દોસ્તો, બોલીવુડ ફિલ્મ જગતમાં ઘણી ટીવી અભિનેત્રીઓ નસીબ અજમાવતા જોવા મળે છે, ટીવીની દુનિયામાં તેમનો અદભૂત દેખાવ જોઈને ઘણી ટીવી અભિનેત્રીઓ ફિલ્મો તરફ વળી રહી છે અને આમાંની કેટલીક અભિનેત્રીઓ સફળ પણ રહી છે. આજે અમે એક એવી અભિનેત્રી વિશે જાણવા જઈ રહ્યા છીએ કે જેણે ટીવી જગતમાં ઘણાં લોકપ્રિય શોમાં કામ કર્યું છે અને આજે તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સિમરન ખન્ના જે હાલમાં સ્ટાર પ્લસ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ગાયુની ભૂમિકા નિભાવી રહી છે. સિમરન ખન્ના ઘણા લાંબા સમયથી ટીવી પર કામ કરી રહી છે, પરંતુ ટીવી સિરિયલ સાથે તેમનો લગાવ તાજેતરનો છે. સિમરનની એક્ટિંગ અન્ય અભિનેત્રીઓ કરતા ઘણી આગળ છે.
જણાવી દઈએ કે અભિનેત્રી સિમરન હંમેશાં તેની અભિનયમાં 100 ટકા કામ આપે છે. સિમરન ખન્ના અભિનેત્રીની સાથે સાથે ફિલ્મ્સના સહાયક નિર્દેશક પણ છે. જય મમ્મી દી, ધ એક્સિડેન્ટલ પ્રિમિનિસ્ટર અને મિશન મંગળ જેવી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન તેને કર્યું હતું. ફિલ્મ જય મમ્મી દી 2020 માં રિલીઝ થઈ હતી.