માણસ ના શરીર માં માતાજી કેવી રીતે આવે છે જાણો તેના પાછળ નું સાચું કારણ, સમય હોય તો જય માતાજી જરૂર લખો.

આપણો ભારત દેશ ધાર્મિક દેશ ગણાય છે. એવું કહેવાય છે કે આપણા દેશમાં પથ્થરને પણ ભગવાન તરીકે પૂજવામાં આવે છે. જો કોઈ પથ્થર દે દેવ ગણીને પૂજા કરે તો ભગવાન તેમાં બિરાજમાન થાય છે. ઘણી વખત આપણે કોઈ માતાજીની મહાપૂજા કે આરાધના હોય તો જોયું હશે કે કોઈ માણસની અંદર માતાજી આવે છે. અને તે ધૂણવા લાગે છે. ઘણા લોકો માને છે કે, માતાજી ખરેખર શરીર માં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શા માટે થાય છે? શું કોઈ વ્યક્તિના શરીરમાં માતા ની છાયા હોઈ શકે? શું કોઈ વ્યક્તિ દેવીનું રૂપ લઇ શકે?

આપણે ઘણી વખત જોયું હશે કે માતાજી આવે ત્યારે તે માણસ સાંકળથી પોતાને મારતા હોય છે. અથવા તો દીવો હાથમાં લેતા હોય છે. ચાલો આજે આપણે જાણીએ કે માતાજી માણસ ના શરીરમાં પ્રવેશ કઈ રીતે કરી શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે માતાની પૂજામાં કોઈ વ્યક્તિને માથું હલાવે લાગે છે. મોટાભાગે મહિલાઓ ની અંદર જ માતા આવે છે. તેઓ પોતાનું વિચિત્ર વ્યવહાર કરે છે. સતત હલાવતા રાખે છે. અને ઘણી વખત તો હાથમાં પકડી લે છે.

તે તેના ભક્તોને આશીર્વાદ પણ આપે છે. ઘણીવાર અમુક લોકો તેના પર વિશ્વાસ કરે છે. અને તેના પર વિશ્વાસ કરે છે અને તેને ખૂબ જ માને છે. અને કોઈ તેના પર શ્રદ્ધા રાખે તો તેનું કામ પણ થઇ જાય છે. અને અમુક લોકો કહે છે કે આજે અંધવિશ્વાસ છે ને કરે છે. પરંતુ તેની પાછળ રહસ્ય છુપાયેલું છે. તે આપણે જાણીએ. વિજ્ઞાનના આધારે એવું કહેવામાં આવે છે કે તેને મનોવૈજ્ઞાનિક બીમારી હોય છે. વિજ્ઞાન કહે છે કે તે વ્યક્તિનું મગજ વધારે નબળું હોય છે. તે વારંવાર એકની એક વિશે વિચારતા હોય છે. અને તે પોતે જ છે એવું અનુભવો પણ કરવા લાગે છે. એટલે ઘણીવાર માતાજી ના દર્શન કરતી વખતે તે ધુણવા લાગે છે.

આપણે જાણીએ છીએ કે માનવ શરીર તો સાવ તુચ્છ શરીર  છે તો તુચ્માંછ શરીરમાં ભગવાન પ્રવેશ કરી શકે નહીં. તો શું ભગવાન પોતાના શરીરમાં ભગવાનને લઈ શકે? શું તમે એવું માનો છો ભગવાન પામર માનવી ના શરીરમાં પ્રવેશ કરી શકે.  તે વ્યક્તિને માનસિક વ્યવસ્થા હોય છે કે તે માનવા લાગે છે કે હું દેવી શક્તિ છું. આપણે એક ભૂલભુલૈયા હીન્દી પીચરમાં પણ જોયું હશે કે તેના શરીરમાં આત્મા અંદર આવી જાય છે. મંજુલીકા અભિનેત્રી છે. ભૂલભૂલૈયા ની અભિનેત્રી મંજુલીકા ને લાગવા લાગે છે કે તેની અંદર કોઈ છે અને તેવું જ વર્તન કરે છે. તે જ થાય છે અને વૈજ્ઞાનિકોએ તેને ખોટી સાબિત કરી પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here