આપણે બધાએ રામાયણને સાંભળી અથવા તો વાંચી જ હશે. ધાર્મિક શાસ્ત્રોમાં રાવણ એક એવો વ્યક્તિ હતો જેણે સીતામાતાનું હરણ કરીને એક ભૂલ કરી હતી. એક રીતે જોવા જઈએ તો દુનિયામાં રાવણને એક ખરાબ માણસ તરીકે યાદ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો? રાવણ ભગવાન રામ કરતાં પણ વધુ જ્ઞાની હતા અને શિવ ના ભક્ત હતા.
માતા સીતાનું હરણ કરી ને રાવણ પોતાનું મૃત્યુ નજીક બોલાવ્યું હતું. જ્યારે સીતા માતાનું હરણ કર્યું ત્યારે રાવણે સીતા માતાની સાથે ખરાબ વ્યવહાર કરવાની ક્યારેય કોશિશ કરી ન હતી. તેની આ એક ભૂલને કારણે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. રાવણની આ ભૂલને કારણે જ્યાંરે પોતાના પ્રાણનો ત્યાગતા પહેલા સ્ત્રીઓ વિશે અમુક વાત લક્ષ્મણને કરી હતી. જે આજે સાચી પડે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે કઈ ત્રણ વાત લક્ષ્મણ ને સ્ત્રીઓ વિશે કહી હતી.
રાવણે કહ્યું કે સ્ત્રીઓ પોતાની કોઈ પણ વાતથી તરત જ પલ્ટી જાય છે. અને ક્યારેય સાચું બોલતી નથી. એટલે સ્ત્રી ઉપર ખૂબ વિચાર કરીને જ ભરોસો કરવો જોઈએ. દાખલા તરીકે, રાવણની પોતાની બહેન સુરપંખા એ જ રાવણને ખોટું કર્યું હતું. એણે કહ્યું હતું કે રામ અને લક્ષ્મણ લંકા પર આક્રમણ કરવા માટે આવ્યા છે પરંતુ વાસ્તવમાં એવું કંઈ ન હતુ. અને તેને પોતાનો પોતાના અપમાનનો બદલો લેવા માટે આવું કહ્યું હતું.
રાવણને કહ્યું હતું સ્ત્રીઓ બોલવામાં ખૂબ જ સક્ષમ હોય છે અને વાતે વાતે ફરી જાય છે માટે સ્ત્રીઓ પર ક્યારે આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. રાવણે મૃત્યુ પામતા પહેલા બીજી વાત કરી હતી કે સ્ત્રીઓ એક બીજાની બુરાઈઓ કરતી હોય છે. જો સ્ત્રીને કોઈની ખાનગી વાત ની ખબર પડે તો તે પોતાના પેટમાં રાખી શકતી નથી. અને દરેક જગ્યાએ તેને ફેલાવી દે છે. માટે સ્ત્રીઓને ક્યારેય પોતાની ગુપ્ત વાતો બતાવી ન જોઈએ. સ્ત્રી ઇચ્છતી હોય તો પણ તે બાત ને પેટમાં રાખી શકતી નથી. અને એક સ્ત્રી બીજી સ્ત્રી ની ખામી હંમેશા કરતી રહેશે.
ત્રીજી વાત કરી હતી કે સ્ત્રીઓ ખૂબ જ મતલબી અને સ્વાર્થી હોય છે. પોતાના લાભ માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને કોઈને પણ દગો આપી શકે છે. ઘણા લોકો રાવણની આ વાતને માને છે અને સમજે છે. રાવણ ની વાતનું સમર્થન કરે છે અને ઘણા એવા પણ લોકો હોય છે કે આ વાતને એકદમ ખોટી માને છે. સ્ત્રીઓ મીઠું મીઠું બોલી ને પોતાનું કામ કરાવી લેતી હોય છે અને વાત પણ કઢાવી લેતી હોય છે.