પૈસાની તંગી રહેતી હોય તો કરો આ લાલ કપડાનો ઉપાય, થોડા જ દિવસમાં બની જશો માલામાલ 

પૈસાની તંગી રહેતી હોય તો કરો આ લાલ કપડાનો ઉપાય, થોડા જ દિવસમાં બની જશો માલામાલ

લાલ કપડાના ઉપાયઃ

સારા અને ખરાબ દરેક પ્રકારના કર્મનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે. પરંતુ આપણા શાસ્ત્રમાં કેટલાંક ઉપાય સૂચવવામાં આવ્યા છે જેને કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ કે સમસ્યા હળવી થઈ જાય છે. ગમે તેટલી મહેનત કર્યા છતાંય તમારે જીવનમાં પૈસાની તંગી રહેતી હોય તો વાંચો શાસ્ત્રમાં કેવા ઉપાય કહ્યા છે.

લાલ કપડામાં આ બાંધી રાખોઃ

ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે સોના-ચાંદીના થોડા સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો. હવે આ વાસણને ઘઉં કે ચોખાથી ભરીને તેને ઘરની ઉત્તર- પશ્ચિમ દિશામાં રાખી દો. આમ કરવાથી ઘરમાં પૈસાની અછત નહિ વર્તાય.

તિજોરીમાં લાલ કપડુ પાથરોઃ

જો તમે ખૂબ મહેનત કરી પૈસા કમાતા હોવ પણ ધન ટકતુ ન હોય તો તમારી તિજોરીમાં લાલ રંગનું કપડુ પાથરી દો. તિજોરીમાં ચણોઠીના બીજ પાથરી દો. આમ કરવાથી પૈસાની બચત થવા માંડશે.

ધનવૃદ્ધિ માટેઃ

કાળી હળદરને સિંદુર અને ધૂપ ચડાવી લાલ કપડામાં લપેટી એક કે બે સિક્કા સાથે લપેટી ઘરના એક બોક્સમાં રાખી દો. આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થવા માંડશે.

રોગ દૂર કરવાઃ

જો કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી બીમાર હોય તો શુક્રવારની રાત્રે એક મૂઠ્ઠી કાળા ચણા પલાળી દો. શનિવારે સાંજે તેને લાલ કપડામાં બાંધો. તેમાં એક ખીલ્લી અને કોલસાનો ટુકડો પણ રાખી દો. હવે તેને સાત વાર રોગી પરથી ઉતારીને તળાવ કે કુવામાં ફેંકી દો, બીમાર વ્યક્તિ તરત સાજી થઈ જશે.

ગુલાબ અપાવે દેવામાંથી મુક્તિઃ

ખીલેલા ગુલાબના પાંચ ફૂલ લો. દોઢ મીટર સફેદ કપડુ લઈ તમારી સામે પાથરી લો. આ પાંચ ફૂલોને 21 વાર ગાયત્રી મંત્ર બોલતા બોલતા બંધ કરી દો. આ કપડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.

ઈચ્છાપૂર્તિ માટેઃ

શુક્લપક્ષના મંગળવારે 11 ગુલાબના તાજા ફૂલ લઈ બજરંગબલિને ચડાવો. આવુ 11 મંગળવાર સુધી કરશો તો સંકટમોચન પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ  કરશે

બાળક માંદુ હોય તોઃ

જો તમારુ બાળક લાંબા સમયથી બીમાર હોય અને તેને ખાવા-પીવાનું પચતુ ન હોય તો એક પાન પર બુંદીનો લાડુ અને પાંચ ગુલાબના ફૂલ રાખીને બાળક પરથી સાત વાર ઉતારી ચૂપચાપ કોઈ
મંદિરમાં મૂકી દો. આમ કરવાથી બાળકને આરામ મળશે.

કામ અટક્યું હોય તોઃ

જો તમારા કામમાં કોઈ અડચણ આવતી હોય તો પૂનમના દિવસે ત્રણ ગુલાબ અથવા ચમેલીના ફૂલ સવારે સ્નાન બાદ કોઈ નદીમાં પધરાવી દો. આવુ પાંચ પૂનમ સુધી કરવાથી તમારા બધા કામ પાર પડશે.

તાંબાનો સિક્કોઃ

જો પરિવારના કોઈ સભ્યને અસાધારણ રોગ થઈ ગયો હોય તો પીડિતની બાજુમાં એક તાંબાનો સિક્કો રાખી દો. પછીના દિવસે સવારે સિક્કાને સ્મશાન ફેંકી દો. આમ કરવાથી દવા અસર કરવાનું સ્મશાન ફેંકી દો. આમ કરવાથી દવા અસર કરવાનું.

બચત વધારવા માટેઃ

જો તમને કોઈ કિન્નર દેખાય તો ઈચ્છાનુસાર કોઈ ભેટ આપો. શક્ય હોય તો ભોજન પણ કરાવો. ત્યાર બાદ તેની પાસે રાખેલો સિક્કો માંગી લો. આ સિક્કાને ગલ્લા, કેશ બોક્સ અથવા તો પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દો. આમ કરવાથી થોડા જ દિવસમાં તમારી બચત અને આવક બંને વધી જશે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here