સોસીયલ મીડિયા માં વાહ વાહ થવા લાગી છે આ ગુજરાતી અભિનેત્રીની,જે દેખાય છે ખુબ લાજવાબ,જોવો ખાસ તસવીરો..

તમે ગણી બધી મોડલ વેસ્ટર્ન આઉટ ફિટ પહેરતા જોઈ હસે અને તે લૂકમાં તે ખૂબજ સેક્સી દેખાતી હોય છે અને તે લૂકમાં ગણા ફોટો શૂટ કરાવે છે અને પોતાના ઈન્ટ્રગ્રામ પર શેર કરે છે.જેનાથી સોશીયલ મીડિયા ચર્ચા મા ખૂબજ રહે છે.

પરંતુ શું તમને ખબર છે કે વેસ્ટર્ન આઉટ ફિટ શિવાય મહિલાઓ વધારે સેક્સી કયા કપડામાં લાગે છે.મહિલાઓ વધારે સુંદર રેશમી સાડી માં લાગે છે.અને આજે અમે તમને એક બિગ બૉસ ની અભિનેત્રી વિશે બતાવા જઇ રહ્યા છે જેને રેશમી સાડી પહેરીને ફોટો શૂટ કરાવ્યુ હતો.

તો આવો વધુ માહિતીમાં જાણીએ.ગુજરાતમાં ટીવી શો મા જાણીતી એક્ટ્રસ કરિશ્મા તન્ના જલ્દી રોહિત શેટ્ટીના જાણીતા શૉ ખતરો કે ખિલાડી પછી છે.કરિશ્મા તન્ના થોડાક સમય પહેલા બિગ બોસ સિઝન 10 ના શો મા જોવા મળી હતી.

કરિશ્મા તન્ના ચાલતા સમયમાં સોશીયલ મિડીયા ખૂબજ એક્ટિવ રહે છે જેના કારણે ઇન્સ્ટાગ્રામ પર ગણા મિત્રો છે જેના કારણે કરિશ્મા તન્ના સોશિયલ મીડિયામાં નવા નવા પોતાના ફોટો શેર કરતી રહે છે.

જેને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમના ફોટાને સોશીયલ મીડિયા ખૂબજ વાયરલ થયા છે.હાલમાં કરિશ્માએ ઘણી તસ્વીરો શેર કરી હતી.

આ તસ્વીરો કરિશ્મા રેશ્મી સાડી પહેરીને જોવા મળી રહી છે. જેના ઉપર તેણે બ્લૂ કલરનો બ્લાઉઝ પહેર્યો છે અને આ લૂકમાં કરિશ્મા તન્ના આ સાડીમાં કરિશ્મા ખૂબ જ હોટ લાગી રહી છે.તેની સાથે સાથે સુંદર પણ એટલી લાગતી હતી.

અને કરિશ્માએ સિલ્વર કલરનો નેકપીસ પહેર્યો છે અને એક હાથમાં સિલ્વર કલરની બંગડી પહેરી છે.જે તેમની સુંદરતા ને ખૂબજ આકર્ષિત બનાવતું હતું અને તે આ લૂકમાં અફસર લાગી રહી હતી.

આ સુંદરતાને વધારે નિખારવા માટે કરિશ્મા તન્નાએ પોતાના પહેરવેશમાં ગણી વસ્તુ સામિલ કરી હતી.અને આસ્તુઓ પહેરીને ખૂબજ સુંદર લાગતી હતી.

સાડી સાથે કરિશ્માએ કાનોમાં સિલ્વર કલરના ઝૂમખા પહેર્યા છે જે તેમના ચેહરાને અલગ રૂપ આપ્યું હતું.તેની સાથે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે કરિશ્માએ બ્લૂ ચાંદલો પણ કર્યો છે.

આ લૂકમાં કરિશ્મા ખુબ જ હોટ લાગી રહી છે.જેના કારણે તે એક ગુજરાતી સંસ્કારી મહિલા જેવીજ લાગતી હતી.અને તેમના મિત્રો તરફથી આ ગુજરાતી લૂકને ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here