રાવણ ના જીવન થી જોડાયેલ આ 15 હેરાન કરનારી વાતો તમારે જરૂર જાણવી જોઈએ – એક વાર જરૂર વાંચો

રાવણ એટલે ભગવાન રામ ની કહાની રામાયણ ના વિલન જેમની ગાથા તમે ઘણી વાળ સાંભળી હશે એ કોઈ પરિચય ને મોહતાજ નથી તહેવાર નો સમય ચાલે છે ઘણી જ ગ્યાઓ પર રામલીલા નું આયોજન થાય છે અને રામલીલા ના છેલ્લા દિવસે રાવણ નું પૂતળું સળગાવી ને બુરાઈ નો નાશ કર્યો એવો સંદેશ લોકો સુધી પોહચડવામાં આવે છે. સુ તમને ખબર છે રાવણ ના જીવન થી ઘણું બધું શીખી શકીએ છે અમે આ લેખ માં રાવણ થી જોડાયેલા 15 તથ્યો નું વર્ણન કર્યું છે.

એક વાર રાવણે કર્યું હતું ભગવાન રામ માટે યજ્ઞ

રામાયણ માં એવું પણ કહ્યું છે કે રાવણે એક વાર ભગવાન રામ માટે યજ્ઞ કર્યું હતું આ યજ્ઞ કરવું રાવણ માટે ખૂબ જરૂરી હતું કારણ કે લંકા સુધી પોહચવા માટે રામ ની સેનાએ જ્યારે પુલ બનાવવાનું શરૂ કર્યું ત્યારે શિવ ની આરાધના માટે પેહલા તેને રામ ની આરાધના કરવી પડી રાવણ ત્રણ લોકનો સ્વામી હતો એણે ઇન્દ્ર ને પણ નઈ ધરતી ના એક હિસ્સા ને રાક્ષસો ની તાકત વધારવા માટે દબાવી રાખ્યા હતા.

રાવણ વીણા વગાડવામાં નિપુર્ણ હતો

રાવણ ના કોક ચિત્રો માં તેને વીણા વગાડતો જોયો હશે એક પૌરાણિક કથા અનુસાર રાવણ ને સંગીત નો શોખ હતો તે વીણા વગાડવામાં માહિર હતો કે છે કે રાવણ એટલી મધુર વીણા વગાડતો કે દેવતાઓ પણ તે સાંભળવા ધરતી પર આવી જતા.

એક વાર રાવણે શનિદેવ ને પણ બંધી બનાવ્યા હતા

કહેવાય છે કે રાવણ એટલો શક્તિ શાળી હતો કે તેણે નવ ગ્રહો ને પણ તેના અંકુશ માં રાખ્યા હતા કથા માં કહ્યું છેકે જ્યારે મેઘનાથ નો જન્મ થયો ત્યારે રાવણે ગ્રહોને 11 માં સ્થાન માં રહેવાનું કહ્યું જેથી કરીને મેઘનાથ ને અમરત્વ મળે પણ શનિદેવ એ ના કહી દીધું ને 12 માં સ્થાન માં બેસી ગયા આથી રાવણ એટલો નારાજ થયો કે તેણે આક્રમણ કરી શનિદેવને બંધી બનાવ્યા હતા.

રાવણ જાણતો હતો કે એનું મૌત કેમ થશે

રાવણ જાણતો હતો કે એનું મૌત વિષ્ણુ અવતાર ના હાથ થી થશે તે એ પણ જાણતો હતો કે વિષ્ણુ અવતારના હાથ થી મરવા માં તેને મોક્ષ મળશે ને એના રાક્ષસી રૂપ નો પણ નાશ થશે.

આટલે માયાવી હતો

રાવણ શિવ નો મહાન ભક્ત હતો શિવ એના આરાધ્ય દેવ હતા એણે કેટલીયે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આ તંત્ર મંત્ર લીધે તે માયાવી કહેવતો.

જાતિ થઈ બ્રાહ્મણ હતો રાવણ

રાવણ જાતિ થી બ્રાહ્મણ હતો ખરેખર રાવણ ના વિશ્વશ્રવા પિતા બ્રાહ્મણ હતા ને માતા રાક્ષસી હતી વાલ્મિકી રામાયણ ના અનુસાર રાવણ પુલસ્ત્ય ઋષિ નો પૌત્ર એટલે કે એમના પુત્ર વિશ્વશ્રવા નો પુત્ર હતો.

કુબેર થી છીનવી લીધી હતી લંકા

જણાવ્યું છે કે રાવણે લંકા કુબેર પાસેથી છીનવી હતી ને એનું રાજ્ય બનાવ્યું હતું એટલું જ નઈ પણ ધનપતિ કુબેર પાસેથી તેણે પુષ્પક વિમાન પણ લઈ લીધું હતું.

રાવણ ની પૂજા

જૈન શાસ્ત્રો માં રાવણ ને પ્રતિ નારાયણ મનાય છે એમના કેહવા મુજબ 64 સલાકા પુરુષો માં રાવણની ગણતરી થતી જૈન પુરાણો માં આગામી ચોવિસ માં તીર્થંકર ની સૂચિમાં ભગવાન મહાવીર ની જેમ ચોવીસમાં તીર્થંકર ના રૂપ માં માન્ય ગણાશે કોક પ્રાચીન જૈન તીર્થંકરો માં રાવણ ની મૂર્તિ પણ સ્થાપિત છે.

વીર યોધ્ધો હતો રાવણ

રાવણ જ્યારે પણ યુદ્ધ કરવા નીકળતો ત્યારે તે સૌથી આગળ રહેતો ને બાકીની સેના પાછળ ચાલતી હતી એણે કેટલાય યુદ્ધ તો એકલા જ જીત્યા હતા રાવણે યમપુરી જઈને યમરાજ ને પણ હરાવ્યા હતા ને નર્ક માં યાતના ભોગવતા જીવાત્માઓ ને એની સેના માં શામિલ કરી લીધા હતા.

વખાણ સાંભળવા નો શોખ હતો

ભૂલ કરીને પણ રાવણ લોકો ના મોંઢાથી વખાણ સાંભળવુ ગમતું જેણે પણ એને એની ભૂલ બતાવી એને પોતાનાથી દૂર કરી દીધા જેવા કે ભાઈ વિભીષણ નાના માલ્યવંત અને મંત્રી સુક એ હમેશા ચાંપલીસીઓ થી જ ઘેરાયેલો રહેતો.

સ્વર્ગ સુધી પગથિયાં બનાવવા માંગતો હતો

ભગવાન ની સતા ને ચેલેજ આપવા ને પોતે પૂજાવા સ્વર્ગ સુધી પગથિયા બનાવવા માંગતો હતો કે જે લોકો મોક્ષ અને સ્વર્ગ પામવા ભગવાન ની પૂજા કરતા એ પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને.

કાળા ને ધોળા કરવા માંગતો હતો

રાવણ પોતે જ કાળો હતો એટલે માનવ પ્રજામાં જેટલા પણ કાળા માણસો હતા એ બધાને ધોળા કરી દેવા હતા જેથી કરી ને કોઈ મહિલા એમનું અપમાન ના કરે.

સીતા નો પિતા હતો રાવણ

આપણને હમેશા શીખવાડ્યું હતું કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું જ્યારે કે જૈન ગ્નંથો ની રામાયણ મુજબ રાવણ સીતા નો પિતા હતો જે હિન્દૂ ધર્મના લોકોને અજીબ વાત લાગતી હતી.

રાવણ એના સમય નો મહાન વૈજ્ઞાનિક અને શોધકર્તા હતો

રાવણ એના સમય નો મોટો વૈજ્ઞાનિક હતો એનું ઉદાહરણ પુષ્પક વિમાન હતું જેનાથી ખબર પડતી કે તેનામાં વિજ્ઞાન ની કેટલી ઓળખ હતી ભારતનું કાલિસિકલ વાદ્ય વીણા રાવની શોધ હતી.

લાલ પુસ્તક નો લેખક હતો રાવણ

કઈક લોકો એવું માને છે કે લાલ પુસ્તક નો લેખક રાવણ જ હતો કેવાય છે કે રાવણ એ ના અહંકાર ના લીધે એની શક્તિઓ ખોઈ બેઠો હતો અને તેણે લાલ પુસ્તક નો પ્રભાવ પણ ખોઈ દીધો હતો જે પછી એ પુસ્તક આરબ માં જોવા મળી જેને ફરી ઉર્દુ અને પારસી ભાષા માં અનુવાદ કરી લોકો માં વહેચવામાં આવી. આ હતી રાવણ ના જીવન ની 15 આશ્ચર્યજનક વાતો જેણે તમને ઉત્સુક કર્યા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here