિડન્સી તથા અર્થ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.222 અક્ષર ચોક, જે.પી.રોડ ખાતે પોલીસે રેડ પાડી હતી.

પણ આમાં દલાલોનો હાથ હતો એવું કહેવામાં આવ્યું હતું અને આ રેડમાં છ એજન્ટો અને 4 કોલગર્લને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ આરોપીઓની પાસેથી મોબાઈલ ફોન, એક્ટિવા, કોન્ડોમ સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમણે ચેતવણી આપવામાં આવી હતી અને આ દરમિયાન લોકો તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતાં.

જ્યારે તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે એવું પણ સામે આવ્યું હતું કે તે આરોપીઓ ઈન્ટરનેટ પર ફોટો દ્વારા છોકરીઓ નક્કી કરતા હતા અને જે દલાલો દ્વારા કરવામાં આવતું હતું પણ સામે ચાલીને એજન્ટો વોટ્સએપ પર સુંદર યુવતીઓનાં ફોટા મોકલી આપતા હતા અને ત્યારબાદ આ એક યુવતી દીઠ 6000 રૂપિયા લેવામાં આવતા હતા પણ જ્યારે એક નાઈટ માટે યુવતી બોલાવવી હોય તો 15000 રૂપિયા લેવામાં આવતા હતા.

જેની સાથે જ સેક્સ રેકેટ ચલાવતાં એજન્ટો યુવતીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખતા હતા. તેનું બિલ ચૂકવ્યા બાદ આ કામ કરવામાં આવતું હતું અને તેઓનું ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી અને કોઈ જાતની તકલીફ આપવામાં આવતી ન હતી અને પકડાયેલ યુવતીઓમાં ત્રણ પરપ્રાંતની તથા એક ગુજરાતની પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here