શુક્ર એ કર્યો મીન રાશિમાં પ્રવેશ,આ 3 રાશીઓને થઈ શકે જબરદસ્ત લાભ,જાણો તમારી રાશિ તો નથી ને એમાં.

શુક્રનું રાશિ પરિવર્તનથી બારેબર રાશીઓને લાભ થવાનો છે અને તેમને વૈવાહિક જીવન માં,ધંધામાં,ધન સંપત્તિને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે અને પ્રેમસંબંધો પણ સારા થશે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર પરિવર્તનને સમૃદ્ધિ અને ભૌતિક સુખકારક માનવા માં આવ્યો છે.શુક્રના આ પરિવર્તનથી અમુક રાશીઓને પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે તો ચાલો જાણીએ આ લેખ દ્વારા કઈ કઈ રાશીઓને થશે લાભ અને ગેરલાભ.

મેષ રાશિ.

મેષ રાશિના જાતકોમાં શુક્ર બારમાં ભાવમાં ગોચર કરશે.મહત્વ ની બાબત માં અણધારી મદદ મળી રહેશે.પરિવાર માં યશ કીર્તિ માં વધારો થશે.આ દરમિયાન તમારા ખર્ચામાં એકાએક વૃદ્ધિ થશે.આ ખર્ચ સુખ-સુવિધાવાળા હશે.જેથી તમને પ્રસન્નતા મળશે.કરિયર મામલે આ ગોચર લાભદાયક રહેશે.આ દરમિયાન અનેક નવા પ્રોજેક્ટ તમને મળશે. ધન રોકાણ માટે આ સમય ખૂબ જ સફળતાવાળો રહેશે.પરિવાર માં વિખવાદ નું સમાધાન થતા મન ખુશ ખુશાલ રહેશે.આજે રાજનીતિક મહ્ત્વકાંક્ષાની પૂરતી થશે.

વૃષભ રાશિ.

વૃષભ રાશિના જાતકોમાં શુક્ર અગિયારમા ભાવમાં ગોચર કરશે.આ દરમિયાન કોઈ મહત્વ નું કાર્ય હાથમાં લઇ શકે છો જે ચોક્કસ પૂર્ણ થશે.તમારા મધુર અવાજના કારણે આજે બધાનાં દિલ જીતી લેશો.તમારી આવક વધશે અને તમારી ઈચ્છાઓ પૂરી થશે. ગોચર દરમિયાન જૂની બીમારીમાંથી પણ મુક્તિ મળશે. શુક્ર તમારી ફાઈનાન્શિયલ કન્ડિશનમાં સુધારો લાવશે.લવ લાઈફ સક્રિય રહેશે અને લગ્નમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે.વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું સારુ ફળ આ દરમિયાન જ મળશે.સાશન સત્તાનો સહયોગ મળશે.નોકરી અને બિઝનેશમાં સફળતા મળશે.સ્થિતિ મજબૂત રહેશે.

મિથુન રાશિ.

મિથુન રાશિના જાતકોમાં શુક્ર દસમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.નવી નવી યોજનાઓ પર કામ કરવાથી તેમાં તમને લાભ રહેશે.તમે કોઈ પોતાના આ કાર્યથી આકર્ષિત કરી શકો છો.ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.આ દરમિયાન તમારા પરિવારમાં સુખ-શાંતિનો વાસ થશે.તમે કોઈ નવું વાહન ખરીદવા વિશે વિચાર કરશો.કાર્યક્ષેત્રમાં તમારુ પ્રદર્શન સારુ રહેશે.તમારી વાણીમાં મિઠાશ વધશે અને લોકો તમારા પ્રત્યે આકર્ષિત રહેશે.પોતાના જ્ઞાન અને બુદ્ધિના બળ પર દરેક કાર્ય પૂરા થશે.તમારી વાણીમાં મિઠાશ વધશે અને લોકો તમારા પ્રત્યે આકર્ષાશે.ઘર પરિવાર માં કોઈ શુભ કાર્યક્રમ થઇ શકે છે.ઘરપરિવાર નું વાતાવરણ સારું રહેશે જેથી તમારું મન ખુશ રહશે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે.

કર્ક રાશિ.

કર્ક રાશિના જાતકોમાં શુક્ર નવમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.અચાનક ધનલાભ થવાના યોગ છે.જૂની સમસ્યા ઉકેલાશે.પરિવારની બાબત ઉપર ધ્યાન આપવું.કોઈ જગ્યા એ રોકાણ કરી શકો છો જેથી તમારા આવનારા સમય માટે સારું રહેશે.આ દરમિયાન તમે લાંબી મુસાફરી પર પણ જઈ શકો છો.ભાગ્યમાં ઉચ્ચનો શુક્ર તમારા આ સમયને અનુકૂળ રહેવાનો સંકેત કરી રહ્યો છે.તમારા માન સન્માનમાં વધારો થશે અને તમારી આવક પણ વધશે.જમીન-જાયદાદ મામલે લાભ થઈ શકે છે.કોઈ કાર્ય હાથમાં લેશો તો તમને તેમાં જરૂર સફળતાનાં મળી શકે છે.આવક ના ક્ષેત્રમાં તમને સફળતા મળશે.

સિંહ રાશિ.

સિંહ રાશિના જાતકોમાં શુક્ર આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમારા આજુ બાજુ થઈ રહી ઘટનાઓથી દુઃખ મહેશુંસ કરી શકો છો.આવક માં અછત રહેશે.તમને કાર્યક્ષેત્ર માં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.આ સાથે જ તમારી સાથે કામ કરનાર લોકોનો સહયોગ પણ મળશે.તમારી ઈચ્છાશક્તિ વધારે દ્રઢ કરવાની આવશ્યકતા છે.મુસાફરીના કારણે તમારે ખર્ચ પણ થઈ શકે છે.નવા કાર્યો કરવા માટે સમય સારો નથી જો કાર્ય કરશો તો તેમાં તમને આવક જાવક થતી રહેશે સંપૂર્ણ લાભ પ્રાપ્ત થશે નહીં.દરેક વ્યક્તિને સંતુષ્ટ કરવામાં સફળ થશો.

કન્યા રાશિ.

કન્યા રાશિના જાતકોમાં શુક્ર સાતમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.વિકાશશીલ આયોજન પણ થઇ શકે છે જેમાં તમને લાભ મળી શકે છે.કોઈ મહત્વ પૂર્ણ યોજના સફળ થશે.દાંપત્ય જીવનમાં અનેક સુખના લાભ મળશે અને સંતાનથી શુભ સમાચાર પણ મળશે.વેપારમાં લાભ થશે અને જનતા વચ્ચે તમારી છબિ પણ ઉત્તમ બનશે.નવી નોકરી અથવા નવો બિઝનેસ શરુ કરવા માટે આ ઉત્તમ સમય છે.જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તમને ચિંતા થઈ શકે છે.જૂની મુશ્કેલીઓ થી છુટકારો મળી શકે છે.કોર્ટ કચેરીના મામલામાં તમે સફળ થઈ શકો છો.

તુલા રાશિ.

તુલા રાશિના જાતકોમાં શુક્ર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ખર્ચામાં અચાનક જ વધારો જોવા મળશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.કાર્યક્ષેત્રમાં તમે આંખ અને કાન ખોલીને કામ કરજો.દુશ્મન તમને નુકસાન પહોંચાડવાની ફિરાકમાં થશે.આ સમયે તમે આત્મબળને મજબૂત કરો અને નકારાત્મક વિચારોથી દૂર રહો.પરીક્ષાઓ નું વિપરીત પરિણામ મળી શકે છે.લાંબા ગાળા ના આયોજન માં મુશ્કેલી આવી શકે છે.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિના જાતકોમાં શુક્ર પાંચમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.વ્યવસાય સારો રહેશે કાનૂની અડચણો દૂર રહશે.આવકમાં વધારો થશે.તમારી લવ લાઈફ મજબૂત થશે અને કોઈ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.આ દરમિયાન તમારી શિક્ષામાં તમને ઉત્તમ પરિણામ મળશે.નવી નોકરીની ઓફર પણ તમને મળી શકે છે.સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.મિત્રો અને ભાઈ નો સહયોગ મળશે.નવા કાર્યો ની શરૂઆત કરી શકો છો.કાર્ય શેત્ર માં જીવનસાથી નો સહયોગ મળશે.

ધન રાશિ.

ધન રાશિના જાતકોમાં શુક્ર તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમે જેટલી વધારેમહેનત કરશો એટલો વધારે તમને ફાયદો થશે.તમને પરિવારમાં ખુશીનો અનુભવ કરશો અને ઘરે મહેમાનોનું પણ આગમન થશે.કાર્યક્ષેત્રમાં તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.તમારા કામને પ્રશંસા મળશે અને તમારુ દાંપત્ય જીવન પણ સુખદ રહેશે.જીવનસાથી મળીને તમે ભવિષ્યની યોજનાઓ પણ બનાવી શકશો.તમને કોઈ સારું કાર્ય કરી શકો છો.જીવનસાથી એ કરેલ ફેંશલો તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર રાશિ.

મકર રાશિના જાતકોમાં શુક્ર ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમે ઇચ્છિત પરિણામ હાંસિલ કરી શકશે.તમને બિઝનેસ સંબંધિત યાત્રાઓ પર જવું પડી શકે છે.જેથી તમને લાભ થશે.નવા સંપર્ક થશે જેથી ભવિષ્યમાં તમને લાભ થશે.શુક્રનું આ ગોચર તમારા માટે લાભદાયી રહેશે. ગોચર દરમિયાન રોમાન્ટિક જીવનમાં તમને બધું જ સારુ લાગશે.કાર્યસ્થળ પર તમારા સહયોગીઓને તમારો સાથ મળશે.કોઈ ધંધા માં રોકાણ કરી શકે છે.કાનૂની મામલામાં આપનો પક્ષ પહેલો સાંભળવામાં આવશે.

કુંભ રાશિ.

કુંભ રાશિના જાતકોમાં શુક્ર બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.પરિવાર ની મુશ્કેલી સારી રીતે દૂર કરી શકશો.લાભ ના અવશરો હાથ લાગશે.તમને અનેક સારા પરિણામ જોવા મળશે.તમે તમારા કોઈ ટેલેન્ટને સમાજની સામે લઈને આવશો.જેથી તમને માન-સન્માન મળશે.પૈતૃક સંપત્તિથી પણ તમને લાભ મળવાના આસાર છે.તમે તમારા પરિજનો સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો.વિદ્યાર્થીઓ માટે સમય સારો છે જેથી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતામળી શકે છે.

મીન રાશિ.

મીન રાશિના જાતકોમાં શુક્ર લગ્નભાવ અર્થાત પહેલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.તમે પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છો તેવું અનુભવશો.બીજાની વાત ધ્યાનથી સાંભળ વી.વધતો ખર્ચ તમને પરેશાન કરી શકે છે.તમારે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરુર છે.દાંપત્ય જીવન અંગે વાત કરીએ તો આ સમય અનુકૂળ રહેશે. ધન મામલે પણ સારા યોગ બની રહ્યાં છે અને શિક્ષા મામલે પણ તમને સારા પરિણામ મળી શકે છે. તમારી લવ રિલેશનશીપ પણ આ સમયમાં મજબૂત થશે અને સંતાનસુખ પણ મળશે. તમને મળનાર દરેક વ્યક્તિ સાથે વાત કરવા માટે ઉત્સુક રહેશો જેથી તમારું મન પ્રસન્ન રહશે.પૈસા સાથે જોડાયેલું તમામ કાર્ય પૂરા થશે.અટવાયેલું કામ પણ પૂરું થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here