નારંગી નહીં પરંતુ તેની આ વસ્તુ,વધારે છે તમારી રોગપ્રતિકારક શક્તિ,જાણીલો વિગતે.

કોઈપણ જાત નું ફ્રુટ હોય તે કંઈક ને કંઈક રીતે આપણાં માટે ખુબજ હેલ્થી હોય છે આપણા હેલ્થ માટે તે ખુબજ કામ નું હોય છે.નારંગી ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે.ખાસ કરીને બીમાર વ્યક્તિને તેનો જ્યૂસ બનાવીને પીવાની સલાહ આપવામાં આવે છે.તે સિવાય તેની છાલનો ઉપયોગ પણ તમે સુંદરતા માટે કરો છે.પરંતુ આજે અમે નારંગીના એક અન્ય ભાગ ના ફાયદા વિસે જણાવીશું જેની મદદથી તમે અનેક રોગ તેમજ કેટલાક કામ માટે ઉપયોગ કરી શકશો.આ ભાગ ના ઉપયોગથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે.

મિત્રો એટલુંજ નહીં પરંતુ તમે તમારા ઘરમાં રહેલી દુર્ગંધ ને પણ નારંગી ના મદદ થી દુએ કરી શકો છો તમને થતું હશે એ કેવી રીતે તો આવો જાણીએ તેના વિશે.નાંરગીના બીજથી બનેલા એસેન્શિયલ ઓઇલને એક પાણી ભરેલી ડોલમાં ઉમેરી પોતું કરવાથી કે સ્પ્રે કરવાથી ઘરમાં રહેલી દુર્ગંધ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુગંધી આવવા લાગે છે.મહિલાઓ એ ખાસ આ રીત યાદ રાખી લેવી જોઈએ.

જે લોકો ને બીપી એટલે કે બ્લડ પ્રેશર નો પ્રોબ્લેમ છે તેઓ માટે નારંગી ખુબજ ઉપયોગી છે.નારંગીના બીજથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.વિટામીન બી-6 ભરપૂર પ્રમાણમાં રહેલું છે અને મેગ્નેશિયમ કન્ટેન્ટ હોવાના કારણથી તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.માટે જો તમે બીપી ના દર્દી છો તો આજથીજ આ ઉપાય શરૂ કરી દો.

મિત્રો તમે આવાત ભાગ્યજ જાણતાં હશો કે પર્ટી નાંરગીના બીજમાંથી એસેન્શિયલ ઓઇલ નીકાળવામાં આવે છે જે કેક પાણી કે કોઇપણ ખાવાની વસ્તુઓમાં ફ્લેવર આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટેલ તેમ જે અલગ અલગ ફ્લેવર ખાવ છો તેમાં આ વસ્તુ જરૂર હોય છે.

હેવ છેલ્લી અને અંતિમ વાત કરીએ તો નારંગીના બીજ એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે જે કારણથી તે રોગપ્રતિકારક શક્તિ સારી કરવામાં મદદ કરે છે.તેમા રહેલા વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.માટે જો તમે નારંગી નું સેવન કરશો તો આપો આપ તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here