આપ જાણો છો કે 14 ફેબ્રુઆરી ના રોજ આપના CRPF ના જવાનો ઉપર હુમલો થયો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશને ખાતરી આપી હતી કે આ હુમલાનો બદલો અવશ્ય ભારત લેશે,એમનું વચન આજે એમને પૂરું કર્યું અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન જ્યારે ઉઠ્યા હશે ત્યારે તેમના પગ નીચે થી ધરતી ખસી ગઈ હોય એમ એમને જાણ થઈ હશે કે ભારતીય વાયુસેનાએ રાત્રે POK માં આતંકવાદી સંગઠન ના કેમ્પ ઉપર બોંબિંગ કર્યું હતું.
(આ પોસ્ટમાં છેલ્લો ફોટો એક ખાસ છે એ અચૂક જોજો)😊
આજે વહેલી સવારે ભારતીય એર ફોર્સ એ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. અને 300 થી વધુ આતંકવાદી ને મારી નાખ્યા. જે બાદ આજે દિલ્હીમાં મિટિંગ કર્યા બાદ આજે મોદી ચુરું રેલી કરવા પહોંચ્યા હતા જ્યાએ પાકિસ્તાન ઉપર ગરજયાં હતા.
જેમાં મોદીએ સૌ પ્રથમ રાજસ્થાનની ધરતી થી ભારતમાં ને નમન કર્યા હતા. બાદમાં તમામ એરફોર્સ ના જવાનો અને સૈનિકોને અભિનંદન આપ્યા હતા પછી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી અને કહ્યું હજુ સુધરી જજો બાકી આ નવું હિન્દુસ્તાન છે. આ ઘરમાં ઘૂસસે પણ અને મારશે પણ.
ઉપરાંત મોદીએ જણાવ્યું હતું કે મારા માટે દેશ પ્રથમ છે. મારો દેશ જાગી રહ્યો છે, અને હું આ દેશને ક્યારેય ઝુકવા નહીં દવ.
ત્યારબાદ મોદીએ 2014 ની ચુંટણી માં જે નારો વાપર્યો હતો એ નારો ફરીવાર આજે વાપર્યો હતો. મેરા વચન હે ભારત માં કો મેં દેશ નહીં ઝુકને દુગા. યે વચન હે ભારતમાં કો.
ત્યારબાદ તેમને One Renk One પેન્શનની પણ વાત કરી અને ખેડૂતોને જે હમણાંજ 2000 રૂપિયા જે સરકારએ ખેડૂતોને આપ્યા તેની પણ વાત કરી હતી.
આ ઉપરાંત તેમને પબ્લિકને પણ પૂછ્યું હતું કેવો રહ્યો આજે દિવસ તો પબ્લિક પણ જોશમાં આજે જવાબ આપતી હતી. તો સોશિયલ મીડિયા ઉપર પણ આ ઇમેજ ખુબજ આજે વાઇરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે પુલાવામાં થયેલ હુમલા બાદ આજે ભારતએ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો, જે બાદ મોદી ફૂલ આક્રમક રીતે આજે ભાષણમાં પાકિસ્તાન ને ખુલ્લી ચેતવણી આપી હતી.
આ ઉપરાંત રાજસ્થાનમાં થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને રાજસ્થાન કોંગ્રેસ સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેમને કહ્યું કે આ ખેડૂતોને 2000 આપ્યા પણ એમાં રાજસ્થાનનો એક પણ ખેડૂત નાથી કેમ કે રાજસ્થાન સરકારે હજુ સુધી લિસ્ટ મને મોકલ્યું નથી.
પાકિસ્તાન માનવા હજુ પણ તૈયાર નથી કે હુમલો થયો છે. અને પાકિસ્તાનની આર્મીએ હુમલાની તસવીરો બહાર પાડી – જુઓ નીચે
અને પાકિસ્તાનની આર્મીએ હુમલાની તસવીરો બહાર પાડી જુઓ
અને પાકિસ્તાનની આર્મીએ હુમલાની તસવીરો બહાર પાડી જુઓ
અને પાકિસ્તાનની આર્મીએ હુમલાની તસવીરો બહાર પાડી જુઓ
પાકિસ્તાન હવે ભારે ભયભીત છે. કેમ કે એમને આ હુમલાનો જવાબ આપવા પોતાના ફાઇટર પ્લેન મોકલ્યા હતા પણ ભારતીય સેનાએ પોતાનો પરચો બતાવતા પાકિસ્તાનના એરફોર્સને પાછું જવું પડ્યું હતું.