માત્ર 5 જ દિવસમાં વર્ષો જુના ચહેરા પર ના તલ અને મસાને દુર કરવા આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય,જડમૂળ થી કાયમી દુર કરશે.

આજકાલની વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણા શરીરમાં ઘણી નાની મોટી સમસ્યાઓથી પીડાતા હોઈએ છીએ. તેમાં પણ સ્કિન સંબંધી સમસ્યાઓમાં તો સતત અને સતત વધારો થતો જાય છે. જેમાં મસા અથવા તલનું શરીર પર સુંદરતાને ગ્રહણ સમાન છે. ખાસ કરીને ચહેરા ઉપર દેખાતા નાના અથવા તો મોટા તલ કે મસા.

મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. આ વાયરસ શરીરમાં અને ગમે તે જગ્યાએ મસા ઉત્પન્ન કરી શકે છે. શરીરમાં આ વાયરસને લીધે નાના બરછટ બની જાય છે. અને મસા કરે છે. ઘણા લોકો સર્જરી કરીને અને કાઢી નાખતા હોય છે. પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરીથી થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ત્વચા ઉપર બેડોળ જેવું થયું એ મસા નું લક્ષણ છે.

કોઈ મસાથી પરેશાન હોય તો તેની માટે આજે અમે આયુર્વેદિક પદ્ધતિથી મસા અથવા તો તલ પણ દૂર કરવા માટેના ઉપાયો વિશે જણાવશું જેની કોઈ આડઅસર થતી નથી. ઘણા લોકો સુંદર હોવા છતાં પણ ચહેરા ઉપર તલ કે મસો હોવાને કારણે તેમ તેની સુંદરતા ખરાબ થાય છે.

નાગરવેલનું પાન અને થોડુ ચૂનો લઈ જ્યાં સુધી ચૂનો સુકાય ના જાય ત્યાં સુધી લગાવી રાખો. પછી હલકા ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી મસાઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે આ ઉપાયથી મસો ગાયબ પણ થઇ જશે અને કોઈ નિશાળ પણ રહેશે નહીં એકદમ જેવી છે તેવી જ સ્વચ્છતા થઈ જશે. વડના ઝાડના પાંદડા નો રસ મસા નો ઉપચાર માટે સૌથી બેસ્ટ ઉપાય છે આ પ્રયોગથી ત્વચા કોમળ બને છે.

બટાકાને ખમણી ને તેની પેસ્ટ મસા ઉપર ઘસવાથી થોડા દિવસમાં જ મસા માં ફાયદો થયો છે. લીલા ધાણાને પીસીને તેની પેસ્ટ બનાવી રોજ મસા ઉપર લગાવો. ધીમે ધીમે મસો ખરી જશે. કાચું લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો આવું એક મહિના સુધી કરવાથી જાતે જ મસો ખરી જશે.

તાજા અંજીરને મસળીને મસા ઉપર લગાવો પછી નવશેકા પાણીથી ધોઈ નાખો તો તલ દૂર થઈ જશે. વડના પાનનો રસ મસા નો સૌથી સારો ઉપચાર છે તેના રસને ત્વચા પર લગાવવાથી ત્વચા કોમળ બનશે અને મસો આપમેળે જ ખરી જશે. મસા ઉપર ની ડુંગળી લગાડવાથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

કેળાની છાલને અંદરની તરફ રાખી તેના ઉપર પાટો બાંધવો. આવું દિવસમાં બે વખત કરવાથી મસા દૂર થાય છે. ફ્લાવરનો કે મોસંબીનો રસ લગાવવાથી પણ મસા ધીમે ધીમે ગાયબ થાય છે. એલોવીરા ત્વચામાં ચમક લાવવા ની સાથે સાથે તલને દૂર કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. મસા ની જગ્યા એલોવીરા જેલ ત્રણથી ચાર કલાક સુધી લગાવી ધીમે ધીમે મસા ગાયબ થઈ જશે.

એરંડિયા ના તેલ ને નિયમિત રીતે મસા ઉપર લગાવવાથી મસા નરમ પડી જાય છે અને ધીમે ધીમે ખરી જાય છે એરંડી ને તેને બદલે કપૂરના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે થોરનું દૂધ સાવચેતીપૂર્વક લગાવવાથી પણ મસો ખરી જાય છે.
મસા વાળી જગ્યાએ મધ લગાવી બે કલાક સુધી રહેવા દઈ પાણીથી ધોઈ લો તલ દુર કરવા માટે મધ ખૂબ જ ફાયદાકારક ગણાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here