…તો આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

#1. આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

ઘણી બધી ટીનેજ ગર્લ્સને Pimple(ખીલ) ની સમસ્યાઓ થાય છે પરંતુ જો તમારી ઉંમર ૨૦ વર્ષથી વધારે છે અને તમને ક્યારેય ખીલની સમસ્યા નથી થઇ અને જો અચાનક જ તમને ખીલની સમસ્યા પજવે છે તો તેની પાછળ ઘણા કારણ છુપાયેલા છે. ચહેરા પર ખીલ થવાનાં કેટલાંક કારણ હોઈ શકે છે. જો તમે તેનું કારણ જાણી જશો તો ચહેરા પર થતા ખીલને રોકી શકો છો. તો આવો જાણીએ તે કારણો વિશે…

#2. આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

સામાન્ય રીતે, આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણી તંદુરસ્તી માટે ઘણું સારું છે. પરંતુ એક સ્ટડી હેઠળ એવું જાણવા મળ્યું છે કે દૂધ ખીલને વધારે છે. જો તમને વધારે ખીલ થાય છે તો દૂધ પીવાનું ઓછું કરી દેવું જોઈએ. આપણી ત્વચાને સુંદર બનાવવામાં ડાયટ એક મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી ડાયટમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો તેના લીધે તમારી ત્વચા પર અસર પડી શકે છે. તેવા ખોરાકમાં હાઈ glycemic index હોય છે. તેમજ તેનું સેવન કરવાથી, વધારે તણાવ લેવાથી તથા ખરાબ લાઈફસ્ટાઈલનાં લીધે તમારી ત્વચા પર અસર પડી શકે છે અને ખીલ થઇ શકે છે.

#3. આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

આપણી ત્વચાને સુંદર બનાવવામાં ડાયટ એક મહત્વનો ભાગ ભજવે છે. જો તમારી ડાયટમાં કોઈ બદલાવ ન કરવામાં આવે તો તેના લીધે તમારી ત્વચા પર અસર પડી શકે છે. તેવા ખોરાકમાં હાઈ Glycemic index હોય છે. તેમજ તેનું સેવન કરવાથી, વધારે તણાવ લેવાથી તથા ખરાબ લાઈફસ્ટાઈલનાં લીધે તમારી ત્વચા પર અસર પડી શકે છે અને ખીલ થઇ શકે છે.

#4. આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

સિઝનમાં થોડો પણ ઉતાર-ચડાવ તમારા ચહેરા પર ખીલ લાવી શકે છે. સિઝનમાં જ્યારે પારો ચડ્યો નથી કે, ત્વચામાં તેલનું પ્રમાણ વધવા લાગે છે અને ધૂળ-માટી ચહેરા પર ચોંટવાથી ખીલની સમસ્યા વધી જાય છે.

#5. આ કારણે થઇ શકે ખીલની સમસ્યા

શક્ય છે કે, તમે ચહેરાનાં મસાજથી ઘણો ફરક પડે છે પરંતુ બહુ વધારે તેલ લગવવાથી ખીલ ફૂટવા લાગે છે. અને ખરાબ ગુણવત્તાવાળા મેકઅપનાં ઉપયોગથી ત્વચાના પોર્સ બંધ થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here