સંસાર માં કઈક રહસ્ય છે જે એક એવી પહેલી બની ગયા છે જેને ઉકેલ આધુનિક તકનીકો થી પણ લાવી શકાતો નતજી એવા જ રહસ્યો માં છુપાયેલું છે અમેરિકા દક્ષિણ પૂર્વ તટ પર આવેલું છે બરમુંડા ટ્રાયગલ આ ઈલાકા મા આજ સુધી મોટા મા મોટા હવાઈ જહાજ અચાનક ગાયબ થઈ જાય છે દળ અને બળ થઈ કોઈ એની તપાસ કરી શક્યું નથી.
બરમુંડા ત્રિકોણ શુ છે?
બરમુંડા ને આ નામ 1964 મા મળ્યું હતું બરમુંડા ત્રિભુજ અમેરિકા ના ફ્લોરિડા, પ્યુટોરિકો અને બરમુંડા દ્વિપ આ ત્રણેય જગ્યા ને જોડતું ત્રિકોણ છે આને શૈતાની ત્રિકોણ પણ કહે છે. અકસ્માત, અચાનક જહાજ અને યાત્રી ગાયબ, બરમુંડા ત્રિકોણ ની વાર્તાઓ. બરમુંડા ત્રિકોણ પર 5 ડિસેમ્બર 1945 મા એક એવો અકસ્માત થયો હતો જેનાથી દુનિ યા ભરના વૈજ્ઞાનિકો પણ વિચારતા રહી ગયા હતા.
એવું થયું હતું કે અમેરિકા નેવીના પાંચ વ્યવસાયિક પાયલોટ તેમની તાલીમ અભ્યાસ દરમિયાન બરમુંડા ત્રિકોણ તરફ નીકળી પડ્યા હતા. પરંતુ એક કલાક ને 45 મિનિટ પછી જહાજ લીડર લેફ્ટનન્ટ ચાલર્સ ટેલર એ કન્ટ્રોલ વિભાગ માં સંદેશો મોકલ્યો કે અહીં કઈક વિચિત્ર અને નબળી પ્રવુતિ થઈ રહી છે ચાલર્સ એ કહ્યું કે એમીની પાસે ત્રણ દિશાયંત્ર હતા.
જેમણે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેઓ કઈ દિશા માં છે એ પણ ખબર નથી. સમુદ્ર નું રૂપ પણ અલગ જ હતું થોડી વાર પછી એમનો સંપર્ક કન્ટ્રોલ વિભાગ થી ટૂટી ગયો આ ઘટના મા પાયલોટ કઈ ગાયબ થઇ ગયા તે ખબર ના પડી.
ચાલર્સ ના વિમાન ને શોધવા બીજું વિમાન મોકલવા માં આવ્યું એનો પણ સંપર્ક 27 મિનિટ મા ટૂટી ગયો અને જહાજ અને પાયલોટો નો કોઈ પતો ના મળ્યો ત્રિકોણ થી જોડાયેલી આવી ઘણી ઘટનાઓ છે.
જેના લીધે બરમુંડા હજુ પણ એક રહસ્ય છે. ત્રિકોણ થી જોડાયેલ દસ્તાવેજ, ક્રિસ્ટોફર કોલં બસ બરમુંડા ત્રિકોણ ની થિયરી બરમુંડા ત્રિકોણ વિશે અદભુત અને અવિશ્વનીય દસ્તાવે જ પ્રસ્તુત કરવા વાળા સૌથી પહેલા વ્યક્તિ ક્રિસ્ટોફર કોલંબસ હતા કોલંબસ અને તેમના શાથીઓ એ કહ્યું કે ક્ષિતિજ પર એક વીજળી નો વિચિત્ર નજરો જોયો અને એમણે આકાશ માં આગ ની જ્વાળાઓ પણ જોઈ હતી.
કોલબસે આ બધી વાતો એમની લાગ પુસ્તક માં લખી હતી આ લાગ પુસ્તક ને જોતા આધુનિક વિદ્ધાનો એ અનુમાન લગાવ્યું કે કોલંબસ જે જોયું તે પ્રકાશ ટેનો ના રહેવાસી ઓ એ એમની ડોગીયો માં લગાડેલી આગ ના કારણે ઉતપન્ન થયો હતો. અમેરિકા એ કરી શોધ નિષ્કર્ષ પર પોહચ્યા બરમુંડા ત્રિકોણ રહસ્ય નો હલ.
અમેરિકા એ શોધ કરી કે જેમાં બતાવ્યું કે સમુદ્ર ક્ષેત્ર ના મોટા ભાગ માં મિથેન ગેસ નો ભંડાર છે જેના કારણે ઘણા પરપોટા થાય છે ને જહાજ ગાયબ થઈ જાય છે એના સિવાય આ એક અત્યંત ચુંબકીય ક્ષેત્ર હોવાને કારણે અહીં લોખંડ થી બનેલી વસ્તુઓ અહીં કામ કરવાનું બંધ કરી દે છે અને વિમાન રસ્તો ભૂલી જાય છે ને અકસ્માત નો ભોગ બને છે.
વિજ્ઞાન આજે દિવસે ડબલ અને રાત્રે ચાર ઘણી તરક્કી ભલે કરતું હોય પણ બરમુંડા ના રહસ્યો થી જોડાયેલ કોઈ પણ વાતે સાચી પ્રમાણિકતા આપી નથી.