જો તમારા ફોનમાં ભૂલથી પણ આ એપ્લીકેશન હોય તો અત્યારેજ કાઢી નાખો,નહિ તો બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે. બીજા મિત્રો ને પણ જણાવો

છેલ્લા કેટલાક સમયથી ચીનની ઘણી બધી એપ્લિકેશન ભારતમાં બંધ થઈ ગઈ છે. અને આપણે નવી ટેકનોલોજીને કારણે ઘણા સમયથી દેશ અને દુનિયામાં લોકો ઓનલાઈન વ્યવહાર કરતા થઈ ગયા છે. તેમાં પણ કોરોના ના ગયા પછી તો ઓનલાઇન વ્યવહાર ખૂબ જ વધી ગયો છે. પહેલા તો મોટા મોટા મોલમાં જ ઓનલાઇન શોપિંગ થતું હતું પરંતુ અત્યારે દરેક જગ્યાએ ઓનલાઇન શોપિંગ શરૂ થયું છે. ઓનલાઇન શોપિંગ એક રીતે સલામત છે. એવું વિચારી અને સમયનો બગાડ ના થતો હોવાથી લોકો ઓનલાઈન ટ્રાન્ઝેકશન પર વધારે ભાર આપે છે. અને પૈસા પણ હાથ પર ના રાખવા પડે. પરંતુ જો તમને પણ ઓનલાઇન ખરીદી કરવાની ટેવ હોય તો થોડું સાવધાન થઈ જવું.

એક રિસર્ચ પ્રમાણે જો સ્માર્ટફોનમાં beat player, e VPN, cake VPN, pacafic VPN, QR/ barcode scanner Max, tooltipnatorlibrary આ એપ્લિકેશન જો તમારા ફોનમાં હોય તો તેને તરત જ ડીલીટ કરી દેશો નહીં તો આ એપ્લિકેશનથી તમે તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. દેશમાં ફોન પે, પે ટીએમ વગેરે મોબાઈલ વોલેટ નો ઉપયોગ કરે છે. આ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ બીજી બાજુ સાયબર ક્રાઇમ પણ ખૂબ જ થઈ રહ્યા છે.

સાયબર ક્રાઇમમાં ગુનેગારો દેશના સામાન્ય લોકોને પોતાના શિકારને સકંજામાં લે છે. અને પોતાનું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. આ પ્રકારની એપ્લિકેશન જો તમારે પૈસા બચાવવા હોય તો તેમને લગતી દરેક એપ્લિકેશન ઉપર જણાવ્યા મુજબની મોબાઈલમાંથી અત્યારે જ કાઢી નાખવી. નહીં તો બેન્કની વિગતો તમારી સરળતાથી હેકર ની પાસે જતી રહે છે.

એપ્લિકેશન માં એલિયન બોટ એક માલવેર સોફ્ટવેર છે. જે પૈસા ને લગતી એપ્લિકેશનને તોડવાનું કામ કરે છે. અને આપણી બેગ ની વિગતો ચોરી થઈ જાય છે. અને આપણી જ બેંકની એપ્લિકેશનના ઓથેન્તીકેશન કોડ ને હેક કરી લે છે. અને પછી ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

જો તમે પણ આર્થિક વ્યવહાર સ્માર્ટફોનની મદદથી કરો છો, તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની એપ્લિકેશન જો તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઇ ગયો હોય તો તરત જ આ પ્રકારની એપ્લિકેશનને મોબાઈલ માંથી કાઢી નાખો. અને નાણાકીય વ્યવહાર ને લગતી ઘણી બધી એપ્લિકેશન છે. પણ છે સરકારે ભારત સરકારે ઉપયોગ કરે છે. તેનો યુઝ કરો. તૃતીય પક્ષને એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહિ. નહિતો છેતરપિંડી થઈ શકે છે. અને તમારું એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. આ ઉપરાંત જો તમારા સ્માર્ટફોનમાં બારકોડ સ્કેનર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે તો તેને પણ તરત જ કાઢી નાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here