શુ તમે તો નથી કરતા ને તમારા પાર્ટનરને ઇમોશનલ એબ્યુજ (દુરુ ઉપયોગ) ના કરશો નહિ તો..

આમ તો અત્યાચાર કરવાના ઘણા ઉપાય છે પણ કોક વાર એવા શબ્દ હોય છે જે આપ ણા મન ને ખટકે છે આપણે અમુક એવી વાતો કહી દઈએ છે જે સામે વાળા ના સીધી મન પર લાગે છે આજે અમે તમને ઇમોશનલ એબ્યુજ ના વિશે બતાવીશું એક એવો ઉપાય છે કે સામે વાળાને વાતો થી તોડી નખાય છે.

એના મન પર વાતો થી ચોટ પોહ ચાડી શકાય છે કે તે તૂટી જાય ને આપણી સામે નમી જાય આજ અમે આ આર્ટિક લમાં ઇમોશ નલ એબ્યુજ વિશે જણાવીશું જેનો ઉપયોગ જો તમે પણ કોઈ વખત કર્યો હશે તો સામે વાળા ને એ મનમાં લાગ્યું હશે.

ઇમોશનલ એબ્યુજ સુ છે

વારંવાર ટોકવું, શરીર ની બનાવટ, તાનાં મારવાં, જોરથી બોલ વું, આપણાં થઈ દૂર કરવું, જાત અને ઉમરને લઈને પણ ઇમોશનલ એબ્યુજ માં આવે છે આવી મજાક કોઈને પસંદ હોતી નથી એવા માં આવી હરકતોને પણ ઇમોશનલ એબ્યુજ કહે છે.

ઇમોશનલ એબ્યુજ નો દુષ્ટ પ્રભાવ

ઇમોશનલ એબ્યુજ માં આપણેએ નથી સમજી શકતા કે સામે વાળા ને કેવું ફિલ થાય છે અને જો આપણે કઈક એવા શબ્દો બોલી નાખીએ છીએ કે સીધી એના મન પર લાગી જા ય છે એના કારણે એ આપણા થી દુર થઇ જાય છે અને તમને એટલી ઈજ્જત નઈ આપે જેટલી તમને મળવી જોઈએ એવામાં તમે એવા શબ્દો ના ઉપયોગ કદી ના કરશો જે શબ્દો હું નીચે કહું છું.

તમે કોલ ઉઠાવી શકતા હતા

અકસર એવું થાય છે કે આપણો સાથી બીજી હોય છે એટલે કોલ લઈ શકતો નથી એવા માં આપણે કહીએ છે કે તમે કોલ ઉઠાવી શકત આજ વાત કહ્યા કરીએ છીએ આને પણ ઇમોશનલ એબ્યુજ કહે છે.

તમે જાડા થઈ રહ્યા છો

સામે વાળા ને ખબર જ્યોય છે કે તેમનું શરીર વધી રહ્યું છે તે એને કન્ટ્રોલ કરવાની કોશિ શ પણ કરે છે પણ જ્યારે અપને તેને વારંવાર એ વાત કરી સુકે તમે તો જાડા થતા જાવ છો તો એ પેહલી વાર મન પર નીલે પણ પછી અમને એ ઇમોશનલ એબ્યુજ જેવું લાગશે.

વાંક વગર અકળાવુ

જો તમે કોઈ ના પર વાંક વગર અકળાવ છો તો તમે એને ઇમોસનલ એબ્યુજ કરો છો એની નજરો માં તમારું માન ઘટી જાય છે એટલે આવું કરવાથી બચવું જોઈએ.

અહીં જોવો અહીંથી સફાઈ નથી થઈ

ઘણી વાર એવું થાય છે કે તમે તમારી નોકરાણી કે પત્ની ને કહી છીએ કે જુવો અહીં સફા ઈ નથી થઇ આ વાત એમના મન પર જરૂર લાગે છે કારણ કે એ પુરી મેહનત થી એનું કામ કરે છે પણ એના કામ ના વખાણ ના થાય તો તે ટૂટી જાય છે પછી એ નોકરાણી હોય પત્ની હોય કે બીજું કોઈ.

તમારું મોઢું જોયું છે

કોક વાર મજાક મજાક આપણે કહીએ છીએ કે તમારું મોઢું જોયું છે તે આ કામ કરશો આ વી વાતો સામે વાળા જલ્દી મન પર લઈ લે છે અને એમનું કોન્ફિડન્સ ઓછું થઈ જાય છે એટલે આવી વાતો ના કરો કે તમે કોઈ ને ઇમોશનલ એબ્યુજ કરી દો.

તમારા થી સારા એ છે

જો પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય તો અનુ કારણ પણ આજ છે, તમારા થી તો સારા એ છે. આ વાત સામે વાળા ને તોડી નાખે છે અને એ વિચારે છે કે હું મારા પાર્ટનર માટે પરફેક્ટ નથી.

તમે આ કરી જ નઈ શકો

જો આપણે કોઈ ને કહી દઈએ કે તમે આ કામ કરી જ નઈ શકો તો એને આ કઈ ને કઈ રીતે ઇમોશનલ એબ્યુજ જ લાગશે એનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે એટલે બધાને મોટિવેશન આપવાનું કોશિશ કરો.

વાત વાત પર રડવાનું

એ વાત તો સાચી કે કોઈ વાતવાતમાં રડે છે તો એનું મન સાફ હોય છે જ્યારે કોઈ પોતાના પાર્ટનર સામે રડે છે તો પાર્ટનર ને લાગે છે કે કઈ ના કઈ મારમાં જ ખોટ છે એટલે મારો પાર્ટનર રડે છે એટલે તમારા આસુઓ ને કન્ટ્રોલ માં રાખો નીતો આ ઇમોશનલ એબ્યુજ ના બની જાય.

ઇમોશનલ એબ્યુજ થી કેવી રીતે બચીએ

ઘણી વાર અપને ઉપર બતાવેલા શબ્દો જ સાંભળીએ છીએ ને ફિલ કરી લઈએ છે એના થી અપળો કોન્ફિડન્સ ઘટી જાય છે ને આપડે સ્ટ્રેસ માં જતા રહીએ છે તમે આવા ઇમોશનલ એબ્યુજ થી બચવા તમે આવા ઉપાય કરી શકો છો ને પોતાને મજબૂત માણસ બનાવી શકો છો.

હમેશા પ્રભાવશાળી રહો

આપણે જો હમેશા પ્રભાવશાળી રહીસુ તો અપડો કોન્ફિડન્સ વધશે અને આપણે કોઈ પણ પ્રકરા ના પ્રોબ્લેમ રસ્તો કરી શકીશું સાથે પોતાના સાથી ની ઇમોશનલ એબ્યુજ જેવી વાતો પર ધ્યાન ન આપો ને તમારો આત્મવિશ્વાસ વધારો.

તમારી કોઈ ભૂલ નથી

જો તમારા સાથી જોડે ઝઘડો થયો હોય તો એમાં ભૂલ તમારી નતી અને તમારા સાથી જોડે બેસી આરામ થી સમજાવો કે એમની કઈ વાત તમને ખોટી લાગી.

તમારા મન ની વાત સેર કરો

જો તમને તમારા સાથી ની કોઈ વાત ખોટી લાગતી હોય કે તમે ઇમોશનલ એબ્યુજ થતા હોય તો તે પેહલેથી જ તમારા સાથી ને કહી દો કારણ કે દર વખતે તમારો સાથી એની જાતે સમજી જાય એવું નથી.

સાથી ની ભાવનાઓ ને સમજો

જો તમારો સાથી કોઈ પણ જાતની ઇમોશનલ એબ્યુજ જેવી વાતો કરતો હોય તો એની ભાવનાઓ ને સમજો કે એ મન થી વાત કરે છે કે આમજ પછી મજાક કરે છે કારણ કે જરૂરી નથી તમારો સાથી દર વખતે તમારી પ્રોબ્લેમ સમજે એટલે અને સમજાઓ કે એ આવી ભૂલ ફરી ના કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here