શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે ભારત ના સૌથી ધનવાન લોકો ની રાશિ કઈ છે?
હાલમાં જ ‘બર્કલે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2018’ રિલીઝ કરવામાં આવેલી છે. જેમાં શામિલ 831 લોકો પર નજર નાખીયે તો જાણ થઇ જાશે કે આખરે સૌથી વધુ હિસ્સેદારી કઈ રાશિના લોકો ની છે.
ધનવાન ભારતીયો ની લિસ્ટ માં એ જાણ થાય છે કે લગભગ 50 ટકા અમિર ભારતીય 5 રાશિઓ થી આવે છે.
આ પાંચ રાશિ આ પ્રમાણે છે: કર્ક, કન્યા, મેષ, વૃશ્ચિક અને મકર.
દરેક રાશિઓમાં કર્ક સૌથી આગળ આવે છે કેમ કે આ લિસ્ટ માં આ રાશિ ના લોકોનું યોગદાન સૌથી વધુ છે. લિસ્ટમાં તેઓના એકલાની હિસ્સેદારી 10.50 ટકા છે.
કર્ક રાશિ ના કુબેરો ના પ્રતિનિધિ ગૌતમ અદાણી છે જેઓની સંપત્તિ 71,2100 કરોડ ની છે.
ભારતીય ધનવાનો ની લિસ્ટ માં કન્યા રાશિ 9.70 ટકા, મેષ રાશિ 9.3 ટકા, વૃશ્ચિક રાશિ 9.2 ટકા અને મકર રાશિ ની 9 ટકા હિસ્સેદારી છે.
કન્યા રાશિમાં પલ્લોન જી મિસ્ત્રી આવે છે જે જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના મુખિયા મુકેશ અંબાણી મેષ રાશિ નું પ્રતિનિધિત્વ કરે છે.
લુલુ ગ્રુપ ના યુસુફ અલી ની રાશિ વૃશ્ચિક અને ગોદરેજ ની સ્મિતા કૃષ્ણા ની રાશિ મકર છે.
આ રાશિઓ સિવાય સિંહ રાશિ 8.5 ટકા, તુલા 8.4 ટકા, મીન રાશિ 8.1 ટકા, મિથુન રાશિ 7.3 ટકા, વૃષભ 6.9 ટકા, કુમ્ભ 6.6 ટકા, ધનુ 6.4 ટકા ની હિસ્સેદારી હતી. એટેલ કે સૌથી ઓછી હિસ્સેદારી કુમ્ભ અને ઘનું રાશિ ના લોકોની રહી છે.
વિપ્રો ના અજીમ પ્રેમજી સિંહ રાશિ ના ધનવાનો માં સૌથી આગળ રહ્યા જયારે સન ફાર્મા ના દિલીપ સાંધવી તુલા રાશિ થી છે.
કોટક બેન્ક ના ઉદય કોટક, મીન અને આર્સેલર મિત્તલ ના સીઈઓ એન મિત્તલ મિથુન રાશિ ની શ્રેણી માં ટોંચ પર છે.
આ લિસ્ટમાં બીજા સ્થાન પર એસ.પી. હિન્દુજા એન્ડ ફેમીલી અનુમાનિત સંપત્તિ 1,59,000 કરોડ રૂપિયા છે. હિંદુજા ગ્રુપ ના એસ પી હિન્દૂ જા ધનુ રાશિ વાળા નું પ્રતિનિધિત્વ કરે છે.
સીરમ ઇન્સ્ટીટયુટ ના સાયરસ એસ પુનાવાલા ની રાશિ વૃષભ, વાડિયા ની રાશિ કુંભ રાશિ છે.
બારકલેસ ની આ લિસ્ટ માં શામિલ 831 લોકોમાંથી 233 ધનવાન મુંબઈ થી રહેલા છે. તેના પછી નવી દિલ્લી, બેંગ્લોર નો નંબર આવે છે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…