સાવરણી હોય છે માતા લક્ષ્મી નું સ્વરૂપ,જો તમે પણ ઘર માં વાપરો છો સાવરણી તો રાખો આ વાતો નો ધ્યાન…

મિત્રો દરેક સામાન્ય માણસ ની ઈચ્છા હોય છે કે તે ધનવાન બને ઓછામાં ઓછો તે મધ્યમ વર્ગ થી સેજ તો ઉપર આવે તેટલો ધનવાન બને તેવી તો આશા રાખતો જ હોય છે.ત્યારે આજે અમે તમને એક ખાસ વાત વિશે જણાવવા જઈ રહ્યા છે અને આ મુજબ જો તમે આ વાતને અનુસર શો આ વાત અને સારી રીતે સમજવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ માં લક્ષ્મીજી આપશે.આપણા ઘરની સાવરણી સાવરણી એ આપણા ઘરની ગંદકીને સાફ કરીને દરિદ્રતા બહાર કાઢે છે.સાવરણી ના કારણે જ સુખ સમૃદ્ધિ બની રહે છે એટલા માટે સાવરણી નું અપમાન મહાલક્ષ્મી નું અપમાન માનવામાં આવે છે.સાવરણી માં લક્ષ્મી જી હોય છે તેવું કહેવાય છે તે આપણાં ઘરમાંથી દુર્ગુણો દરિદ્રતા અને અન્ય બધો કચરો બહાર કાળે છે.

શનિવારે જ વાપરો નવી સાવરણી.

મિત્રો સામાન્ય રીતે ઘરના માતા યુવતીઓ હમેશાં કોઈપણ વાર જોયા વગર નવી સાવરણી નો ઉપયોગ કરી લે છેજો તમે તમારા ઘરમાં નવી સાવરણી ની ખરીદી કરીને લાવો છો તો તમારે એવો પ્રયત્ન કરવો કે નવી સાવરણી હંમેશા શનિવાર ના દિવસે જ ખરીદો કારણકે શનિવાર ના દિવસે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે એની સિવાય જો તમે શનિવાર ના દિવસે ઘરમાં નવી સાવરણી નો ઉપયોગ કરો છો તો તે અત્યંત શુભ ગણાય છે.માટે તમારે આ વાત ને મનમાં ગાંઠ બાંધી દેવા ની કે માત્ર ને માત્ર શનિવારે જ નવા જાડુ નો ઉપયોગ કરવો.

કેવી રીતે રાખવી ઘરમાં સાવરણી.

મિત્રો આગળ હવે સૌથી ખાસ વાત કરીશું કે સાવરણી ને કેવી રીતે રાખવી જોઈએ સાવરણી માતા લક્ષ્મી નું સ્વરૂપ છે માટે તેના માટે તમારે ખાસ જ્ગ્યા રાખવી જોઈએ.તમે તમારા ઘરની અંદર સાવરણી ને આમ તેમ ન રાખવી, તમે હંમેશા દક્ષિણ દિશા તરફની રૂમ માં રાખવી.તમારે એ વાતનું ધ્યાન રાખવું કે ક્યારેય પણ તૂટેલી ફૂટેલી સાવરણી નો ઉપયોગ ન કરવો.કજસ તમારે આ વાત નું ધ્યાન રાખવાનું જ છે.

કોઈની નજર ના પડવી જોઈએ.

કજસ કરીને સાવરણી ને અમુક અમુક જગ્યાએ જ મુકવી જ્યાં ત્યાં ના મુકવી જોઈએ આવું કરવાથી દેવું વધે છે.તમારે તમારા ઘરની સાવરણી ને લોકો ની નજરથી દૂર રાખવી તમારે સાવરણી એવા સ્થાન પર રાખવી જ્યાં લોકો ની નજર ન જઈ શકે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે પ્રકારે તમે તમારા ધન ને છુપાવીને રાખો છો એ જ રીતે સાવરણી ને પણ રાખવી.જ્યારે તમે કચરો વારી નાખો છો ત્યારે ખાસ તમારે સાવરણી ને સંતાડી ને મૂકી દેવાની છે.

ભૂલથી પણ ના કરો આ કામ.

મિત્રો આગળ વાત કરીએ તો અમુક ખાસ બાબતો તમારે ધ્યાન રાખવાની છે.ઘણી વાર એવું થાય છે કે અજાણતા માં આપણાંથી સાવરણી પર પગ લાગી જાય છે.જો તમારા થી પણ કંઇક આવા પ્રકારની ભૂલ થાય છે તો એવી સ્થિતિ માં તમારે મહાલક્ષ્મી જી પાસે માફી જરૂર માંગવી જોઈએ સાવરણી ને માતા લક્ષ્મીજી નું જ સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે પગ લાગી જાય તો તરત જ માફી માંગવી.મિત્રો આ વાત નું ધ્યાન રાખવુજ જોઈએ તમારે કે આવી ભૂલ તમારા થી ના થાય.

સાવરણી સળગાવી નહીં.

મિત્રો જાણે અજાણે ઘણાં લોકો બોવ મોટી ભૂલ કરી દેતાં હોય છે.ખાસ જ્યારે આવી ભૂલ થઈ જાય ત્યારે તમારે ખુબજ કઠીન પરીણામ ભોગવા પડે છે.ઘણા લોકો જૂની સાવરણી થઇ ગયા પછી એને ઘણી વાર સળગાવી દે છે પરંતુ એ યોગ્ય નથી માનવામાં આવતું, એટલા માટે તમારે ભૂલેચૂકે પણ સાવરણી ને ન સળગાવવી જોઈએ.હંમેશા પોતાના ઘર ની સાવરણી ને સાફ રાખવી જો તમારા ઘરમાં કોઈ જૂની સાવરણી હોય તો એને દૂર કરી દેવી અને સાવરણી બદલવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે.માટે આ વાતો ખાસ ધ્યાન માં રાખી જ જોઈએ આવી ભૂલ તમારા ઘરમાંથી પૈસા બહાર લઈ જાય છે દરિદ્રતા તમારા ઘરમાં બહાર જવાને બદલે અંદર ભરાઈ રહે છે.ખાસ તમે જો માં લક્ષ્મી ની કૃપા મેળવવા માંગો છો તો તમારાં માટે આ બાબતો નું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here