ચોમાસાની શરૂઆત થતાં જ મકાઈ બધાને યાદ આવતી હોય છે. મકાઈ ને બાફી અને શેકીને ખાવાની મજા ખૂબ જ આવતી હોય છે. તેમાં પણ વરસતા વરસાદમાં તો ભુટ્ટા ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. સાથે સાથે મકાઈ ખાવાથી આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મકાઈમાં વિટામિન, મિનરલ અને ઘણા બધા એવા તત્વ હોય છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આપણે મકાઈ ખાઈએ છીએ ત્યારે તેની છાલ અને તેના રેસા એટલે કે મકાઈના વાળની આપણે ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈ ના વાળ ના અઢળક મકાઈ કરતાં પણ વધારે ફાયદા થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે પથરી માટે કેવી રીતે મકાઈના વાળ ઉપયોગી સાબિત થાય છે. મકાઈ ની સાથે સાથે મકાઈ ના રેસા એટલે કે વાળ જે મકાઈના દાણાની ઉપર હોય છે જેને આપણે રુછડા પણ કહીએ છીએ તે પણ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
ડોડા ના વાળ માં વિટામિન એ, બી, કેલ્શિયમ હોય છે. ડોડા ના રેસા નું જ્યુસ પીવાથી કિડની ને તંદુરસ્ત રહે છે.
મકાઈના વાર પીવાથી કિડનીમાં રહેલી પથરીને દૂર કરે છે. મકાઈના રેસાનો ઉપયોગ કરવાથી પેશાબ વધારે આવે છે. અને તેમાંરહી પથરી પણ નીકળી જાય છે મકાઈના રેસાને જ્યુસ ગરમ પાણી સાથે લેવાનું હોય છે. મકાઈ ના રેસા કિડનીને ડીતોક્ષીફાઈ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે સાથે બ્લડ શુગરને પણ રેગ્યુલર કરવા અને ડાઈજેસ્ટ સિસ્ટમ વધારવા માટે પણ મકાઈના વાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
મકાઈના રેસાને જ્યુસ બનાવવા માટે બે ગ્લાસ પાણી ને સારી રીતે ઉકાળો. ત્યારબાદ તેમાં મકાઈના રેસા નાખી ધીમા તાપે થોડીવાર ઉકાળો. ત્યારબાદ થોડું ઠંડુ થવા દઈ સવાર અને સાંજ પીવાથી માત્રને માત્ર ત્રણ દિવસમાં જ પથરીની તકલીફ ફરિયાદ દૂર થઈ જશે અને બહાર નીકળી જશે. ડોડા માં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીશન હોય છે. જે અનેક રોગોથી બચાવે છે. રેસાનીમદદથી તૈયાર કરવામાં આવેલું જ્યુસ રોગ પ્રતિકારક શક્તિ અને ચરબી ઓછી કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.
જે લોકોને ઝડપથી વજન ઓછું કરવું છે તેના માટે પણ ખૂબ જ લાભદાયી છે. મકાઈના ડોડા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામીન બી12 જેવા અનેક વિટામિન આવેલા હોય છે, તે પિત્તને કંટ્રોલમાં કરે છે. સામાન્ય વ્યક્તિ પણ મકાઈના રેસાને જ્યુસ પી શકે છે. કારણ કે મકાઈના રેસાને જ્યુસ થી કોઈપણ આડઅસર થતી નથી. મકાઈના વાળ નું પાણી જે લોકોને 15mm થી પણ વધારે મોટી પથરી હોય તે લોકોને પણ થોડા દિવસમાં નીકળી જશે. તે માટે બે ગ્લાસ પાણીને ઉકાળી તેમાં થોડા મકાઈના પૈસા નાખી ૧ લીંબુ નીચોવીને સવાર-સાંજ પીવાથી માત્ર ત્રણથી પાંચ દિવસમાં જ મૂત્રાશય દ્વારા બહાર નીકળી જશે.
આ સિવાય કિડનીમાં રહેલા ઝેરી પદાર્થો ને બહાર કાઢવા માટે પણ મકાઈના વાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. લોહી શુદ્ધિકરણ માટે પણ મકાઈના રેસાને ખૂબ જ ઉપયોગી હોય છે. જે લોકોને પેટમાં દુખાવો થતો હોય તાવ, ઉલટી થતી હોય તે લોકો માટે પણ મકાઈના રેસાને ખૂબ જ ઉપયોગી હોય છે. કોલેસ્ટ્રોલને અટકાવે છે તે માટે મકાઈના રેસાને અને 15 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી કાળું મીઠું અને લીંબુ ઉમેરીને સવાર-સાંજ પીવાથી માણસ એકદમ તંદુરસ્ત થઈ જાય છે.
જે લોકોને ખૂબ જ પથરીનો દુખાવો થતો હોય તે લોકો માટે રોજ સાંજે મકાઈના થોડા રેસ ને પલાળી સવારે નરણા કોઠે પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને દુખાવો પણ થતો નથી. માત્ર ત્રણથી ચાર દિવસમાં જ પણ ટુકડા થઈ ને નીકળી જાય છે. આ સિવાય ઘણા બધા બીજા પણ ફાયદાઓ છે. જેમકે, લોહીની નળીઓમાં જો કોલેસ્ટ્રોલ થયું હોય તો તેનાથી પણ બચાવે છે. મકાઈના રેસામાં ફાઈબર હોય છે. એટલે પેટને લગતી બિમારી જેમ કે અપચો, આફરો, પેટમાં ગેસ, પેટમાં દુખાવો થતો હોય તે લોકો માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.