જોઈલો આ ફોટા અને પછી જુઓ તમારી તમારી હસી પર કંટ્રોલ નહીં રહે.

દુનિયા આવી અનેક તસવીરો આવે છે જે મનોરંજન માટે છે.લોકો માટે મનોરંજન પણ જરૂરી છે.પહેલાં તો મનોરંજન ખૂબ જ ઓછું હતું પરંતુ ઇન્ટરનેટ પર આવ્યા પછી દરેક જગ્યાએના ફોટા વિડિઓ આવતા રહે છે અને વ્યક્તિ મનોરંજન કરતી રહે છે.

હવે ચાલો જોઈએ કે ખાટ ચોરી કરીને લઈ જાય છે.

આ ટેટુ શું કહેવા માંગે છે.

ડ્રીંક કરીને ડ્રાઈવ ક્યારે ના કરો ફરી ચાહે ગાડી કોઈ પણ હોય.

કહેવા માટે ખાલી એક શબ્દ છે પર ભાવાર્થ ખૂબ ગહેરો છે.

છેલ્લે શું ખાધું હતું આ ગાડીના ડ્રાઇવરએ.

 

NASA ને એમની તલાશ છે. અને કેમે ના હોય છેલ્લે આવા જુગાડ કરવું દર કોઈના બસની વાત નહીં.

આ વર્ષેનું ખેલરત્ન આ ફિલ્ડર સિવાય બીજા કોને મળવું જોઈએ.

અમારી છોકરી તો ગાય છે ગાય.

જ્યારે મળી બેશશે ત્રણ યાર.

સની દેઓલથી હેન્ડપંપને બચવાના પાડોશી દેશની રીત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here