આ ચમત્કારી છોડ જોડે છે તુટેલા હાડકાને, જાણો કઈ રીતે કરે છે કામ

હાલ લોકો માં જંકફૂડ નો ક્રેઝ ખુબજ વધી ગયો છે જેના કારણે અવાર નવાર લોકો બીમાર પણ થઇ રહ્યા છે. જંક ફૂડ નું વધુ પડતું સેવન તમારા હાડકાને નબળા બનાવે છે. તેમાટે આજે આપણે એક એવા છોડની વાત કરીશું જે તુટેલા હાડકાંને જોડી શકે છે. પહેલાના લોકો એ છોડનો જ હાડકા જોડવા માટે ઉપયોગ કરતાં હોય છે.

આ છોડનું નામ છે હડજોડ એ એક વેલ છે જેને ઘરમાં સરળતાથી લગાવી શકાય છે. નવાઈની વાત એ છે કે તેનાથી ફ્રેક્ચર પણ સંધાઈ શકે છે. તેના પાંદડા હૃદય આકારના હોય છે અને શાખાઓમાં લાલ રંગના વટાણા જેવા ફળ લાગેલા હોય છે.

આ છોડ ખુબજ ચમત્કારી છે પહેલાના જમાનામાં જયારે દવાખાના નહતા ત્યારે આપણા પૂર્વજો આજરીતે દવા કરતા હતા તે લોકો વિવિધ જડીબુટી નો ઉપયોગ કરી રોગો ને જડમુળ થી ગાયબ કરી દેતા આ છોડ પણ તેથીજ એક જડીબુટી છે.

આવીરીતે આ છોડ હાડકાના ફ્રેક્ચરમાં ઉપયોગી બને છે.

આ છોડની પાંદડીઓને સુકવી લો અને એ પછી તેને અડદની દાળમાં મિક્સ કરીને વાટી લો, એની પેસ્ટ બનાવો એ પછી વાંસની પાતળી પટ્ટીથી તુટેલા હાડકાને સીધુ કરીને સુતરાઉ કાપડ પર આ પેસ્ટ લગાવીને ત્યાં બાંધી દો, દર ત્રીજા દિવસે પટ્ટીને બદલીને નવી પેસ્ટ લગાવો. આમ કરવાથી ધીમેધીમે ફેક્ર્ચર સંધાઈ જશે. આ છોડ ની અંદર રહેલા તત્વો ખુબજ સ્ટ્રોંગ હોઈ છે માટે તે તૂટેલા હાડકાને પણ જોડી દે છે.

આ સાથે જ તમારે તેના પાંદડાઓની સાથે સાથે પીપળી, ઘઉનો શેકેલો લોટઅને અર્જુનની છાલને સરખા પ્રમાણમાં લઇને ઝીણી દળી લો, જો તમારું વજન 60 કિલો હોય તો વજનના 6 ગ્રામ ચૂર્ણને ઘી સાથે મિક્સ કરીને લો, આને ખાઈને હળદરવવાળું દૂધ પીવો. કોઈ પણ કારણ સર તમને એવું લાગે કે આ ઉપાય થી તમને કોઈ ફરક નથી પડતો તો તમારે એક બીજો ઉપાય છે તે ની મદદ લઇ શકો છો. જો તમે આ ઉપાય કરશો તો તમને ચોક્સ ફરક દેખાશે જ.

જો તમને લાગતું હોય કે આ ઉપાય ટફ છે તો હડજોડની પાંદડીઓના 2 ચમચી રસને 1 ચમચી ઘીમાં મિક્સ કરી લો, તેને ખાધા પછી 250 ગ્રામ દૂધ પી લો.લેપ બાંધવાની સાથે સાથે આ બેમાંથી કોઈ પણ એક ઉપાય 4 અઠવાડિયા સુધી કરવો જોઈએ જેથી કરીને તમારા હાડકા જલ્દી થી જલ્દી મજબૂત બને.

આ રીતે જોડાય છે હાડકાં

હડજોડમાં નેચરલ કેલ્શિયમ હોય છે જે હાડકાઓને જોડવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઇંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે હાથ-પગના સોજા અને દુખાવાને મટાડે છે. હાડજોડમાં રહેલું કેલ્શિયમ વાંસના કેલ્શિયમ સાથે મળીને હાડકાને જોડવાનું કામ કરે છે. ધીમે ધીમે તમારા હાડકા જોડાવવા નું શરૂ થશે આ લેપ નો રેગ્યુલર યુસ કરવાથી તમને વધારે જલ્દી ફરક જોવા મળશે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here