હિન્દુ શાસ્ત્રમાં સૂર્યને દેવ તરીકે પૂજવામાં આવે છે. આપણા ધર્મમાં પાંચ દેવતા બતાવવામાં આવ્યા છે. જેમાં શિવ, વિષ્ણુ, ગણેશ, માતા દુર્ગા અને સૂર્યદેવ. સૂર્યદેવની રોજ પૂજા અર્ચના કરવાથી તે આપણને ઘણા બધા રોગોથી બચાવે છે. અને શરીરને પૂરતી ઊર્જા આપે છે. સૂર્યદેવની હંમેશા તાંબાના લોટામાં પાણી ચડાવવું જોઈએ અને પાણી ચઢાવતી વખતે આ મંત્ર નો જપ જરૂર કરો. જો આ મંત્રનો જાપ કરશો તો કોઈ પણ વાતનું દુઃખ નહિ રહે.
‘ઓમ સૂર્યાય નમઃ, હું આદિત્ય નમઃ ,ઓમ ભાસ્કરાય નમઃ’ સૂર્યદેવની પૂજા સવારે સૂર્યોદયના સમયે કરવામાં આવે છે. દરેક લોકોએ સૂર્યોદય પહેલાં જ ઊઠવું જોઈએ અને સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ. ત્યારબાદ આંખો બંધ કરી હાથ જોડીને સૂર્યની સામે ઉભા રહે તેની પ્રાર્થના કરવી જોઈએ. રવિવારના દિવસે સૂર્યદેવ માટે ખાસ દિવસ છે. રવિવારના દિવસે સૂર્યદેવને ગોળનું પાણી ચડાવવાથી જીવનમાં કોઈ પણ મુસીબત આવતી નથી.
જ્યારે સૂર્યનારાયણ દેવના દર્શન કરતા હોઈએ ત્યારે આ પ્રમાણેની પ્રાથર્ના કરવી જોઈએ.
‘ભલે ઉગ્યા ભાણ ભાણ તિહરા લહુ ભમણા,
જીવણ મરણ લણ માણ અમારી રાખશે કશ્યપ રાવતા.’
ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે હે સૂર્યનારાયણ અમારે ધન-વૈભવ સંપત્તિ નથી જોઈતી. પરંતુ જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે. ત્યાં સુધી જગતમાં અમારી આબરૂ ને હેમખેમ રાખજો વૈદિક શાસ્ત્રમાં ભગવાન સૂર્યને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરવાથી આપણને વહેલા ઉઠવાથી તાજી હવા અને સૂર્યના કિરણો શરીર પડવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. સૂર્યદેવને જળ અર્પણ કરીએ ત્યારે તેના કિરણ આપણા શરીરને જ આ શરીરમાં જાય છે જેના કારણે શરીરમાં રંગો નું બેલેન્સ રહે છે.
રંગોના બેલેન્સ ના કારણે ઘણા બધા રોગ થવાની સંભાવના રહેલી છે. રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ જ વધારો થયેલ છે. સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અને આંખોનું તેજ વધે છે. આ ઉપરાંત ચામડીમાં પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. જ્યારે પણ સૂર્યને જળ અર્પણ કરીએ ત્યારે સૂર્ય ભગવાન ને ક્યારે સીધા ન જોવો જોઈએ. જ્યારે આપણે છોડ પણ કરીએ ત્યારે પાણીની ધારા ની વચ્ચેથી ભગવાનના દર્શન કરવા જોઈએ.
આમ કરવાથી આંખમાં તે જ વર્ષે આ સિવાય ભગવાન સૂર્યદેવને લાલ અને પીળા રંગનું કપડું પણ કપડું ચડાવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. કે જ્યારે આપણે જળ અર્પણ કરીએ છીએ ત્યારે તે જહર પગ ને અડવું ના જોઈએ નહીં. તો સૂર્યદેવતા નારાજ થઈ જાય છે જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો જો કોઈ કુંડળીમાં બાત કે દોષ હોય તો તે દૂર થઈ છે. સૂર્યનારાયણને જળ અર્પણ કરતી વખતે ફરજિયાત તાંબાના વાસણનું ઉપયોગ કરવો જોઈએ.
જળમાં ચોખા ફૂલ કે પાણી ઉમેરી શકાય છે. જળ ચડાવતી વખતે ગાયત્રી મંત્ર જાપ કરવો જોઈએ. મનોવાંછિત ફળ મેળવવા માટે રોજ સૂર્ય નારાયણ સામે ૐ હ્રીં હ્રીં સુર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા
સૂર્યને જળ અર્પણ કરવાથી શરીરમાં વિટામિન ડીની કમી ક્યારેય થતી નથી.