બોલીવુડની સદાબહાર અભિનેત્રી જેની નાની એવી મુસ્કુરાટ કોઈનો પણ દિવસ બનાવી દે છે. રેખા આજે તેનો 65 માં જન્મ દિવસ મનાવી રહી છે. પણ એમને જોઈને એવું લાગે છે કે વધતી ઉંમર એમના માટે ખાલી નંબર જ હોય. કારણ જે પાર્ટી કે ઇવેન્ટમાં જાય છે એમ ચાર ચાંદ લગાવી દે છે. એટલું જ નહીં એમની ખૂબસુરતી લોકો માટે એક મોટો પ્રશ્ન પણ છે.
કેમકે ફિલ્મ સિટીમાં એન્ટરીથી લઈને આજ સુધી તે જ ચમક કાયમ છે. રેખા માટે કહેવું એ ખોટું નહીં હોય કે કાલે પણ ખુબસુરત હતી, આજે પણ છે અને આવનાર સમયમાં પણ તેમના ચહેરાની રોનક અનેચમક આવી જ રહેશે. રેખાના જન્મદિવસ પરની કેટલીક તસ્વીરો પર નજારો કરી લઈએ.
રેખાની આ સુંદરતાનો રાજ શું છે?
આ તે વખતની વાત છે
એક મુસ્કુરાટ કેટલાય દિલોને પીગડાવે છે
તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી રહેતી, પણ તેમની તસ્વીરો ઘણું બધું કહી જાય છે.
રેખા માટે ઉંમર એક નંબર છે
રેખાની સાડી પહેરવાની સ્ટાઇલ પણ યુનિક છે.
એ જ્યાં જાય છે ત્યાં સમાં બાંધી દે છે.
કોઈ આટલું ખુબસુરત કેવી રીતે હોઈ શકે.
રેખાએ સિલસીલા મુકદર કા સિકંદર ખૂન ભરી માંગ, ઉમરાવ જાન, જેવી કેટલીય ફિલ્મો કરી છે.
રેખામાં ટેલેન્ટ અને ખૂબસૂરતી બંને છે.
ચેહરાની ચમક કાયમ એવી જ છે.
રેખાની બિંદી
અમુક શબ્દમાં રેખાની ખુબસુરતી વિશે વર્ણન ન કરી શકાય.
રેખા એવું તે શું ખાય છે, જે આટલી ફિટ અને પરફેક્ટ રહે છે.
બોલીવુડની કેટલીય એક્ટ્રેસ રેખાને તેમની આઇડીએલ માને છે.
Tom Boy લુકમાં પણ ગજબ લાગતી હતી.
અવે એવામાં કોણ ફિદા ન થાય.
બેહતર અદાકારી માટે 2010 માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી થી સન્માનિત કર્યા હતાં.
ઈન આખો કી મસ્તી કે મસ્તાને હજારો હે.
બસ બસ રેખાજી તમને આટલું ખુબસુરત હોવાનો કોઈ હક નથી.
લાગે છે ભગવાને ઘણાં ફુરસતથી આમને બનાવ્યાં છે.