કદાચ તમને નહિ ખબર હોય તાળીઓ પાડવાથી શરીરમાં થાય છે અદભુદ ફાયદા,વગર ખર્ચે અનેક બીમારી નો રામબાણ ઈલાજ, વાંચો અને તમારા મિત્રો ને વંચાવો

આપણા ધાર્મિક શાસ્ત્રોમાં કોઈ પણ શુભ કાર્ય હોય કે ભગવાનની પૂજા કરતા હોઈએ કે આરતી કરતા હોઈએ અથવા તો કોઈ ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોઈએ તો તાલી પાડીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તાળી પાડવાથી ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પણ થાય છે. એટલે જ ધાર્મિક શાસ્ત્રોમાં તાળીઓ પાડવાનું કહ્યું નું મહત્વ દર્શાવવામાં આવ્યું હશે. ચાલો આજે આપણે જાણીએ કે તાળી પાડવાથી શરીરમાં કેવા કેવા ફાયદા થાય છે. તાળી પાડવાની  મેડીકલ વિજ્ઞાનની ભાષામાં ક્લેપીંગ થેરાપી કહે છે.

શરીરમાં દરેક સાંધાઓ હાથની હથેળી અને આંગળીઓ સાથે જોડાયેલા હોય છે. એટલે જો તાળી પાડવામાં આવે તો સાંધા સંબંધિત દુખાવો માં ખૂબ જ રાહત મળે છે. રોજ જમ્યા પછી 400 તાળીઓ પાડવા થી તંદુરસ્ત રહીએ છીએ. વાળ ખરતા હોય તો તે બચાવવા માટે તાળીઓ ખૂબ જ ફાયદાકારક બને છે. કારણ કે હાથની અને અંગૂઠાની  આંગળીઓ ની નસ મગજ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય છે. માથા સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય છે.

નાના બાળકો માટે તાળી પાડવી તે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. નાનપણથી જ તાળી પાડવામાં આવે તો કોઈ પણ રોગ શરીરમાં પ્રવેશશે નથી. જો તમને પેટની સમસ્યા જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો થતો હોય તો જમણા હાથમાં ડાબા હાથની ચાર આંગળીઓ વડે તાળી પાડવાથી રાહત થાય છે. બંને હાથથી તાળી પાડવાથી ફેફસાં, પિત્તાશય, યકૃત, મૂત્રપિંડ, મોટા આંતરડા જેવા અનેક બિંદુઓ હાથમાં આવેલા હોય છે. જેના કારણે શરીરના લોહીનો પ્રવાહ સારી રીતે શરૂ રહી છે.

આ સિવાય તાળી પાડવાથી શ્વેત રક્તકણો મજબૂત બને છે. તાળીઓ પાડવાથી આપણા શરીરમાં થી પરસેવો બહાર નીકળે છે. જેના કારણે પરસેવાની સાથે-સાથે નકામા પદાર્થ પણ બહાર નિકળી જાય છે. અને કુદરતી રીતે શરીરને શુદ્ધ કરે છે. તાળી વગાડવી તે એક આસન નો ભાગ છે. જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના દ્વારા શરીરમાં લોહી ની પરિભ્રમણ થાય છે. અને માંસપેશીઓ મજબૂત બને છે. માસપેશીયા સક્રિય બને છે.

જયારે શુભ પ્રસંગે કે આરતીના સમયે તાળી વગાડવાથી અવાજ ઉત્પન્ન થાય છે. તેનાથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તાળી પાડવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જ્યારે આપણે તાળીઓ પાડીએ છીએ ત્યારે લોહીનું પરિભ્રમણ વધે છે. જેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં તાળી પાડવાથી ખૂબ જ ફાયદો થાય છે. રોજ તાળીઓ પાડવાથી સંધિવામાં ખૂબ જ ફાયદો થાય છે. સતત ત્રણ થી ચાર મહિના સુધી સવાર-સાંજ તાળી પાડવાથી લોહીનો પ્રવાહ ઝડપી દોડે છે. જેના કારણે સાંધાનો દુખાવો અને તેના જેવા બીમારી પણ મટે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તાળીઓ પાડવામાં આવી છે. વાળ ખરતા હોય તે વ્યક્તિએ તેનાથી બચવા માટે આનો ઉપયોગ કરવો જોઈએ. અને વાળ ખરતા અટકે છે તાળીયો બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. તાળી પાડવાથી બાળકોમાં યાદશક્તિનો વધારો થાય છે. આ ઉપરાંત વિચારશક્તિ અને સ્મરણ શક્તિ પણ વધે છે. મનને એકાગ્ર અને સ્થિર કરે છે. આ જ કારણથી ઘણી વખત શાળામાં પ્રાર્થના દરમિયાન તાળી પાડવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here