અમદાવાદ શહેર ના એક નામચીન વિસ્તારમાં પરિવારીક સબંધ ને લાંછનરૂપ કરતો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી સૌ કોઈ ચોંકી ગયાં હતાં.અહીં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એક કેશ નોંધાવ્યો છે જેમાં પત્ની એટલે કે ફરિયાદ નોંધવનાર મહિલા નું કહેવું હતું કે મારા પતિ અને જેઠાણી વચ્ચે શારીરિક સંબંધો હોવાના કારણે પતિ મારા પર અત્યાચાર અને દહેજની માંગણી કરે છે.
આવો આપણે જાણીએ આ સમગ્ર ઘટનાં વિશે શું થયું હતું આ સમગ્ર ઘટનાંમાં તો આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના થલતેજમાં એક મહિલાનો પતિ તેની જેઠાણી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા મહિલાએ આ ઘટના અંગે અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોતાના પતિના કારનામાં સામે આવતાં હવે પત્ની હેરાન થઈ ગઈ હતી.મહિલા જેવી પોતાના બેડરૂમ તરફ ગઈ તો તેનો પતિ અને તેની જેઠાણી કઢંગી હાલતમાં બેડ પર હતા.આ દ્રશ્ય જોતાની સાથેજ મહિલા ના પગ નીચે થીતો જાણે જમીનજ ખસી પડી.
પતિ ને જાણ થઈ કે તેની પત્ની આ નજરાણું જોઈ ગઈ છે ત્યારબાદ પતિએ તેની પત્નીને ઢોર માર મારીને આ સંબંધો વિશે કોઈને પણ જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપી હતી.મહિલાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે,મારા પતિને શારીરીક તકલીફ હોવાથી તે ગંદા વીડિયો બતાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.યુવતીનું કહેવું હતું કે પતિ અવારનવાર મારી સાથે બધી વાત માં બળજબરી કરતો હતો.
ત્યારે વધુમાં પત્નીએ તેઓ નો એક જૂનો કિસ્સો રજૂ કર્યો હતો અને આ મુજબ એક દિવસ તો હદ થઈ ગઈ પતિએ પોતાની પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરી હતી જ્યારે મહિલાએ આ વિશે ના પાડતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પત્નીનું મોઢું દબાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવતી નું કહેવું હતું કે તે હંમેશા તેનીજ મનમાની કરતો હતો અને ક્યારેય પણ તેની વાત ના માનતો અને હંમેશા પોતાને જ્યારે ઈચ્છા થઈ જાય ત્યારે સબંધ બાંધવા ફોર્સ કરતો.
આટલુંજ નહીં પરંતુ મહિલા નું કહેવું હતું ઘરનાં અન્ય લોકો પણ તેને ટોર્ચર કરતાં હતાં અને દહેજ ની માંગણી કરતાં હતાં અને દરેક વાત માં રોકટોક લગાવી તેને જગડતાં તેની સાથે ખરાબ વ્યવહાર કરતાં જોકે હવે આ તમામ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.