આ ટિપ્સ ને જો તમે જો દરરોજ રુટીન માં શામિલ કરશો તો મળશે ચમકતી ત્વચા

કોઈ નો પણ ચહેરો એ એની પેહેલી ઓળખાણ હોય છે. બધા સુંદર દેખાવા માંગે છે દર કોઈ ઈચ્છે છે કે મારી ત્વચા સાફ સુથરી હોય, ક્લીન અને ગ્લોઇંગ હોય પણ પોલ્યૂશનના કારણે બધાની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. આજે અમે જણાવીશું થોડી ટિપ્સ જે તમારી સ્કિન ને સાફ અને ગ્લોઇંગ બનાવશે. તો ચાલો જણાવીએ તમને ગ્લોઇંગ માટે થોડી ટિપ્સ.

સાબુ નો ઉપયોગ એક દમ ઓછો કરો

કેમ કે આપણા શરીર થી ચહેરા ની ત્વચા ખૂબ નાજુક હોય છે. માટે આપણે શરીર માટે સાબુ ઉપયોગ તો કરીએ છીએ પણ ચહેરા માટે સાબુ હાનિકારક હોય છે. માટે તમે તમારા ચહેરા પર ખૂબ ઓછો સાબુ નો ઉપયોગ કરો તમે તમારા શરીર પર જેટલો ઓછો સાબુ ઉપયોગ કરશો એટલું સારું રહેશે.જણાવી એ કે તમે સાબુની જગ્યા એ ફેશવોશ,ફેસ પેક અથવા મુલતાની માટી નો ઉપયોગ કરી શકો છો.

વધારે માં વધારે વૉક કરો

જણાવી દઈએ કે શરીર ને ફિટ રાખવા માટે વૉક કરવું પણ જરૂરી છે શરીર ને ફિટ રાખવા અને ત્વચા ના ફાયદા માટે પણ વૉક કરવું જરૂરી છે જો તમે રોજ આસન કરો છો તો આ સોના પર સુહાગા વારી વાત થશે વૉક કરવાથી શરીર માંથી પરસેવો નીકળે છે જે તમારી સ્કિન પર સાઇનિંગ પણ લાવે છે જો તમે વૉક કર્યા પછી 10 મિનિટ માટે આરામ કરો છો તો એ પણ તમારા માટે સારું છે.

પૂરતી ઊંઘ લેવી જોઇએ

જણાવી દઇએ કે સ્વસ્થ સેહત માટે દરેક વ્યક્તિ એ ઓછા માં ઓછા 6 થી 8 કલાક ઊંઘ લેવી જોઇએ જો તમારી નિંદ પુરી નથી થતી તો એનો અસર તમારા સ્વસ્થ ની સાથે તમારા ચહેરા પર પણ જોવા મળશે માટે જો તમે ઇચ્છો છો તો કે તમારી સ્કિન સારી રહે અને બેદાગ રહે તો તમારે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે માટે તમારે કોઈ પણ રીતે પૂરતી ઊંઘ લેવી જોઈએ.

જંકફૂડ ઓછું અને ફળ શાકભાજી વધારે.

જણાવી દઇએ કે તમારે સારી સ્કિન માટે તમારે ખોરાક પર પણ ધ્યાન આપવું જોઈએ તમારી સ્કિન ને સાફ અને ગ્લોયીગ બનવાવા માટે તમારે તમારા ખાવા માં જંક ફૂડ થી દુર રહેવું જોઈએ અને એની જગ્યા એ લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ જો તમે આવું કરી શકો છો તો મહિના માં તમારી સ્કિન ચમકવા લાગશે.

રોજ કરો ચહેરા ની ક્લિનિંગ

આની સાથે તમારે તમારી સ્કિન ને સાફ પણ રાખવી પડશે રાત્રે સુતા પહેલા તમારે તમારા ચહેરા ને સાફ કરવો પડશે શરદી હોય તો ક્લીનજીનગ મિલ્ક થી અને જો ગરમી હોય તો કોઈ પણ ક્લીનજીનગ એઝન્ટ થી, જેમ કે મુલતાની માટી,ઠંડુ દૂધ અથવા ફેસ વોશ આખા દિવસ ની ધૂળ ને હટાવવી જરૂરી છે.

સન સ્કિન લગાવવાનું ના ભુલશો

ઘર થી નીકળતા સમયે સન સ્કિન લગાવવાનું ના ભુલશો ઘણા લોકો માને છે કે ગરમી ઓમાંજ સન સ્કિન લગાવવાની હોય છે, પરંતુ ઠંડી માં પણ સન સ્કીન લગાવી શકો છો એવામાં આનો મુકાબલો કરવા સન સ્કિનનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે સન સ્કિન વગર જો તમે ઘર ની બહાર વધારે ધૂપ માં નીકળ્યા તો તમારી ત્વચા ને થશે નુકસાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here