દસ વર્ષ પહેલા લોકો બન્ને ભાઈઓ ને ગાંડા ગણતા હતા,આજે છે 100 કરોડ રૂપિયા પગાર

આપણે એવી ઘણી બધી વાતો સાંભળી હોય છે કે પહેલા તેની પાસે જે કાંઈ હતું. અને આજે તે અબજોપતિ અને કરોડપતિ થઈ ગયા છે. તો આજે અમે તમને ભારતના આવા જ એક સફળ યુવાન ઉદ્યોગપતિ વિશે જાણકારી આપવાના છીએ. જેને યુવાનીમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી છે. ભારતના આમ આવા બે ભાઈ વિશે જાણકારી આપવાના છીએ.

બે ભાઇઓએ વર્ષે ૧૦૦ કરોડનો પગાર લઇ રહ્યા છે. બંને ભાઈ અને તેની પત્ની વર્ષે 100 કરોડ રૂપિયા લઇ રહ્યા છે. બંને ભાઈ ડાયરેક્ટર પદે સેવા આપી રહ્યા છે. તે સાથે બંને દેશમાં સૌથી વધારે પગાર મેળવવા માટે ડાયરેક્ટર બન્યા છે નિખિલ કામત અને નીતિન કામત હતું.

નિતીન અને નિખિલે ઝીરોધા ફર્મ શરૂઆત આજથી દસ વર્ષ પહેલાં કરી હતી. આ એક દલાલી કંપની તરીકે કામ કરે છે. જ્યાં ઓછી ફીમાં રોકાણકારોને શેર વેચવા અને ખરીદવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. શેરબજારમાં આ સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાં આ કંપની નામ ધરાવે છે. એક ન્યુઝ પ્રમાણે નિખિલ કામત અને નીતિન કામત દર દર વર્ષે 100 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ઝીરોધા બોર્ડ દ્વારા તેમના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નીતિન ની પત્ની શહેરોની પૂર્વ ડાયરેક્ટર તરીકે સીમા પટેલ પણ વાર્ષિક 1૧૦૦કરોડ રૂપિયાનો પગાર લે છે.

આમ ત્રણેય વ્યક્તિ નો પગાર મેળવીને ૩૦૦ કરોડ રૂપિયા થયો છે. ક્યારેક આ બંને ભાઈઓ પણ લોકો વસતા હતા. અને તે લોકોને ગામ ના સમજતા હતા. પરંતુ તે બંને ભાઈઓએ સાથે મળીને ખૂબ જ મહેનત કરી અને આ જ દુનિયામાં સૌથી વધારે ડાયરેક્ટર પદે પગાર લેતા બિઝનેસમેન બની ગયા. સીમા હાલમાં જ ઝેર ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને ત્રણેય મ્યુઝિક સેલરી આશરે ૪ કરોડ રૂપિયામાં સ્વીકારવામાં આવશે.

તે ઉપરાંત તેને અને બ્લાઉઝ તરીકે બીજા ચાર કરોડ રૂપિયામાં આવશે. આ થેલી સાથે દેશમાં ત્રણ વ્યક્તિ કોઈપણ સ્ટેક માં સૌથી વધારે પગાર મેળવતા ડાયરેક્ટરની ભૂમિકા ભજવે છે. અત્યારે માં સૌથી વધારે પગાર મેળવતા વ્યક્તિમાં દિપેન્દ્ર ગોયલ, પે ટીએમ નો વિજય શર્મા, dream11 ના હર્ષ જૈન અને ક્રેડના વિજય સાંજ નો પણ સમાવેશ થાય છે. આ બધા વ્યક્તિ વર્ષે ત્રણ કરોડથી લઈ વધારે નો પગાર મેળવે છે.

ઝીરોધા ફર્મ વર્ષ ૨૦૦૦ દસમા શરૂ કરવામાં આવી હતી. અને ઝીરોધા એક બ્રોકરેજ ફર્મ છે તેમની સ્થાપના બંને ભાઈઓ દ્વારા વર્ષ ૨૦૧૦ માં કરવામાં આવી હતી. તે રિટેલ અને ઇન્સ્ટિટ્યૂશનલ બંને રીતે દલાલી ની સેવા આપે છે. તે ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ કોમોડિટી બોન્ડમાં રોકાણ કરવાની સુવિધા પણ આપે છે. અને દિવસે ને દિવસે ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો આજે આંકની દેશની સૌથી મોટી બ્રોકરેજ અને દલાલોની ફોર્મ કંપની બની ગઈ છે.

ઝીરોધા ની મુખ્ય ઓફિસ બેંગ્લોર માં આવેલી છે. અને તેમની સ્થાપના બંને ભાઈઓના કરવામાં આવી હતી. અને જ્યારે તેમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આ બંને ભાઈઓને લોકો મૂર્ખ સમજતા હતા પરંતુ તેને સખત મહેનત કરી આજે દેશમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત કંપનીમાં નામ પ્રાપ્ત કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here