ત્રીસ દિવસ સુધી અપનાવીલો આ આદતો, આપોઆપ થઈ જશો એક દમ ફિટ

આજની જમાનામાં સૌકોઈ પોતાનાં કામને કારણે કાંઈક ને કંઈક રીતે પોતાનાં શરીર પર ધ્યાન આપી શકતા નથી. લોકો મોટે ભાગે આજ ના જમાનામાં બેસી રહેવાની નોકરી કરતાં હોય છે.

આખો દિવસ એક ધાર્યું બેસી રહેવાથી તેઓએ પોતાના શરીર પર અને વધતાં વજન પર ખાસ ધ્યાન આપી શકતા નથી અને તેઓનું વજન વધી જાય ત્યારે આવીજ સમસ્યાઓ નિરાકરણ લાઈને અમે આવ્યા છે.

આ માટે અમે એક મહિના નો એટલે કે ત્રીસ દિવસ નો ચાર્ટ લઈને આવ્યા છે જો તમે આ રીતનું કાર્ય ત્રીસ દિવસ સુધી કરશો તો ચૉક્ક્સ તમારા શરીર પર ઘણી અસર થશે.

ઘણાં લોકો પેહલાં ડાયટ પ્લાન તો લે છે પરંતુ અથવચ્ચેજ તેને છોડીદે છે મિત્રો આ પ્લાન તમારે પૂરે પુરા ત્રીસ દિવસ સુધી અનુસરવા નો રેહશે જો તમે આ પ્લાન ને અપનાવશો તો ચોક્કસ તમને ફરક જોવા મળશે. તો આવો જાણી લઈએ આ ત્રીસ દિવસ ના પ્લાન વિશે.

વાત કરીએ પ્રથમ દિવસએ તમારે શું કરવાનું છે તો મિત્રો પ્રથમ દિવસે તમારે ખોરાકને ચાવવામાં થોડું વધારે ધ્યાન આપવાનું છે. ઘણાં પુસ્તકોમાં પણ આ વિશે જણાવવા માં આવ્યું છે કે જ્યારે પણ જમવા બેસો ત્યારે ખોરાકને 30 વાર ચાવવો જોઈએ અને ત્યાર બાદ ગળાની નીચે ઉતારવો જોઈએ. આ રીત અપનાવવાથી ઘણાં ખોરાક સરળતા થી પાચન થાય છે.

હવે જાણી લઈએ બીજા દિવસમાં તમારે શું કરવાની છે તો બીજા દિવસે તમારે સમયસર ડિનર ખાવાનો પ્રયત્ન કરવો મિત્રો બને તો તમારે 7 થી 8 વાગ્યા ના સમયગાળા માં જ ડિનર લેવું જોઈએ આજ સમય જાળવી રાખવાથી શરીર ને ઘણાં ફાયદા થશે.

આગળ વાત કરીએ ત્રીસ દિવસનીંતો ત્રીજા દિવસે તમારે પોતાના ખોરાકમાં વધુને વધુ શાકભાજીનો ઉપયોગ કરવો જ જોઈએ જેથી કરીને શાકભાજીમાં રહેલા વિટામિન અને ખનિજો તમને મળે અને તમારાં શરીર ને સ્વસ્થ ઓણ રાખી શકે છે.

આગળ જાણી લઈએ ચોથા દિવસ એ તમારે શું કરવાનું છે. તો ચોથા દિવસે તમારે બહાર બજારમાં મળતા ખોરાકને ખાવાના બદલે ઘરે બનેલા ભોજનને જ ગ્રહણ કરવો. તેનાથી કોઈ પણ પેટની સમસ્યા નહિ થાય. ફાસ્ટફૂડ ને કારણ ઘણી સમસ્યાઓ થાય છે.

આગળ જાણીએ પાંચ દિવસમાં તમારે શું કરવાનું છે તો પાંચમા દિવસે તમારી બેસવા ની મુદ્રામાં ધ્યાન આપવાનું છે ખાસ કરીને બેસવાની રીત ઓણ ખુબજ માયને રાખે છે. તમે ખોટી રીતે તો બેસતા નથી ને કારણ કે આવી સ્થિતિમાં તમારી કરોડરજ્જુમાં દુઃખાવો થઈ શકે છે. અને આના ચલતે તમને ચાલવામાં તકલીફ થઈ શકે છે.

છઠ્ઠા દિવસે તમારે શું કરવાનું છે તો છઠ્ઠા દિવસે તમારે એક વાત નું ખાસ ધ્યાન રાખ વાનું છે અને આ વાત એ છે કે તમારે પરેશાન થવું ના જોઈએ પરેશાન થવું સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આ વાત તમારે ખાસ યાદ રાખવી જોઈએ.

જાણીએ સાતમાં દિવસે તમારે શું કરવાનું છે તો સાતમા દિવસે તમારે ઓફિસમાં અથવા બહાર લિફ્ટનો ઉપયોગ કરવાને બદલે સીડીનો ઉપયોગ જ કરવો જોઈએ. આ કરવાથી તમે ફિટ રેહશો તેમજ તે તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે. ત્યારે આ વાત ખાસ ધ્યાન રાખવું પડશે.

હવે વાત કરીએ આઠમા દિવસે તમારે શું કરવાનું તો દરરોજ લગભગ 30 મિનિટ તો ચાલવુંજ જોઈએ. જો તમારી નોકરી ખુરશી પર બેસીની કામ કરવાની છે તો ચાલવાનું અવશ્ય રાખોજ. જો તમેં ચાલવાનું રાખશો તોએ તમારાં માટેજ છે.

વાત કરીએ હવે નવમા દિવસની તો તમારે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવીજ જોઈએ. ઓછામાં ઓછી તમારે સાત કલાકની ઊંઘ તો લેવીજ જોઈએ. દસમાં દિવસે તમારે ખાસ કરીને કસરત કરો અને કસરત કરતી વખતે સ્ટ્રેચિંગ કરો કેમ કે શરીરને ખેંચાણથી આપણા મન અને તન બંનેને રાહત મળે છે. જેથી કરીને તમારે આ વાત ઓર ખાસ ધ્યાન આપવુંજ જોઈએ.

હવે જાણીએ અગિયારમાં દિવસે શું કરવાનું છે. શક્ય હોય ત્યાં સુધી થોડું ઓછા મીઠા વાળી વસ્તુ ખાવી જોઈએ આમ કરવાથી તમારા શરીર નેજ ફાયદો થશે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો એ તો આ વાત ખાસ યાદ રાખવીજ જોઈએ.

જાણીલીએ હવે બારમાં દિવસમાં શું કરવાનું છે. તો તમારે ખાસ કરીને રિફાઇન્ડ કરેલી ખાંડ પણ ન ખાવી જોઈએ કારણ કે તેનાથી તમને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઈ શકે છે. માટે તમારે આ વાત પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વાત કરી લઈએ તેરમાં દિવસે ની તો દરરોજ ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો. પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે. જેટલું વધુ પાણી તેટલું સારું સાબિત થશે.

વાત કરીએ હોવી 14 માં દિવસની તો તમારા શરીરને જે પ્રકારના ખોરાકની જરૂર હોય એ ખોરાક આપવાનો પ્રયત્ન કરવો જોઈએ ખાસ કરીને પૌષ્ટિક ખોરાક લેવાનું ભૂલશો નહીં આવશ્યક તમામ ખોરાક લેવો જોઈએ.

વાત કરી હવે પંદરમાં દિવસની તો હવેથી તમારે દરરોજ 6 વખત ખાવાનું રાખવું જોઈ એ પરંતુ યાદ રાખો કે અલગ અલગ સમયે થોડું થોડું ખાવાનું છે. તેની સાથે તમે ઓવર રાઇટિંગનો ભોગ નહી બનો અને તમારું વજન નિયંત્રણ રહેશે. તમારે દરેક વખતે થોડું થોડું ખાવાનું છે.

હવે વાત કરીએ સોળમા દિવસની તો એવી વસ્તુનું સેવન કરો જે તમારા સ્વાસ્થય માટે લાભદાયી હોય જેથી કરીને તમને કાઈ આડા અસર ના થાય. વજનને ઓછો કરે એવી કોઈ પણ પ્રકારની દવા ન ખાવી. અથવાતો કોઈ ક્રીમ નો પણ ઉપયોગ ન કરવો જોઈએ.

વાત કરી લઈએ હવે સત્તરમા દિવસની તો તમે તમારું વજન વારંવાર ચેક ન કરશો. આમ કરવાથી ટેન્શન થશે. આથી એ વસ્તુઓને અપનાવો જે તમને આરોગ્ય માટે લાભો પૂરા પાડે છે. તમારે ખાસ કરીને ટેનસોન ના લેવું જોઈએ આ વાત તમારે યાદ રાખવી જોઈએ.

જાણીએ હવે અઢારમાં દિવસ વિશે તો પોતાનામાં વિશ્વાસ રાખો. જે તમારા મન અને તન બંનેને સ્ટ્રોંગ બનાવશે. આવો જાણી લઈએ હવે ઓગણીસમાં દિવસે વિશે તો તમારા ખો રાક માં ચરબી વાળી વસ્તુ ના લેવી જોઈએ સમાવેશ કરવો નહી કારણ કે આમ કરવાથી તમારા શરીરને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

ચરબી વધુવાથી ઘણા રોગો ઘર કરી જાય છે. જાણીએ વીસમાં દિવસમાં તમારે શું કરવાનું છે તો તમારે બને ત્યાં સુધી ચા અને કોફીને લેવાનું બંધ કરવું જોઈએ અને આની જગ્યાએ હર્બલ ટી નું સેવન કરો. આમ કરવાથી તમારૂ વજનમ નિયંત્રિત થશે.

વાત કરીએ એકવીશમાં દિવસની તો હવે તમારે તમારા ઘરમાં જ હર્બલ પ્લાન્ટ રાખોવો જોઈએ. આગળ વાત કરીએ બાવીશમાં દિવસની તો બાવીસમાં દિવસથી વધારે પડતું તેલમાંતળેલું વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે આવી વસ્તુઓનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓ નો સામનો કરવો પડી શકે છે.

વાત કરીએ હવે તેવીસમાં દિવસની તો તેવીસમાં દિવસ થી તમારે જો તમે તડકામાં જાવ છો તો તે પહેલા સનસ્ક્રીન લગાવી નેજ જવું જોઈએ. આ તમારા ચહેરાને સૂર્યના કિરણોથી સુરક્ષિત કરશે અને સૂર્ય ના કિરણો તમારાં શરીર ને નુકશાન કરશે નહીં.

વાત કરીએ હવે ચોવીસમાં દિવસ ની તો ચોવીશમાં દિવસથી ઠંડા પાણીથી સ્નાન કરવું આમ કરવાથી તમને શાંતિ મળશે અને તમે તાજગી અનુભવી શકશો માટે આટ્રાઈ કરવું જોઈએ.

હવે જાણી લઈએ પચીસમાં દિવસ વિશે તો તમારે સવારના નાસ્તામાં ગ્રેનોલાનું ને ગ્રહણ કરવું જોઈએ. કારણ કે તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખશે. જે તમને ઓવરરાઇટિંગથી બચાવે છે. માટે આ વસ્તુ નું સેવન તમારી માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

હવે જાણી લઈએ છવ્વીસમાં દિવસ વિશે તો જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખોરાક લેવો જોઈએ આવું કરવાથી તમને થોડા સમય પછી ભૂખ લાગશે નહીં અને તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. બરોબર ભૂખ લાગ્યાં વગર ખોરાક લેવો એ થોડો નુકશાનકારક સાબિત થઈ શકે છે.

હવે જાણી લઈએ એ સત્યાવીસમાં દિવસ વિશે તો તમે ભૂખ્યા હોવ તો ભૂલથી પણ ખરીદી કરવા જવું નહીં અથવાતો અન્ય કોઈ કામ કરવું જોઈએ એ નહીં તેનાથી તમે નબળાઈ અનુભવી શકો. જેના કારણે તમારી પાસે એનર્જી કમી રહેશે. અને તમને અનેક બીમારી ઓના લક્ષણ અનુભવાશે.

હવે વાત કરીએ અઠ્ઠાવીસમાં દિવસની તો તમારા આહારમાં વધુ કેલરી અને પ્રોટીન શામેલ કરો તે તમારા શરીર માટે ફાયદાકારક છે. વધુ કેલરી અને પ્રોટીન વાળો ખોરાક લેવો પરંતુ યાદ રાખવો કે ચરબી વાળો ખોરાક નાં લેવો જોઈએ.

હવે વાત કરીએ ઓગણત્રીસમાં દિવસની તો તમે કંઇ પણ ખાઈ શકો. પરંતુ હંમેશાં એ વાત યાદ રાખવી કે ચરબી યુક્ત ખોરાક થી થોડું દૂર જ રહેવું જોઈએ. જેથી તમારા શ રીરમાં પોષક તત્વો તેમનું કાર્ય યોગ્ય રીતે કરે માટે આ વાતો તો ખાસ જ યાદ રાખવી જોઈએ અને હવે લાસ્ટ દિવસ એટલે કે ત્રીસમા દિવસે તમારે શરીરને વ્યવસ્થિત રાખવા માટે નવી કસરતો કરવી જોઈએ જેથી તમારું ઉત્તરેલું વજન મેન્ટેઇન રહી શકે તો આ હતા ત્રીસ દીવસનાં ત્રીસ ઉપાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here