પાકિસ્તાનીઓને યુવકે પૂછ્યું કે ભારત પર બોંબ ફેંકશો? મળ્યો શોકિંગ જવાબ જુઓ

પુલવામા હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનો મુદ્દે બંને દેશો વચ્ચે એક તરફ યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના એકયૂટ્યૂબરે જે સોશિયલ એક્સપેરિમેન્ટ કર્યો હતો તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ યુવકે કેટલાક પાકિસ્તાનીઓ સામે એક અજીબ ઓફર મૂકીહતી જે સાંભળીને જ તમે પણ ચમકી જશો.

હાથમાં રૂપિયા ભરેલી બેગ લઈને તે અનેક લોકો પાસે જઈને સીધો જ પૂછે છે કે શું તમે ભારત પરબોંબ ફેંકશો? તમને આવું કરવા માટે અમે સંપૂર્ણ સપોર્ટ કરીશું સાથે જ ભારતમાં બોંબ બ્લાસ્ટ કરવાના રૂપિયા પણ મળશે જ.

જો કે બાદમાં તેનેપાકિસ્તાનીઓએ એવા જડબાતોડ જવાબો આપ્યા હતા કે આ વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો.

જોઈ લો તમે પણ કે તેની આવી ઓફર સામેપાકિસ્તાનીઓએ શું સંભળાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here