મિત્રો આજે અમે તમને એક ખાસ ઉપાય વિશે જણાવીશું જેનાથી તમારી જીવનમાં બદલાવ આવી જશે.જો તમારું નસીબ તમને ટેકો ન આપે તો તમે ઘણા ઉપાય કરીશકો છો.જોકે તમે ઘણા ખરા ઉપાયો કર્યા પણ હશે પરંતુ તેમાં તમને ઈચ્છા મુજબનું પરિણમાં પ્રાપ્ત થતું હશે નહીં જેથી કરીને તમે ઘણી વાર નિરાશ પણ થઈ જાવ છો મિત્રો ખાસ કરીને આજે તમારાં માટે એવો એક ઉપાય લઈને આવ્યા છીએ કે જે તમને ક્યારેય નિરાશ નહીં કરે તમને દરેક પ્રકારની સુખ વૈભવ અને ધન પ્રાપ્તિ આ ઉપાય થી મળી રહેશે.તમારે આ ઉપાય અઠવાડિયામાં ફક્ત એકવાર કરવાનો છે અને આ વાર શનિવાર છે.
મિત્રો આ ઉપાય માં તમારે સૌ પ્રથમ તો એક ખાસ પ્રકારનું મિશ્રણ તૈયાર કરવાનું છે.તમારે ઘઉં અને ગોળ સાથે આ મિશ્રણ બનાવવા નું છે ખાસ તેને સરસવના તેલમાં બનાવવું પડશે માટે અમે તમને આ મિશ્રણ બનવવા માટે ની જરૂરી વસ્તુઓ અને તેના વિશેની અન્ય માહિતી વિશે જણાવીશું.
આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એરંડાના પાનમાં તૈયાર કરેલ મિશ્રણ ના સાત ગોળાકાર મૂકી દો.સાત આંકડા ના ફૂલ લો હવે સિંદૂર અને લોટમાંથી બનેલ દીવો લો અને શનિવાર ના દિવસે આ ઘરની નજીકનાં ચાર રસ્તા પર જાવ અને આ અહીં આ બધું મુકો તમારે અહીં આ સામગ્રી મૂકી ને દીવો સળગાવી અને ત્યારબાદ કહેવાનું છું કે મારા ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર જાવ મારા ઘરમાં સુખ શાંતિ પ્રવેશ કરો.સાથે સાથે ધન વૈભવ માટે પણ પ્રાર્થના કરો.
હવે ચુપચાપ ત્યાં થી ઘરે આવતાં રહો અને રસ્તા માં કાઈ પણ બોલસો નહીં.મિત્રો આ ઉપાય એટલો અસરકારક છે કે તેનાથી તમારું નસીબ બદલાઈ જશે રાતોરાત તમારા ઘરમાં બદલાવો આવી જસે ઘરમાં થોડી પણ નકારાત્મકતા રેહશે નહીં અને અનેક રીતે ઘર પવિત્ર થઈ જશે.માટે આ ઉપાય તમારે જરૂર કરવો જોઇએ.મિત્રો આ ખાસ ઉપાય કરતા અમુક બાબતો ની ખાસ ધ્યાન રાખવું જેવું કે આના વિશે પેહલાં તો કોઈને જાણ કરવી નહીં આ ઉપાય વિશે તમારે કોઈને કાઈ પણ જણાવ્યા વગર કરવાનો છે અને ખાસ શનિવારે જ કરવાનો છે.