શું ક્યારેય તમે વિચાર્યું છે એક વેસ્યાં જ્યારે રીટાયર થાય છે ત્યારબાદ શું કરે છે,સચ્ચાઈ જાણી ચોંકી જશો.

જ્યારે યુવાનીના દિવસોમાં સેક્સ વર્કર્સને અનેક ત્રાસ અને અત્યાચાર સહન કરવો પડે છે પરંતુ તેમનું જીવન વૃદ્ધ થયા પછી પણ તરસેલુ છે.

કામ કરતી વખતે સેક્સ કામદારોને હંમેશાં ડર રહે છે કે તેમના ઘરે કોઈ દિવસ એક પણ ગ્રાહક ન આવે આ ધંધામાં રોકાયેલી મહિલાઓના જીવનમાં એક દિવસ એવો આવે છે કે જ્યારે તેમની યુવાની કમજોર થવા લાગે છે અને તેઓ વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સ્ત્રીઓ ક્યાં જાય છે જેયારે ઉમર વધી ગયા પછી તેઓ શું કરે છે.તાજેતરમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર જીબી રોડ પર સેક્સ વર્કર તરીકે કામ કરતી એક વૃદ્ધ મહિલા ખૂબ જ ગંદા કપડામાં બેઠેલી જોવા મળી હતી આપને જણાવી દઈએ કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની નજીક જીબી રોડની ઉપર ધમ ધોકર થી પોતાનું શરીર વેચવાનો વેપાર ચાલે છે.

વૃદ્ધ મહિલા પાસે ઉભેલા એક વ્યક્તિએ જ્યારે તેને પૂછ્યું કે તે અહીં શું કરે છે અહીંયા કેમ બેઠા છે ત્યારે મહિલાએ એક ચોંકાવનારી સત્ય વાત કહી વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે યુવાની દરમિયાન વેશ્યા હતી પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ગ્રાહકો ઓછા થતાં ગયા અને તેને કોઠાની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો મહિલાએ જણાવ્યું કે વૃદ્ધાવસ્થા અને તરુણાવસ્થા સમાપ્ત થાય છે ત્યારે તેના જેવી બધી મહિલાઓ એક દિવસ કોઠાની બહાર નીકડી ઠોકર ખાય ને જીવન ગુજારવું પડે છે.

મોટી થયા પછી આ મહિલાઓ ભીખ માંગીને જીવન ગુજારે છે આ સેક્સ વર્કર્સનું જીવન છે તેમની પાસે રહેવાની કોઈ જગ્યા નથી અને ખાવા માટે કોઈ પૈસા નથી હોતા.

આ સેક્સ વર્કરોની જિંદગી છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સેક્સ વર્કર્સ પર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવે છે સરકાર અને વહીવટી તંત્ર પણ તેમની મદદ કરવા આગળ આવતાં નથી અને આમ તેમનું જીવન દર્દથી શરૂ થાય છે અને પીડા પર સમાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here