ઇન્ટરનેટ સનસનીના નામે જાણીતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પ્રિયા રેડ કલરના ડ્રેસમાં નજર આવી રહી છે.
આ તસવીરમાં પ્રિયા પ્રકાશે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. ફોટોમાં તેનો હૉટ અને ગ્લેમરસ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ વાયરલ તસવીરમાં તે ડાર્ક રેડ કલરની ડ્રેસમાં નજર આવી રહી છે. આ તસવીરમાં પણ તેનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસવીરમાં પણ તેની આંખોની કાતિલ અદાઓ જોવા મળી રહી છે. આ લુક પર જ તેના ફેન્સ તેના પર ફિદા છે.
પ્રિયા પ્રકાશે કેટલાંક સમયથી લાખો લોકોને પોતાના ચાહક બનાવી દીધા છે.
તેની આંખોના ઇશારાઓ પર આખો દેશ ફિદા થઇ ગયો હતો. પ્રિયા પ્રકાશ હવે ઈન્ટરનેટનો એ ચહેરો બની ગઈ છે કે જેનો વિડિયો સોશિયલ મિડિયામાં આવતાજ વાયરલ થઇ જાય છે.
પ્રિયા પ્રકાશની મલાયલમ ફિલ્મ ઓરું અદાર લવ’ના ફક્ત એક સીને તેને સનસની ગર્લ બનાવી દીધી છે. પ્રિયાએ તેના કો-સ્ટાર રોશન અબ્દુલ રહુફનને આંખથી ઈશારો કર્યો હતો.
વેલેન્ટાઇન ડે પર વાયરલ થયેલો આ વિડિયોએ દરેક પ્રિયાના દીવાના થઇ ગયા હતા. ત્યારબાદ પ્રિયાના અનેક વિડિયો આવ્યા છે.
જુઓ વધુ તસવીરો…
જુઓ વધુ તસવીરો…