મિત્રતા એક એવી વસ્તુ છે જે બધાને પ્યારી હોય છે. જ્યારે જીવન માં મિત્રો હોય છે તો એ ગણી સરળ બની જાય છે. સુખ અને દુઃખ બન્ને સ્થિતિઓ માં મિત્રની જરૂર પડે છે. જ્યારે તમારે મજા કરવી હોય તો મિત્રો કામ આવે છે. પછી કોઈ મુશ્કેલી આવી જાય તો પણ મદદ માટે આ મિત્રો કામ આવે છે. આપણાં બધા ને જીવન માં એક સાચા મિત્ર ની શોધ હોય છે.
એક એવો મિત્ર જેને આપણે આપણો બેસ્ટ ફ્રેન્ડ કહી શકીએ. જે આપણી સાથે વફાદાર રહે અને કોઈ દિવસ દૂર ના જાય. જો કે કેટલાક લોકોની કિસ્મત એટલી ખરાબ હોય છે કે તેમની જિંદગીમાં કોઈ પણ મિત્ર વધારે દિવસ ટકી નથી શકતો. પોતાની સાચી મિત્રતા ને બદલે તેને ધોખો જ નસીબ થાય છે. કેટલીક વાર તો મિત્રતામાં દગો થવા પર લોકો તણાવ માં પણ જતા રહે છે. તો ચાલો પછી વગર કોઈ મોટું કર્યા વગર જાણી લઇ એ છે કે આ કઈ રાશિઓ છે.
મેષ રાશિ
આ રાશિ ના લોકોની કિસ્મત માં કોઈ કાયમી મિત્ર આવતો જ નથી. તને પોતાના જીવનના સફર માં ઘણા લોકો મળે છે, આમથી કેટલાક તેના સારા મિત્રો પણ બની જાય છે. જો કે પછી કિસ્મત તેમની સાથે એવી રમત રમે છે કે એ મિત્રો તેમને એક સમય એ દગો આપી દે છે. કેટલાક તો આનાથી એટલા બધા તૂટી જાય છે કે તેમને મિત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે. અને તે જીવનમાં આગળ મિત્રતા કરવાથી પણ ડરવા લાગે છે.
કર્ક રાશિ
આ લોકો જેની સાથે પણ કંઈક સારું કરે છે બદલામાં તેમણે ખરાબ જ મળે છે. તેમના મિત્રો તેમનું કોઈ દિવસ અહેશાન નથી માંગતા. તેમના જીવનમાં ફક્ત મતલબી જ મિત્રો જ લખેલા હોય છે. તે પોતાનું કામ પૂરું થઈ જવા પછી તેનાથી સબંધ તોડી નાખે છે. આ લોકો પણ જીવનમાં એક સાચા મિત્રો ને તરસ્તા રહે છે. કેટલાક લોકો આ દાગ પછી વધારે કોઈ ની સાથે મજબૂત જોડાણ પણ નથી રાખતા.
મકર રાશિ
આમને પોતાના દોસ્તોથી જીવન માં દગા માડ્યાજ કરે છે. આમની કમજોરી હોય છે કે આ બીજાના ઉપર આંખ બંધ કરી ને વિશ્વાસ કરી લે છે. મકર રાશિ વાળાનું દિલ તો સાફ જ હોય છે. પરંતુ તેમના ભાગ્ય માં આવા મિત્રો લખેલા હોય છે જે કાળા દિલ વાળા હોય છે. આ તેમનો ફાયદો ઉઠાવે છે અને પછી દગો આપવામાં પણ પાછળ નથી હટતાં.
કુંભ રાશિ
આ રાશિ વાળા ની પોતાના મિત્રોથી ઘણી વાર લડાઈ થઈ જાય છે. આમની મિત્રતા ની ઉંમર વધારે લાંબી નથી હોતી. આ જેમની સાથે પણ મિત્રતા કરે છે તેનાથી કાંઈક મહિના અથવા વર્ષો પછી તોડી પણ નાખે છે. આ મિત્રતા ને તૂટવા ના ઘણાં બધાં કારણ હોય શકે છે. જો કે મોટાભાગના કિસ્સામાં ભૂલો તેમના મિત્રોની જ હોય છે.