તમને વિશ્વાસ નહીં થાય પણ આ વાત સાચી છે એક મહિલા 33 વર્ષ થી ખાલી ચા પી ને જ રહે છે

ચા વાળી કાકી આપણું શરીર સારી રીતે કામ કરી શકે અને લાંબા સમય સુધી જીવી શકી એ એના માટે આપણે અલગ અલગ પોસક તત્વો જેવા કે પ્રોટીન વિટામિન અને કાર્બોહા ઇડ્રેટ ની જરૂર પડે છે એટલે આપણે એકજ ખોરાક નઈ પણ અલગ અલગ ખોરાક લઈએ છીએ એ આપણા માટે જરૂરી છે પણ આ બધાં નિયમ એક મહિલા આગળ ફેલ થઇ જાય છે કારણ કે અને છેલ્લા 33 વર્ષ થઈ અન્ન અને પાણી ને હાથ નથી લગાવ્યો અને ખાલી ચા પીને જીવે છે લોકો એને ચા વાળી કાકી તરીકે ઓળખે છે.

આ છે મહિલા

છત્તીસગઢ ના કોરિયા જિલ્લા ના બરડીયા ગામ ની પલ્લી દેવી 33 વર્ષ થી ખાલી ચા પીને જીવે છે એના સિવાય બીજી કોઈ વસ્તુ નું સેવન કર્યું નથી 11 વર્ષ ની ઉંમર થઈ તેણે અનાજ અને બીજી વસ્તુ ખાવાની છોડી દીધી ત્યારથી તે ખાલી ચા જ પીવે છે આ મહિલા એ છેલ્લા 33 વર્ષ થી અન્ન અને પાણી ને હાથ પણ નથી લગાવ્યો એને ખાવા ની પણ ઈચ્છા નથી કરી એને ખાલી ચા જ જોઈએ જેના લીધે તે જીવે છે.

એકદમ જ ખાવાનું છોડ્યું

એવું નથી કે પલ્લી દેવીએ ધીરે ધીરે આ બધી વસ્તુ છોડી છે પણ તેને એકદમ જ બધુ છોડી દીધું પલ્લી ના પિતા રતીરામ બતાવે છે કે જયારે પલ્લી 6 વર્ગ માં હતી ત્યારે કોરિયા જિલ્લા માં આવેલી પટના સ્કૂલ માંથી રમત રમવા ગઈ હતી પછી ઘરે પાછી આવી ત્યારથી બધુજ છોડી દીધું અને ખાલી ચા જ પીવે છે.

ત્યાંથી આવ્યા પછી એવું તો સુ થયું કે બધુજ છોડી દીધું ને ખાલી ચા ને તેનો સાથી બનાવી લીધો આમતો પલ્લી એ બે મહિના સુધી ચા જોડે બ્રેડ અને બિસ્કિટ ખાધા પણ પછી ખાલી ચા પર જ રહીને ખાલી ચા જ પીવા લાગી.

ડોકટરો પણ ચમત્કાર કહે છે

પલ્લી ના વિશે વાત કરતા કઈ ડૉક્ટર હેરાન છે એમનું કહેવું છે કે આ શક્ય નથી માણસ ને જીવવા માટે ઘણા પોસક તત્વો ની જરૂર પડે છે જે ખાલી ચા પીવાથી નથી મળતા અને ચા નુકસાન પણ કરે છે. પણ પલ્લી ની જીવનશૈલી ને જોઈને લાગે છે કે તે કોઈ ચમત્કાર થઈ જીવી રહી છે.

એવું સામન્ય માણસ થઈ સંભવ નથી ડોકટરો કે છે કે આ ઈશ્વર ની લીલા છે અને એના પર કોઈ ને કોઈ શક્તિ જરૂર કામ કરે છે સૌથી અચરજ પમાડે તેવી વાત તો એ છે કે એ નું હિમોગ્લોબીન 8 થઈ 9 ની વચ્ચે રહે છે જે નોર્મલ વ્યક્તિ નું હોય છે.

એના વગર શરીર માં બીજી કોઈ તકલીફ પણ નથી 33 વર્ષ માં તે બે વાર બીમાર પડી અને હોસ્પિટલ માં પણ ઈલાજ માટે ભરતી થઈ ત્યાં પણ તેણે ખાલી ચાનું જ સેવન કર્યું ને એના વગર બીજું કંઈ ના ખાધું ડોકટરે પણ ખુબજ કહ્યું પણ તેણે કોઈની વાત ના સાં ભળી અને ખાલી ચા ના સહારે સારી થઈ ગઈ.

ભક્તિ ના સહારે વિતાવે છે સમય

પલ્લી દેવી ભગવાન શિવ ની ભક્ત છે એમણે હમેશા શિવ ની પૂજા કરી છે પલ્લી ની નણંદ કે છે કે પલ્લી સવારે ઉઠીને સ્નાન કરે છે ને પછી ભગવાન ની પૂજા કરે છે જ્યારે અમે ઘરમાં ના હોય તો ઘરના બધા કામ પણ કરે છે એમને આદુ અને લીંબુ વાળી ચા ખુબજ પસંદ છે.

પલ્લી ને જઈને બધાજ હેરાન છે કારણ કે આવી રીતે જીવવું મુશ્કેલ છે શરીર ને બધાજ પોસક તત્વ જોઈએ જે અલગ અલગ ખોરાક થી મળે છે પણ ખાલી ચા પીને જીવતા રહેવું અને સ્વસ્થ રહેવું એ પણ એક ચમત્કાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here