કેન્સર ના દર્દી માટે રામબાણ ઈલાજ, કીમીયોથેરાપી કરતા 100 ગણું અસરકારક, વાત,પિત્ત,કફ માટે વરદાન છે આ ફળ, હવે મોંઘી મોંઘી દવાઓ લેવાની જરૂર નથી.

બજારુ ખાણીપીણીને કારણે ઘણી વખત અલગ અલગ પ્રકારના રોગો થાય છે. આજે અમે તમને કસ્ટર્ડ એપલ એટલે કે રામફળ ના ફાયદા વિશે જણાવીશું. દેખાવમાં રામફળ સીતાફળ જેવું જ હોય છે. રામફળ ભારતમાં ઘણા બધા પ્રવેશ પ્રદેશમાં જોવા મળે છે. મોટાભાગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પૂર્વ એશિયાના જંગલોમાં આ ફળ વધારે થાય છે. થોડા વર્ષ પહેલા એક અભ્યાસ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે, રામફળને કેન્સરના ઉપચાર માટે ખૂબ જ સારામાં સારો ઉપચાર તરીકે ગણવામાં આવે છે.

 

રામ ફળનો રસ પીવાથી પેટ નું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, અંડાશયના કેન્સર, ફેફસાનું કેન્સર વગેરે કેન્સરના કોષને મારી નાખે છે. રામફળના ઝાડ ની દરેક વસ્તુઓ એક ઔષધી તરીકે ઉપયોગમાં લેવાય છે. મોટાભાગે દમ, હૃદયરોગ અને સાંધાના દુખાવામાં પણ એ ઉપયોગી છે. કેન્સર ના દર્દીઓ માટે આ રામબાણ છે કારણકે, કીમીયોથેરાપી કરાવવાની જરૂર નથી પડતી.

રામ ફળનું સેવન કરવાથી હૃદય સ્વચ્છ રહે છે. અને ઘણી બીમારી આપણાથી દૂર થાય છે. રામફળમાં વિટામિન સી હોવાને કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત રામફળ ના સેવન થી ચહેરા પર ગ્લો આવે છે. અને ખીલની સમસ્યામાંથી પણ કાયમ માટે છુટકારો મળે છે. રામફળ ને હનુમાન ફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આ ફળ કિમોથેરાપી કરતાં દસ ગણું વધારે લાભદાયક સાબિત થાય છે.

એવું કહેવાય છે કે, કેન્સરના કુદરતી રીતે ઉપચાર માટે રામફળ નો ઉપયોગ થાય છે. રામફળ ના પાંદડાં ને કેન્સર ના કોશો માટે પણ ઉપયોગમાં જોવા મળે છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. તેને કાચું પણ ખવાય છે. રામફળ દેખાવમાં બહારથી લીલું હોય છે. અંદરથી સફેદ હોય છે. થોડું તુરુ અને ખાટો સ્વાદ હોય છે. તેના બી જામફળ જેવા મુલાયમ હોય છે. તે વાયુ, કફ અને પેટના અનેક રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે.

રામફળ ના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જે લોકો અલ્સરની તકલીફ થી પીડાતા હોય છે તે લોકો માટે રામફળ એ રામબાણ ઈલાજ છે. જે લોકોને માસિક સ્ત્રાવ દરમિયાન તકલીફ પડતી હોય અથવા ખૂબ જ દુખાવો થતો હોય તે લોકો માટે રામફળ વરદાન સમાન છે. રામફળ માં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. જેના કારણે ત્વચાને નુકશાન કરતા હોય તેવા બેક્ટેરિયાનો નાશ કરે છે. વધતી ઉંમરે પણ ચામડી ખરાબ દેખાતી નથી. આ ઉપરાંત તેનો ગર્ભ ચહેરા પર માલિશ કરવાથી ચહેરો સુંદર બને છે. અને ચામડી પરની કરચલીઓ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here