પૃથ્વી પર જન્મ લેનાર દરેક લોકો ને મૃત્યુ નિશ્ચિત છે. એકના એક દિવસે આ દુનિયા છોડીને જવું જ પડશે. હિન્દુ ધર્મમાં એક એવો પણ રીવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના સગા સંબંધીઓને બોલાવીને તેને ભોજન કરવામાં આવે છે. આ ભોજન ને મૃત્યુ ભોજન તરીકે પણ ઓળખાય છે. એમ પણ કહેવાય છે કે આ ભોજન રડતા રડતા બનાવવામાં આવ્યું છે અને રડતા રડતા લોકો થાય છે તે પૂજનને મૃત્યુ પૂજન કરે છે.
એક સામાજિક કુરિવાજ છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની આત્માની શાંતિ માટે સગા સંબંધીઓ ભેગા થઈને મૃત્યુના બારમા અથવા તો તેરમા દિવસે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે છે. ઘણા લોકો તેરમાંનું ભોજન કરે છે. જ્યારે ઘણા લોકો તેમનું ભોજન કરતાં અચકાય છે. હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર છે. તેમજ સોળ સંસ્કાર અંતિમ સંસ્કાર છે. પછી કોઈ સંસ્કાર આવતા આવતો નથી તો પછી શા માટે કરવામાં આવે છે.
એક પૌરાણિક કથા પ્રમાણે જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધન ના ઘરે સંધિ કરવા માટે ગયા હતા. પણ દુર્યોધને ભગવાન ને ના પાડી દીધી ત્યારે કૃષ્ણ ને ખૂબ જ દુઃખ થયું. અને કૃષ્ણ પાછા જતા રહ્યા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને દુર્યોધને જમવા માટે નો ખૂબ જ આગ્રહ કર્યો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે જે લોકો જે માણસને ખવડાવવાનું મન પ્રસન્ન ન હોય અને દિલમાં દુઃખ હોય ત્યારે તેના ઘરે ક્યારે ભોજન ન કરવું જોઈએ. આમ કહીને તે ત્યાંથી જતા રહ્યા.
આપણા ધર્મશાસ્ત્રમાં સોળ સંસ્કાર નું વર્ણન કરેલું છે આ સતરમાં સંસ્કાર નું વર્ણન કરવામાં આવ્યું નથી. મહાભારતમાં એવું લખેલું છે કે જે મૃત્યુ પછી નું ભોજન કરે છે તેને ઊર્જાનો નાશ પામે છે. કારણ કે જે ભોજન બનાવવાનું કામ રડી રડીને થયું હોય અને ખૂબ જ દુઃખી ઘરમાં ભોજન કરીએ તો ઊર્જાનો નાશ થાય છે. આ માટે તો આપણે જાનવરો પાસેથી શીખવું જોઈએ. જો કોઈ જાનવર તેના માતા-પિતા અથવા તો બીજા કોઈ નું મરણ થઈ ગયું હોય તો તે દિવસે તે કંઈ ખાધું નથી.
જ્યારે 84 લાખ યોનીમાં જે સૌથી શ્રેષ્ઠ છે તે માનવ જ કોઈના મૃત્યુ પછી ભોજન કરે છે લોકો તેરમા દિવસે સ્વાદિષ્ટ ભોજન ખાય છે. એ લાડવા ખાય છે જ્યારે તેના ઘરના જ લોકો ખૂબ જ શોકમાં ડૂબેલા હોય છે. આશાદીપ ભોજન ખાવાથી વ્યક્તિના મોત કરવાને બદલે તેની ઉજવણી કરતા હોય તેવું લાગે છે. માટે ક્યારેય તેરમાં નું ભોજન કરવું જોઈએ નહિ.