થઈ રહ્યું છે સૌથી મોટું ગ્રહ પરિવર્તન,ગુરુનું મકર રાશિમાં પરિવર્તન આ રાશીઓનું ચમકશે કિસ્મત.

મિત્રો એવું કહેવાય છે કે નવ ગ્રહો પૈકી ગુરુ ગ્રહ આકારમાં સૌથી મોટો ગ્રહ છે.જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ ગ્રહને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે માટે જ ગુરુ ને જ્ઞાન,સત્કર્મ સહિતનો કારક માનવામાં આવે છે.ગુરુ ગ્રહ એ દેવી-દેવતાઓનો પણ ગુરુ છે.તમને જણાવી દઈએ કે ગુરુ ગ્રહ 30 માર્ચ 2020એ તેની રાશિ મકરમાં ગોચર કરશે.તે પછી જૂનમાં વક્રી થઇને તે ફરીથી ધન રાશિમાં આવી જશે.તે બાદ 20 નવેમ્બરે ગુરુ ફરીથી મકર રાશિમાં ગોચર કરશે.તમને જણાવી દઈએ કે આ પરિવર્તનથી તમામ રાશીઓને લાભ થવાનો છે.ત્યારે હવે જાણી લઈએ આ લાભો વિશે અને તેનાથી કેવો રહેશે તમારો દિવસ.

મેષ રાશિ.

આજનો દિવસ બહાર હરવાફરવામાં અને ભોજનમાં પસાર થશે,આજે વેપારીઓને ધંધામાં લાભ મળશે.આજે ખોવાયેલી વસ્તુઓ મળવાની સંભાવના છે.પ્રવાસ,આર્થિક લાભ અને વાહન સુખની સંભાવના છે.વાદ-વિવાદથી દૂર રહેવું.પ્રિય વ્યક્તિની સાથે પ્રેમનો સુખદ અનુભવ થશે.આ વર્ષે તમને માત્ર ધર્મ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં સફળતા મળશે પરંતુ તમે કાર્યક્ષેત્રે પણ પ્રગતિ કરશો.વર્ષની શરૂઆતમાં તમને કોઈ તીર્થસ્થળની મુલાકાત લેવાની તક મળી શકે છે.ઓફિસમાં બોસ તમારા કામથી ખુશ રહેશે.સંતાનોના વિષયમાં પણ તમને ચિંતા સતાવશે. કાર્યની ભાગદોડના કારણે પરિવારજનો પ્રત્યે ઓછું ધ્યાન આપી શકશો.હાનિકારક વિચાર,વર્તન અને આયોજન દૂર રહેજો.પેટના રોગથી દુ:ખાવાની શક્યતા છે.બને તો આજે પ્રવાસ ટાળજો.સરકારી કાર્યોમાં સફળતા મળશે.

વૃષભ.

આજે કાર્યોમાં સફળતા મળશે,અધૂરા કાર્યો પૂરા થશે.તબિયત સારી રહેશે.આર્થિક લાભ થશે.મોસાળ તરફથી સારા સમાચાર મળશે.નોકરી કરતા લોકોને લાભથશે.સહકર્મીઓનો સહયોગ મળશે.આ વર્ષની શરૂઆતમાં,ગુપ્ત જાણવાની તમારી ઇચ્છા તીવ્ર હશે.પરંતુ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.તમને તમારા સાસુ-સસરા તરફથી કોઈ કિંમતી ભેટ મળી શકે છે.કાર્યનું ફળ પણ તમને અપેક્ષા અનુસાર મળશે.પિયર પક્ષથી લાભદાયી સમાચાર મળશે.અભ્યાસમાં વિદ્યાર્થીઓની રુચિ રહેશે.સરકારી ક્ષેત્રમાં લાભ થશે તથા આર્થિક વ્યવહાર કરવામાં સફળતા મળશે સંતાન પાછળ ખર્ચ થશે.

મિથુન.

આજે સંતાનો અને જીવનસાથીની તબિયત સંબંધિત ચિંતાઓ જોવા મળશે,આજે વાદવિવાદમાં ઉતરવું નહીં.આત્મસન્માનને ઠેસ પહોંચશે. સ્ત્રી મિત્રો દ્વારા ખર્ચ થવાની સંભાવના છે. પેટની તકલીફ જોવા મળશે.આજે પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત કરવી નહીં.ગુરુના શુભ પ્રભાવો તમારા વિવાહિત જીવનમાં આનંદ લાવશે.બિઝનેસમાં ભાગીદારીથી પણ લાભ થશે.જો તમે સંશોધન કાર્યમાં સામેલ છો,તો તેમાં પણ સફળતાની પ્રબળ સંભાવના છે.પરંતુ આ વર્ષે ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખવી.વ્યવસાયિક અથવા વ્યાપારી ક્ષેત્રમાં તમને ઉપરી અધિકારીઓનો સારો પ્રતિસાદ મળશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે.મિત્ર અથવા સ્નેહીજનો અથવા પાડોશીઓ સાથે મતભેદની ઘટના બની હશે તો તેનું સકારાત્મક પરિણામ આવશે. વૈચારિક રૂપથી તમારામાં ઝડપી પરિવર્તન આવશે. પ્રતિસ્પર્ધિઓ પર વિજય પ્રાપ્ત થશે

કર્ક.

આજે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે, છાતીમાં દર્દ જોવા મળી શકે છે,સ્ત્રી પાત્રની સાથે તકરાર થશે. સમયસર ભોજન મળશે નહીં.અનિદ્રાનો શિકાર થશો. ધન ખર્ચ જોવા મળી શકે છે.આ વર્ષ તમારા વિવાહિત જીવનમાં શાંતિ રહેશે.વર્ષની શરૂઆતમાં તમને પેટ સંબંધિત આરોગ્યની સમસ્યાઓ આવી શકે છે.તેથી તમારે આ તરફ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.તમારા દુશ્મનોની ચાલથી બચીને રહો. કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવા માટે તેઓના શ્રેષ્ઠ પ્રયાસ કરી શકે છે.તમારો આજનો દિવસ શુભફળદાયી રહેશે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા લાભથી તમને પ્રસન્નતા થશે. આવકમાં વધારો થઈ શકે છે.મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થઈ શકે છે.પ્રવાસ સ્થળની મુલાકાતથી તમે રોમાંચિત થશો. સ્ત્રી મિત્રો સાથે થયેલી મુલાકાત આનંદદાયી હોઈ શકે છે.

સિંહ.

કાર્ય સફળતા અને વિરોધીઓ પર વિજય મળશે, ભાઈ-બહેનોની સાથે મળીને ઘરે કોઈ આયોજન કરી શકો છો. આજે મિત્રો, સ્નેહીજનોની સાથે યાત્રાનો યોગ છે. આર્થિક લાભ થશે.આજે શાંત મને નવા કાર્યનો આરંભ કરી શકો છો.અચાનક ભાગ્ય વૃધ્ધિનો યોગ છે.જો તમે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છો,તો તમને તેમાં મજબૂત સફળતા મળે તેવી સંભાવના છે.તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ જઈ શકો છો.તમને આ વર્ષે સ્વાસ્થ્યની સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યાઓ પેટ, મેદસ્વીપણા અથવા પેટનું ફૂલવું સાથે સંકળાયેલ હોઈ શકે છે.શારીરિક રૂપથી શિથિલતા અને માનસિક રૂપથી ચિંતા બનેલી રહેશે.મિત્રો અને સ્વજનો સાથે વૈચારિક સ્તરે મતભેદ થઈ શકે છે.સ્વભાવમાં ઉગ્રતા-ક્રોધની માત્રા વધારે રહેશે.ધાર્મિક કાર્યમાં ધનનો વ્યય થશે.સ્વાસ્થ્યના વિષયમાં ધ્યાન રાખજો. વિવાદ-ઝઘડાથી દૂર રહેજો.

કન્યા.

પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે,વાણીની મધુરતાથી તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો.આર્થિક લાભ થવાની સંભાવના છે.આજે સારું ભોજન મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મનોરંજન પાછળ ખર્ચ થશે.અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેજો. તમારી ખુશીઓ અને સંસાધનો વધશે.તમારી માતાને સ્વાસ્થ્ય લાભ મળશે.પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ જોવા મળશે.ઉચ્ચ શિક્ષણમાં મોટી સફળતા મળે તેવી સંભાવના છે. તમે આ વર્ષે નવું વાહન અથવા મિલકત પણ ખરીદી શકો છો.વિવિધ ક્ષેત્રોમાં થયેલા લાભથી તમને પ્રસન્નતા થશે.આવકમાં વધારો થઈ શકે છે.મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થઈ શકે છે.પ્રવાસ સ્થળની મુલાકાતથી તમે રોમાંચિત થશો.સ્ત્રી મિત્રો સાથે થયેલી મુલાકાત આનંદદાયી હોઈ શકે છે. વિવાહોત્સુકોને અપેક્ષિત જીવનસાથી મળવાની શક્યતા છે ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે.

તુલા.

આજે કલાકારો માટે સારો દિવસ છે,તમારી રચનાત્મક અને કલાત્મક શક્તિ આજે વધુ ખીલી ઉઠશે.મનોરંજન પ્રવૃત્તિઓમાં તમે આજે વ્યસ્ત રહેશો.સુંદર ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થશે.પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થશે.દાંપત્યજીવનમાં વિશેષ મધુરતા જોવા મળશે.અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે.કોઈ બાબતે ભાઈ કે બહેન સાથે ઝઘડો થવાની સંભાવના પણ છે.પરંતુ વર્ષના પ્રારંભિક મહિના પસાર થતાંની સાથે જ સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે.તમારી ખુશીમાં વધારો થશે.વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે.ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે.તમારું દરેક કાર્ય આજે સફળતાપૂર્વક સંપન્ન થશે.તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.નોકરીમાં પદોન્નતિ પણ થઈ શકે છે.ગૃહસ્થજીવનમાં સંતાનની પ્રગતિને કારણે સંતોષનો અનુભવ થશે.

વૃશ્વિક.

આજે આનંદ-પ્રમોદમાં ધનનો ખર્ચો થશે, માનસિક ચિંતા અને શારીરિક કષ્ટના કારણે તમે પરેશાન રહેશો. વાતચીત કરવામાં ધ્યાન રાખવું,દુર્ઘટનાથી બચવું સ્વભાવમાં ઉગ્રતા જોવા મળશે.આજે ઝઘડાથી દૂર રહેવું. સંબંધીઓની સાથે આજે અણબનાવ બની શકે છે.ધનહાનિની સંભાવના છે. અદાલતના કાર્યોમાં સંભાળવું. અસંયમિત વ્યવહારથી સમસ્યા સર્જાઈ શકે છે.આ વર્ષે તમને વિવિધ સ્રોતોથી પૈસા પ્રાપ્ત થશે.તમારી વાણીમાં મધુરતા રહેશે. તમે તમારા ક્રોધને કાબૂમાં કરી શકશો. આ વર્ષે તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમે તમારી વાત સ્પષ્ટ રાખશો.આજે તમને શરીરમાં થાક રહેશે.સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.મનમાં ચિંતા અને વ્યાકુળતા રહેશે.સંતાન બાબતે ચિંતા રહેશે. વ્યવસાયમાં અડચણો આવશે.ભાગ્ય સાથ નથી આપી રહ્યું એવું લાગશે.જોખમભર્યા વિચારો અને વર્તનથી દૂર રહેજો.કાર્યમાં સફળતા પ્રાપ્તિના યોગ ઓછા છે.ઉચ્ચ પદાધિકારિઓ સાથે સંઘર્ષ થશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ-વિવાદ ન કરો.

ધન.

આર્થિક સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયી છે. ગૃહસ્થજીવન નો સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થશે.પ્રેમનો સુખદ અનુભવ થશે.મિત્રોની સાથે ફરવા જવાની તક મળશે. વિવાહ માટેનો આજે યોગ છે. પુત્ર અને પત્ની તરફથી લાભ મળશે. આવકમાં વૃધ્ધિ થશે અને વેપારમાં લાભ થશે.સ્ત્રી મિત્રોથી લાભ થશે.આજે ભોજન માટે સારો દિવસ છે.વર્ષની શરૂઆતમાં, ગુરુ તમારી રાશિમાં રહેશે. આ સમય દરમિયાન તમારું જ્ઞાન વધશે.તમે તમારા નૈતિક મૂલ્યોને સર્વોચ્ચ રાખશો.આર્થિક જીવનમાં તમને પ્રગતિ મળશે. તમારી પાસે એક કરતા વધારે સ્રોતથી પૈસા હશે.આજે અચાનક ધન ખર્ચનો યોગ છે.ખાણી-પીણીમાં ધ્યાન રાખજો.ક્રોધ અને નકારાત્મક વિચારો પર સંયમ રાખજો.નોકરી-વ્યવસાયમાં અનુકૂળતા રહેશે.ભાગીદારો સાથે આંતરિક મતભેદ ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

મકર.

આજે વેપાર-ધંધામાં લાભ થશે.આજે પ્રવાસ અને આવક માટેનો શુભ દિવસ છે.સરકારી કાર્યોમાં સફળતા મળશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે.પ્રમોશનની સંભાવના છે.પિતા તરફથી લાભ થશે.સંતાનોના અભ્યાસ અંગે સંતોષ મળશે.પ્રતિષ્ઠામાં વૃધ્ધિ થશે.તમારા ખર્ચમાં વધારો થશે.તમારી પાસે પૈસા હશે પરંતુ તે તમારા હાથ પર રહેશે નહીં.આર્થિક નિર્ણય કાળજીપૂર્વક લો નહીં તો તમે પૈસા પણ ગુમાવી શકો છો.ગુરુના સંક્રમણ સાથે પણ તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન જોઇ શકાય છે.પ્રણય માટે આજે અનુકૂળ દિવસ છે. આજનું દરેક કાર્ય તમે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરશો.પ્રવાસ-પર્યટનની શક્યતાઓ છે.સારું ભોજન અને નવા કપડાં પહેરવાના પ્રસંગ બની શકે છે.ભાગીદારીમાં લાભ થશે વાહનસુખ મળશે.

કુંભ.

આજે તમારામાં થાક જોવા મળશે શરીરમાં ઉત્સાહનો અભાવ જોવા મળશે.આજે ઓફિસ અને કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓ નારાજ જોવા મળી શકે છે.હરવા-ફરવા પાછળ ખર્ચ થશે.વિદેશથી સમાચાર મળશે.સંતાનોના પ્રશ્ને ચિંતા જોવા મળશે.પ્રતિસ્પર્ધીઓની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં.આ વર્ષે તમારી નાણાકીય બાજુ વધુ મજબૂત થશે.તમે પૈસાની બચત પણ કરી શકશો.મોટા ભાઈ-બહેનો સાથે પ્રેમ વધશે.જરૂર પડે ત્યારે તેઓ તમને મદદ કરી શકે છે.પ્રણય માટે આજે અનુકૂળ દિવસ છે.આજનું દરેક કાર્ય તમે દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરશો.પ્રવાસ-પર્યટનની શક્યતાઓ છે.સારું ભોજન અને નવા કપડાં પહેરવાના પ્રસંગ બની શકે છે.ભાગીદારીમાં લાભ થશે. વાહનસુખ મળશે.

મીન.

આજે બીમારી પાછળ ખર્ચ થશે અચાનક ધન ખર્ચ થશે.આજે અન્ય કામકાજમાં ઉત્સાહનો અનુભવ થશે.પરિવારના સભ્યોની સાથે મતભેદ થઈ શકે છે.આજે સાવધાન રહેવું.આકસ્મિક ધનલાભ થવાના કારણે તકલીફો દૂર થશે.આધ્યાત્મિકતા અને દેશભક્તિથી મનને શાંતિ મળશે.તમને ક્ષેત્રમાં સફળતા મળશે.જો તમે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છો તો તે તમારા સોને પે સુહાગા જેવું હોય શકે છે.કાર્યમાં બઢતી મળવાથી તમારું મન પણ પ્રસન્ન રહેશે.આજે તમે આત્મવિશ્વાસ અને મનોબળમાં દૃઢતાનો અનુભવ કરશો.ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.સ્વભાવ અને વાણીમાં ઉગ્રતા પર સંયમ રાખજો. સહકાર્યકરોનો સહકાર મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here