પતિ ને વહેમ હતો કે પત્ની નું બીજા યુવક સાથે છે લફરું તો, પતિ એ કર્યું કઈ આવું, જાણી ને ચોંકી જશો

આવા કિસ્સા વારંવાર આપણી સમક્ષ આવતા હોય છે અને આપણે તેને અમુક વાર નરી આંખે પણ જોતા હોઈએ છીએ અહીંયા કિસ્સો એવો જ છે જે ગણદેવી તાલુકાના સિમ વિસ્તારના મરાડા ગામના વશી ફળીયાની અહીંયા વાત કરવામાં આવી છે અને ત્યાં કઈક એવું બન્યું હતું કે મંગળવાર રાત્રે લગ્નનો પ્રસંગ હતો અને એ દરમિયાન ખૂબ જ લોકો ત્યાં આવ્યા હતા અને તેની સાથે ગરબાનો પણ પ્રોગ્રામ રાખેલો હતો પણ અહીંયા એવું બન્યું હતું કે લગ્ન પૂર્વેની રાત્રે જ યુવાનો, સગા સંબંધીઓ, ડીજે મ્યુઝિક સિસ્ટમના તાલે ગરબે ઘૂમતા હતા અને બધા જ ખૂબ મસ્તી, મજાક અને આનંદથી ત્યાં ગરબાની રમઝટ બોલિવી હતી.

પણ જ્યારે બધા લોકો નાચગાન સાથે ઝૂમી રહ્યા હતા અને આનંદથી ગરબા રમી રહ્યા હતા પણ તે સમયે ફળીયામાં રહેતી તેજલ નામની પરિણીતા સાથે તેનો પાડોશી પ્રેમી યુવાન કિશનભાઈ વિક્રમભાઈ ઠાકોર અને તેની ઉંચાઈ 23 વર્ષ હતી પણ જ્યારે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તે વેળા તેજલનો પતિ ચિરાગ નિલેશભાઈ રાઠોડ (હળપતિ) અને તેમની ઉંમર 22 વર્ષની હતી પણ ત્યાં આવી જતાં જ તેઓને વાત કરતા જોઈને ઉશ્કેરાયો હતો અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો.

અને આ દરમિયાન તે ઘરમાં જઈ અને ચપ્પુ લઈ ધસી આવ્યો હતો અને તેને કિશન ઉપર એકાએક હુમલો કર્યો હતો અને કહેતો હતો કે તું મારી પત્ની સાછે અફેર કેમ રાખે છે અને હું તને છપ્પાથી મારી નાખીશ ને હું તને જાનથી મારી નાખીશ આવું કહી અને તેના પેટ, છાતી અને માથાના ભાગે ઉપરાછાપરી ત્રણ મરણતોલ ઘા ઝીકી દીધા હતા અને કિશનને ઘણી ઇજા પહોંચી હતી પણ તે કોઈને ફરિયાદ કરી શકે તેવી હાલતમાં ન હતો. હુમલા બાદ તુષાર લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયો હતો. નાચગાન લગ્ન-પ્રસંગના રંગમાં ભંગમાં પડયો હતો.

પણ જ્યારે આસપાસના લોકોમાં જાણ થઈ ગઈ હતી પણ ત્યારે જ લોકો ચિચિયારી અને નાસભાગ કરતા અફરાતફરી મચી ગઈ હતી અને આ દરમિયાન ઘાયલ થયેલા કિશને પ્રથમ બીલીમોરાની ખાનગી હોસ્પિટલ અને તે બાદ ચીખલીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને જ્યાં તેને સીરીયસ કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો અને જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તેવું પણ જણાવવામાં આવ્યું છે.

જ્યારે આ કિશન બેભાન થઈને પડ્યો હતો અને તેબે ત્યારે જ સીરીયસ કેસમાં હોસ્પિટલમાં ઉઠાવવામાં આવ્યો હતો અને જેને કારણે લગ્ન પ્રસંગે માતમ પ્રસરી ગયો હતો તેવું કહેવાય છે અને સમગ્ર મામલે મૃતકના પિતા જગદીશ હિંમતભાઈ રાઠોડ અને જેમની ઉંમર 35 વર્ષની હતી પણ જ્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે જે સાથે હરકતમાં આવેલી પોલીસે ગણતરીના સમયમાં આરોપી જગદીશ રાઠોડ ની ધરપકડ કરવામાં આવી હતી અને મૃતક કિશન અને તેજલ બંને એક જ ફળીયામાં રહે છે. અને તેના પ્રેમ સંબંધ અંગે પતિને વહેમ હતો અને જેનો વહેમ તેને હવે દૂર કરી નાખ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here