પતિને હતાં અન્ય સ્ત્રી સાથે આડ સબંધ,પત્નીને ખબર પડતાં મહિલાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યું એવું કે જાણી ચોંકી જશો.

મિત્રો આજે એક એવી ઘટનાં સામે આવી છે જે જાણી તમે અચક પામી જશો આ ઘટનાં માં રોશ એ ભરાયેલ પત્ની એ એવા પગલા ભરી લીધાં કે જાણી તમે ચોંકી જશો.એક નામચીન શહેરમાં રહેતી સેલ્સગર્લ પોતાનાં ઘરે જતી હતી આ સમયે એક વેપારીની પત્ની પોતાની બહેનપણી સાથે મળી ને યુવતીનુંજ અપહરણ કરી એક મકાન પર લઇ જઇ માર મારે છે.યુવતીના કપડા કાઢી નાખી અમુક ભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી હતી અને બિભત્સ વિડિયો અને ફોટા પાડી વાઇરલ કરવાની ધમકી આપી હતી.

વેપારી પાસે તેની પ્રેમીકા સેલ્સગર્લે 50 લાખના કપડા પણ લીધા હોવાનો વિડિયો બનાવ્યો હતો.ત્યારે હજી તમને આ કિસ્સામાં થોડી થોડી સમજ પડી હશે પરંતુ આવો જાણી લઈએ આ સમગ્ર ઘટનાં સાના વિશે અને શું થયું હતું આ ઘટનાં માં.શહેરની પોલીસે એ આ સમગ્ર બાબતે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ત્યારે આ સમગ્ર ઘટનાં વિશે પોલીસે જ જણાવ્યું હતું.

વાડજ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નારણપુરાની એક કપડાની દુકાનમાં સેલ્સગર્લની નોકરી કરતી હતી.આ દુકાનના માલિક અને આ સેલ્સ ગર્લ સાથે રહેતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.બે વર્ષ સુધી સબંધ રાખ્યો હતો પરંતુ નોકરી છોડી દેતાં વેપારી સાથેનો સંપર્ક તુટી ગયો હતો.

છેલ્લા ચાર મહિનાથી ફરી સંપર્કમાં આવ્યા હતા અને ફોન પર વાત કરતા હતા.હોવી તમને થોડી થોડી તો જાણ થઈજ ગઈ હશે કે આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો છે.તો આવો જાણી લઈએ એવુંતો શું થાય છે કે માલિક ની પત્ની સેલ્સ ગર્લ ની હાલત બત્તર કરી નાખે છે.

યુવક અને યુવતીના એટલે કે સેલ્સ ગર્લ નાઆ સબંધ ઓને ચલતે થોડી ઘણી જાણ તેની પત્નીને થાય છે.રાત્રે આઠ વાગ્યાની આસપાસ પ્રગતીનગર ખાતેથી ચાલતી ઘરે જતી હતી આ સમયે નારણપુરા દુકાનના માલિકની પત્ની અને અન્ય મહિલા એક્ટીવા લઇ આવ્યા અને સેલ્સગર્લના હાથમાંથી મોબાઇલ લઇ લીધા બાદ એક્ટીવા પર બેસાડી એક મકાનમા લઇ ગયા હતા.

સેલ્સગર્લને મકાનમાં લઇ જઇ માર મારી, કપડા કાઢી લઇ અમુક ભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી હતી.સેલ્સગર્લ બુમો પાડવા લાગી હતી.તો તેને વધારે માર મારી તેને સાથે નાં કરવાનું કર્યું હતું.ત્યારે આ સમગ્ર બાબતે યુવતી એ એક્શન ઉઠાવી હતી. માલિકની પત્ની આટલે થાંભી ના હતી તેને યુવતી ની હાલત એટલા હદે બત્તર કરી નાખી હતી કે તે સરખી રીતે ઉભી પણ રહી શક્તિ ના હતી.

વેપારીની પત્નીએ સેલ્સગર્લના બિભત્સ વિડિયો બનાવ્યા હતા અને વાઇરલ કરવાની ધમકી આપી હતી.મારા પતિ પાસેથી 50 લાખના કપડા લીધા છે તેમ કહીને વિડિયો પણ બનાવડાવ્યો હતો.આખરે વેપારીને ફોન કરી બોલાવતા તેણે સેલ્સગર્લને મુક્ત કરાવી હતી.બાદમાં પણ વેપારીની પત્નીએ ઘરે આવીને કપડા બદલતી સેલ્સગર્લનો વિડિયો ઉતાર્યો હતો.આ અંગે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ત્યારે હવે આ સમગ્ર મામલો બાર આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here