શિલ્પા એ પોતાના ફેન્સ ને કહ્યું કે હું અને રાજ 5 વર્ષો થી બીજા બાળક માટે ટ્રાઈ કરી રહ્યા હતા,પણ રાજ નું….

મિત્રો શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા ની બાદ થીજી ખુબજ ચર્ચા માં આવવા લાગી હતી જોકે તે પેલા પણ બૉલીવુડ સ્ટાર્સ હોવાથી તે ચર્ચા માં હતી પરંતુ રાજ સાથે લગ્ન બાદ કંઈક અલગજ કારણો સર તે ચર્ચામાં આવી ક્યારેક દુબઈ માં ઘર ને લઈ ને તો ક્યારેક લાઈફ સ્ટાઇલ ને લઈને.શિલ્પા શેટ્ટી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહી છે.એનું કારણ છે માતા બનવાનું.

ફરી એક વખત માતા બનતા શિલ્પા શેટ્ટીની ખુશીનો કોઈ પાર નથી. કુદ્રા પરિવારમાં પણ અનેરો માહોલ છે.પરંતુ આ બીજા બાળકને લઈ શિપ્લાએ એક ઇન્ટરવ્યૂમાં નવો જ ખુલાસો કર્યો છે.શિલ્પાએ આ વાત ખોલી કે, રાજ અને શિલ્પા છેલ્લા 5 વર્ષથી બીજા બાળક માટે ટ્રાય કરી રહ્યા હતા.હવે આ વાત તમને કાઈ નવાઈ જેવી લાગતી હશે આવું શા માટે તમને આવો પ્રશ્ન તો થતો જ હશે.

મિત્રો આ જાણકારી વિશે વિગતે વાત કરીએ તો આ ખુલાસાના સાથે જ શિલ્પાએ એક નવી વાત પણ શેર કરી છે.શિલ્પાએ તેની દિકરીના નામ વિશે જણાવ્યુ કે, તેણે હંમેશાથી એક દિકરી જોઇતી હતી જ્યારે તે 21 વર્ષની હતી ત્યારથી દિકરીનું નામ સમીશા વિચારી લીધું હતું અને માટેજ તેનું નામ તેજ રાખ્યું છે.જ્યારે મેં નિકમ્મા સાઇન કરી અને હંગામા કરવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે,હું અને રાજ ફરી વખત માતા-પિતા બનવાનાં છીએ.તો મેં અને રાજએ ફેબ્રુઆરી માટે અમારો વર્ક શેડ્યૂલ પૂરો કરી દીધો. શિલ્પા એ કહ્યું કે અમે અમારી જરૂરી તામામ તૈયારીઓ અગાવ થીજ કરી લીધી હતી.

મિત્રો આગળ વધારે વાત કરીએ તો આગળ ફિટ શિલ્પા એ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં લાંબો બ્રેક આપતા કે હું કામ પૂરુ કરી શકુ.આ માટે મારી ટીમે પણ ખૂબ જ મદદ કરી છે એનો પણ આભાર વ્યક્ત કરૂ છું.શિલ્પા શેટ્ટીએ દિકરીની નામનો અર્થ જણાવતા કહ્યું કે સમીશામાં સનો સંસ્કૃતિમાં અર્થ થાય છે હોવુ.મિશાનો રશિયન ભાષામાં અર્થ થાય છે ઇશ્વર જેવું.તું અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે.અમારો પરિવાર પૂરો થયો.ત્યારે હવે શિલ્પાની એવાત એ તો બધા ને હેરના કારીદીધા કે તેઓ છેલ્લાં પાંચ વર્ષથી આ ટ્રાઈ કરતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here